રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા તેમજ અસામાજિક તત્વો પર લગામ કસવાના હેતુથી પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.…
View More રાત્રી કોમ્બિંગ દરમિયાન છરી અને દારૂના નશામાં 35થી વધુ શખ્સો ઝડપાયાcrime
રાજકોટમાં વધુ એક લોથ ઢળી, હરિપર (પાળ)માં રૂમ ખાલી કરવા મામલે ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરની હત્યા
રાજકોટના હરીપર પાળ ગામ પાસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. રૂૂમ ખાલી કરવા બાબતે થયેલા ઝઘડા અને મનદુ:ખનો ખાર રાખીને એક શખ્સે ટ્રાન્સપોર્ટ કંપનીમાં સાથે…
View More રાજકોટમાં વધુ એક લોથ ઢળી, હરિપર (પાળ)માં રૂમ ખાલી કરવા મામલે ટ્રાન્સપોર્ટના ડ્રાઇવરની હત્યાગોંડલમાં યુવતીને મેસેજ કરનાર યુવકને નદી કાંઠે ઉંધો લટકાવ્યો
ગોંડલમાં પોતાની ગર્લફ્રેન્ડને મેસેજ મોકલનાર શખ્સને સમજાવવા ગયેલ 19 વર્ષીય દરજીકામ કરતા યુવક પર ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાની સસંસનાટીભરી ઘટના સામે આવી છે.…
View More ગોંડલમાં યુવતીને મેસેજ કરનાર યુવકને નદી કાંઠે ઉંધો લટકાવ્યોઅફઘાનથી રાજકોટ આવતું 25.65 કરોડનું હેરોઇન-એમડી ડ્રગ્સ પકડાયું
અફઘાનિસ્તાનથી રાજકોટના ડ્રગ્સ માફિયાને મંગાવેલુ રૂૂ.25.65 કરોડનું હેરોઇન અને મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સના જથ્થા સાથે દિલ્હીના ત્રણ કુખ્યાત શખ્સોને અમદાવાદ અને સુરત શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા સંયુક્ત…
View More અફઘાનથી રાજકોટ આવતું 25.65 કરોડનું હેરોઇન-એમડી ડ્રગ્સ પકડાયુંજામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી બની
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં ચકચાર મચી છે. સુરેન્દ્રનગર પંથકના પૃથ્વીરાજસિંહ ઝાલા નામના શખ્સે સગીરા સાથે પ્રેમસંબંધ કેળવી…
View More જામજોધપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ ગુજારતા ગર્ભવતી બનીઅમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ₹25.5 કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે 3 ઝડપાયા
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ સામે પોલીસને મોટી સફળતા મળી છે. સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર મોટી કાર્યવાહી કરી કરોડો…
View More અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: ₹25.5 કરોડથી વધુનાં ડ્રગ્સ સાથે 3 ઝડપાયાAsian Para Games: જાપાનમાં ભારતીય પેરા ખેલાડી પર છેડતીનો આરોપ, પોલીસે કરી અટકાયત
જાપાનમાં યોજાઈ રહેલી એશિયન પેરા ગેમ્સ દરમિયાન ભારતીય પેરા-સ્વિમર મોહમ્મદ શમ્સ આલમ શેખ ગંભીર આરોપોમાં ફસાયા છે. ૪૦ વર્ષીય આ ખેલાડી પર હોટેલની…
View More Asian Para Games: જાપાનમાં ભારતીય પેરા ખેલાડી પર છેડતીનો આરોપ, પોલીસે કરી અટકાયતરૈયાધારમાં રૂપિયા 34 હજારના એમડી ડ્રગ્સ સાથે કુખ્યાત પેડલરની ધરપકડ
શહેરમાં યુવાધન નશાના વિષચક્રમાં ન ફસાય તેમજ માદક પદાર્થોનું ગેરકાયદે વેચાણ અને સેવન સંપૂર્ણપણે અટકાવી શકાય, તે હેતુથી એસઓજી દ્વારા “”SAY NO TO DRUGS”” મિશન…
View More રૈયાધારમાં રૂપિયા 34 હજારના એમડી ડ્રગ્સ સાથે કુખ્યાત પેડલરની ધરપકડનવરાત્રી માટે વાંધાજનક પોસ્ટ અને હિન્દુ યુવકના ઘર પર પથ્થરમારો
ગુજરાતના તાપી જિલ્લામાં નવરાત્રિ મહોત્સવને લગતી સોશિયલ મીડિયા પોસ્ટ પર કરવામાં આવેલી વાંધાજનક કોમેન્ટ બાદ વિવાદ વકર્યો છે. વ્યારામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની નવરાત્રિ મહોત્સવની…
View More નવરાત્રી માટે વાંધાજનક પોસ્ટ અને હિન્દુ યુવકના ઘર પર પથ્થરમારોરેલનગરમાં જૂથ અથડામણ: નિર્દોષ યુવાનની કાર પર પથ્થરમારો, દુકાનમાં તોડફોડ
રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી લૂંટ વિથ મર્ડર, હત્યા, જીવલેણ હુમલા અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુનેગારો અને માથાભારે તત્વોમાં…
View More રેલનગરમાં જૂથ અથડામણ: નિર્દોષ યુવાનની કાર પર પથ્થરમારો, દુકાનમાં તોડફોડ