અમરેલી જિલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકા ના કુંકાવાવ ખાતે એક રહેણાંક મકાન માં એક અપરાણિત એકવીસ વર્ષીય મહિલા ને સામુહિક દુષ્કર્મ કરવાનાં ઈરાદા થી કુંકાવાવ…
View More કુંકાવાવમાં ચાર નરાધમોનું યુવતી પર સામૂહિક દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડcrime
કોર્ટના સાક્ષીને હટી જવા અને કેસમાં નિષ્ક્રિય થવાની ધમકી આપતા પાંચિયાવદરના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ
ગોંડલમાં બનેલી ઘટના : દંપતી વચ્ચે ચાલતી તકરારમાં પુત્રીની કસ્ટડી માટે ચાલતા કેસમાં અવરોધ ઉભો કરી દખલગીરી કરનાર વિરૂધ્ધ ફરિયાદ ગોંડલ ફેમિલી કોર્ટે મા ચાલી…
View More કોર્ટના સાક્ષીને હટી જવા અને કેસમાં નિષ્ક્રિય થવાની ધમકી આપતા પાંચિયાવદરના શખ્સ વિરૂધ્ધ ફરિયાદજેતપુરમાં વેપારી ઉપર પત્ની અને વિધર્મી પ્રેમીનો હુમલો
જેતપુરમાં રહેતા એક વેપારી ઉપર તેની પત્ની અને પત્નીના પ્રેમીએ હુમલો કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વેપારીને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા વિધર્મી…
View More જેતપુરમાં વેપારી ઉપર પત્ની અને વિધર્મી પ્રેમીનો હુમલોદિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા પહોંચી હતી ટીમ
દિલ્હીના બિજવાસન વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં EDના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો છે. સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા મામલાની તપાસ માટે ઈડીની…
View More દિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ક્રાઈમ સાથે જોડાયેલા કેસની તપાસ કરવા પહોંચી હતી ટીમGST ચોરીના કૌભાંડમાં 16 પેઢી સામે ફરિયાદ
પરમાર એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી ઉભી કરી 15 પેઢીઓને બોગસ બિલિંગ કર્યુ, જીએસટીનો 61.38 લાખનો ધુંબો માર્યો, છ શખ્સોની અટકાયત રાજકોટ ક્રાઈમ બ્રાંચે સૌરાષ્ટ્રનું મોટુ…
View More GST ચોરીના કૌભાંડમાં 16 પેઢી સામે ફરિયાદલોધિકાના મેટોડામાં મિત્રોના ડખામાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર પાઈપ વડે હુમલો
લોધીકાના મેટોડામાં આવેલા અંજલીપાર્કમાં મિત્રોના ઝઘડામાં ગાળો બોલવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો…
View More લોધિકાના મેટોડામાં મિત્રોના ડખામાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર પાઈપ વડે હુમલોગોંડલના પૂર્વ ધારાસભ્યના ભાઇની કંપનીમાં GSTના દરોડા, 500 કરોડનું કૌભાંડ ઝડપાયું
ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (ઉૠૠઈં)ની અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ રાજકોટમાં દરોડા પાડીને હાઈ સ્પીડ ડીઝલ એટલે કે એચએસડીની આયાત બતાવીને બેઝ…
View More ગોંડલના પૂર્વ ધારાસભ્યના ભાઇની કંપનીમાં GSTના દરોડા, 500 કરોડનું કૌભાંડ ઝડપાયુંયુવાનની રીલ્સમાં ઇન્સ્ટાગ્રામ પર કોઇએ અપશબ્દો સાથેની કોેમેન્ટ કરતા ફરિયાદ
એટ્રોસીટી એકટ હેઠળ કાર્યવાહી, તાલુકા પોલીસમાં ભીમનગરના યુવાનની ફરિયાદ રાજકોટ શહેરમાં નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતા યુવાને પોતાની ફરીયાદમાં એક ઇન્સ્ટાગ્રામ આઇડી ધરાવતા શખ્સ વિરૂધ્ધ…
View More યુવાનની રીલ્સમાં ઇન્સ્ટાગ્રામ પર કોઇએ અપશબ્દો સાથેની કોેમેન્ટ કરતા ફરિયાદવડોદરાના વૃધ્ધાને પૈસા ગણી દેવાનું કહી બે મહિલા 3.50 લાખના દાગીના તફડાવી ગઇ
રાજકોટમાં વૃધ્ધ લોકોને અવનવા કિમીયા અજમાવી ગઠીયાઓ નાણા કે દાગીના પડાવી લેતા હોવાના બનાવો સામે આવતા રહે છે ત્યારે શહેરમાં લગ્ન પ્રસંગમાં આવેલા વડોદરાના વૃધ્ધાને…
View More વડોદરાના વૃધ્ધાને પૈસા ગણી દેવાનું કહી બે મહિલા 3.50 લાખના દાગીના તફડાવી ગઇચોટીલા હાઈવે પરની હોટેલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરી, બે ઝડપાયા
ચોટીલા હાઇવે પર પોલીસ દ્વાર બાતમીના આધારે ડીઝલ ચોરી અંગે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં હાઇવે પરની હોટલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતા 2 શખસ ઝડપાયા…
View More ચોટીલા હાઈવે પરની હોટેલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરી, બે ઝડપાયા