પરમાર એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી ઉભી કરી 15 પેઢીઓને બોગસ બિલિંગ કર્યુ, જીએસટીનો 61.38 લાખનો ધુંબો માર્યો, છ શખ્સોની અટકાયત રાજકોટ ક્રાઈમ બ્રાંચે સૌરાષ્ટ્રનું મોટુ…
View More GST ચોરીના કૌભાંડમાં 16 પેઢી સામે ફરિયાદcrime
લોધિકાના મેટોડામાં મિત્રોના ડખામાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર પાઈપ વડે હુમલો
લોધીકાના મેટોડામાં આવેલા અંજલીપાર્કમાં મિત્રોના ઝઘડામાં ગાળો બોલવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડાયો…
View More લોધિકાના મેટોડામાં મિત્રોના ડખામાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર પાઈપ વડે હુમલોગોંડલના પૂર્વ ધારાસભ્યના ભાઇની કંપનીમાં GSTના દરોડા, 500 કરોડનું કૌભાંડ ઝડપાયું
ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (ઉૠૠઈં)ની અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓએ રાજકોટમાં દરોડા પાડીને હાઈ સ્પીડ ડીઝલ એટલે કે એચએસડીની આયાત બતાવીને બેઝ…
View More ગોંડલના પૂર્વ ધારાસભ્યના ભાઇની કંપનીમાં GSTના દરોડા, 500 કરોડનું કૌભાંડ ઝડપાયુંયુવાનની રીલ્સમાં ઇન્સ્ટાગ્રામ પર કોઇએ અપશબ્દો સાથેની કોેમેન્ટ કરતા ફરિયાદ
એટ્રોસીટી એકટ હેઠળ કાર્યવાહી, તાલુકા પોલીસમાં ભીમનગરના યુવાનની ફરિયાદ રાજકોટ શહેરમાં નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતા યુવાને પોતાની ફરીયાદમાં એક ઇન્સ્ટાગ્રામ આઇડી ધરાવતા શખ્સ વિરૂધ્ધ…
View More યુવાનની રીલ્સમાં ઇન્સ્ટાગ્રામ પર કોઇએ અપશબ્દો સાથેની કોેમેન્ટ કરતા ફરિયાદવડોદરાના વૃધ્ધાને પૈસા ગણી દેવાનું કહી બે મહિલા 3.50 લાખના દાગીના તફડાવી ગઇ
રાજકોટમાં વૃધ્ધ લોકોને અવનવા કિમીયા અજમાવી ગઠીયાઓ નાણા કે દાગીના પડાવી લેતા હોવાના બનાવો સામે આવતા રહે છે ત્યારે શહેરમાં લગ્ન પ્રસંગમાં આવેલા વડોદરાના વૃધ્ધાને…
View More વડોદરાના વૃધ્ધાને પૈસા ગણી દેવાનું કહી બે મહિલા 3.50 લાખના દાગીના તફડાવી ગઇચોટીલા હાઈવે પરની હોટેલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરી, બે ઝડપાયા
ચોટીલા હાઇવે પર પોલીસ દ્વાર બાતમીના આધારે ડીઝલ ચોરી અંગે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં હાઇવે પરની હોટલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતા 2 શખસ ઝડપાયા…
View More ચોટીલા હાઈવે પરની હોટેલમાં ટ્રકમાંથી ડીઝલ ચોરી, બે ઝડપાયાક્રિકેટરના સાળાએ દુષ્કર્મ આચરી યુવતી સાથે સગાઇ તોડી અન્ય યુવતી સાથે પરણી ગયો
ભારતીય ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી (રહે. નૂતનનગર શેરી નં.6, કાલાવડ રોડ) વિરૃધ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.એક યુવતીએ લગ્નની લાલચ આપી જીત…
View More ક્રિકેટરના સાળાએ દુષ્કર્મ આચરી યુવતી સાથે સગાઇ તોડી અન્ય યુવતી સાથે પરણી ગયોજૂની અદાવતમાં કેટરર્સના બે ધંધાર્થી ઉપર હુમલો; લૂંટનો આક્ષેપ
બંને યુવાન મધરાત્રે ચા પીવા ઊભા રહેતા કારમાં ઘસી આવેલા કેટરર્સના પૂર્વ ભાગીદારોએ માર મારી પ500ની રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવ્યાના આક્ષેપ સાથે બંને સારવારમાં…
View More જૂની અદાવતમાં કેટરર્સના બે ધંધાર્થી ઉપર હુમલો; લૂંટનો આક્ષેપ6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરનારને 35 વર્ષ કેદની સજા ફટકારતી હાઇકોટ
વર્ષ 2021માં કડોદરા પોલીસ સ્ટેશનના પોક્સો અને દુષ્કર્મના ગુનામાં બારડોલી સેસન્સ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. સુરતના 5મા એડિશનલ જજ આર.પી. મોગેરાએ ગુનાહિત…
View More 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરનારને 35 વર્ષ કેદની સજા ફટકારતી હાઇકોટવાવડી નજીક રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો
શહેરની ભાગોળે વાવડી નજીક તથાગત સોસાયટીમાંથી રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હતો પોલીસે દારૂ કબ્જે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે. જાણવા…
View More વાવડી નજીક રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો