ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો ખુલાસો થયો છે, જ્યાં પ્રોપર્ટી કાર્ડના કામ માટે લાંચ લેતા નાયબ મામલતદાર અને એક નિવૃત પટાવાળાને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા…
View More ગાંધીનગર કલેકટર કચેરીમાં 4.50 લાખની લાંચ લેતા નાયબ મામલતદાર અને નિવૃત્ત પ્યુન ઝડપાયાcrime
ધારીના ગરમલી (ચરખા) ગામના ટ્રાવેલ્સ સંચાલક સાથે આર્મીની ઓળખ આપી 34 લાખની ઠગાઈ
ધારીના ગરમલી (ચરખા) ગામના એક ટ્રાવેલ્સ વ્યવસાયી સાથે આર્મી ઓફિસર તરીકે ઓળખ આપનાર બે અજાણ્યા વ્યક્તિઓએ ઓનલાઈન છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. સ્કેનર…
View More ધારીના ગરમલી (ચરખા) ગામના ટ્રાવેલ્સ સંચાલક સાથે આર્મીની ઓળખ આપી 34 લાખની ઠગાઈઓખા મંડળના બે પ્રોહિ. બુટલેગરો પાસા તળે ધકેલાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચૂંટણીના અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસની…
View More ઓખા મંડળના બે પ્રોહિ. બુટલેગરો પાસા તળે ધકેલાયાભાવનગરની તળાજા કોર્ટ બહાર ધારાશાસ્ત્રી પર છરી વડે હુમલો
આરોપી વિરુદ્ધ પ્રોહી. સહિત અનેક ગુન્હાઓ દર્જ છે: પેડુના ભાગે છરીથી લસરકા પાડ્યા તળાજા બાર.એસો.ના સભ્ય ઉપર આજે કોર્ટ શરૂૂ થાય તે પહેલા કોર્ટ કંપાઉન્ડ…
View More ભાવનગરની તળાજા કોર્ટ બહાર ધારાશાસ્ત્રી પર છરી વડે હુમલોજૂનાગઢમાં શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો, નશો કરવા એકઠા થયા બાદ બે શખ્સે ઢીમ ઢાળી દીધું
જૂનાગઢ શહેરની ભાગોળે આવેલા શાંત ગણાતા ડુંગરપુર અને ખડિયા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. નશાની ઘેરી લત અને ક્ષણિક આવેશમાં…
View More જૂનાગઢમાં શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો, નશો કરવા એકઠા થયા બાદ બે શખ્સે ઢીમ ઢાળી દીધુંસુપેડીમાં મંદિરના મહંત સામે આક્રોશ, ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર
મનોહર મંદિરનો વિવાદ ભડકતા ગામ સજ્જડ બંધ, પોલીસ કાફલો ઉતારાયો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલ સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિર હાલ ભારે વિવાદનું કેન્દ્ર…
View More સુપેડીમાં મંદિરના મહંત સામે આક્રોશ, ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કારસોમનાથમાં પાસા ધારા હેઠળ ચક્કી મુસ્તાક કુરેશીની અટકાયત
આરોપીની ભયજનક વ્યક્તિની કેટેગરીમાં ધરપકડ કરી સુરત જેલ મોકલાયો ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને મતદારો નિર્ભય- નિષ્પક્ષ રીતે મતદાન કરી…
View More સોમનાથમાં પાસા ધારા હેઠળ ચક્કી મુસ્તાક કુરેશીની અટકાયતસોમનાથ એલસીબીએ જામનગરથી ચોરાયેલ 20 મોબાઇલ સાથે શખ્સને ઝડપ્યો
વર્ષ પહેલાનાં વણઉકેલ મોબાઇલ ચોરીના કેસમાં પોલીસ કાર્યવાહી આજથી એકાદ વર્ષ પહેલા જામનગર સી ડીવીઝન પોલીસ માં થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરેલ અને…
View More સોમનાથ એલસીબીએ જામનગરથી ચોરાયેલ 20 મોબાઇલ સાથે શખ્સને ઝડપ્યોપડધરીના હરીપર ગામે ખરાબામાં ખાતર નાખવા બાબતે જૂથ અથડામણ
પડધરીના હરીપર (ખારી) ગામે ખરાબામાં ખાતર નાખવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. આ ઘટનામાં પાડોશમાં રહેતા એક જ પરિવારના ચાર…
View More પડધરીના હરીપર ગામે ખરાબામાં ખાતર નાખવા બાબતે જૂથ અથડામણજેતપુરમાં હત્યા-લૂટના આરોપીને 37 વર્ષે હરિયાણાથી ઝડપી લેતી એલસીબી
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્ય પોલીસ વડા દ્વારા ’નાસતા ફરતા આરોપીઓ’ને પકડવાની ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી…
View More જેતપુરમાં હત્યા-લૂટના આરોપીને 37 વર્ષે હરિયાણાથી ઝડપી લેતી એલસીબી