રાજકોટ શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા અશ્ર્વિનભાઇ આડેસરાએ લીંબડીમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં અશ્ર્વિનભાઇ પાસેથી મળેલી સ્યુસાઇડ…
View More ક્રિપ્ટો કરન્સીમાં પૈસા હારી જતા પોલીસે પૈસા પડાવ્યાની વેપારીના પુત્રએ ખોટી સ્ટોરી ઘડી’તીcrime
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ આતંકવાદીની ધરપકડ, હથિયારો મળી આવ્યા
જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને CRPFને આજે મોટી સફળતા મળી છે. પોલીસે માહિતી આપી હતી કે 24 ઓક્ટોબરે પુલવામાના ત્રાલમાં એક બિન-સ્થાનિક કાર્યકર પર થયેલા હુમલા…
View More જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ આતંકવાદીની ધરપકડ, હથિયારો મળી આવ્યાગોંડલમાંથી ફરી 15.80 લાખનો દારૂ ઝડપાયો
ગ્રામ્ય એલસીબીના દરોડામાં બે શખ્સોની ધરપકડ, ત્રણની શોધખોળ: ભોજપરા ગામમાં આવેલા ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારનાર અને સપ્લાયર સામે ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં…
View More ગોંડલમાંથી ફરી 15.80 લાખનો દારૂ ઝડપાયોમાંડવી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો: તોડફોડ
ચારેય અસામાજિક તત્ત્વોની ધરપકડ : જૂના કેસમાં હુમલો સામાન્ય લોકો ને કોઈ વાંધા તકરાર થાય તો તેઓ પોલીસ સ્ટેશનને મદદ માટે દોડી જતા હોય છે…
View More માંડવી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો: તોડફોડશહેરના 103થી વધુ લોકો ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડીનો શિકાર બન્યા
જામનગર શહેરમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરનારી એક ખાનગી -ઈ કંપનીના સંચાલકો લાખો રૂૂપિયાનું ચીટીંગ કરીને રફુ ચક્કર થઈ જતાં તેઓનો શિકાર બનેલા જામનગરના 103 લોકોએ સહીઓ…
View More શહેરના 103થી વધુ લોકો ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડીનો શિકાર બન્યાકચ્છમાં 10 માસમાં હત્યાની 27 ઘટના: પરિવારિક વિખવાદ, પૈસાની લેતી-દેતી કારણભૂત
વાગડ વિસ્તારમાં ખૂનની ઘટનાઓ વધુ હોય આ વખતે અંજારમાં કચ્છમાં ક્રાઇમનો રેશીયો ઘટે તેવા ઉદ્દેશથી પશ્ચિમ અને પૂર્વ કચ્છ એમ બે વિભાગ અલગ કરવામાં આવ્યા…
View More કચ્છમાં 10 માસમાં હત્યાની 27 ઘટના: પરિવારિક વિખવાદ, પૈસાની લેતી-દેતી કારણભૂતખંભાળિયામાં પાંચ વર્ષ પૂર્વેના સગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા
ખંભાળિયા તાલુકામાં આજથી આશરે પાંચેક વર્ષ પૂર્વે ભરૂૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મૂળ રહીશ અને બે સંતાનોના પિતા એવા દશરથ દિનેશભાઈ ઉર્ફે દિલીપભાઈ મકવાણા નામના શ્રમિક…
View More ખંભાળિયામાં પાંચ વર્ષ પૂર્વેના સગીરાના અપહરણ-દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજાધોરાજીમાં બાઇક ચોરી કરનાર કિશોર ઝડપાયો
રૂા. 20,000નો મુદ્દામાલ જપ્ત કરાયો તા. 03/11/2024 ના રાત્રીના આઠેક વાગ્યે થી પોણા દશ વાગ્યા દરમ્યાન ફરી ના શેઠના પોતાના હવાલા વાળુ હીરો કંપનીનું હીરો…
View More ધોરાજીમાં બાઇક ચોરી કરનાર કિશોર ઝડપાયોવડોદરામાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હોસ્પિટલમાં હત્યા, અથડામણ બાદ મદદ માટે આવ્યા હતા
વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરવામાં આવી છે. આ ઘતાનથી સમગ્ર પંથક…
View More વડોદરામાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હોસ્પિટલમાં હત્યા, અથડામણ બાદ મદદ માટે આવ્યા હતારશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર 120 મિસાઈલ અને 90 ડ્રોન વડે કર્યો હુમલો, 7 લોકોના મોત
રશિયાએ યુક્રેન પર છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો. રશિયન સૈન્યએ 120 મિસાઇલો અને 90 ડ્રોન છોડ્યા, જેમાં ઓછામાં ઓછા સાત લોકો…
View More રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર 120 મિસાઈલ અને 90 ડ્રોન વડે કર્યો હુમલો, 7 લોકોના મોત