જેતપુર પોલીસની ટ્રાફિક શાખાના જમાદાર પ્રતિક દેવમુરારી વતી રૂૂા.3500ની લાંચ લેતાં ટ્રાફિક બ્રિગેડ વિક્રમ હરેશભાઈ ચાવડા અને પાનની દુકાન ચલાવતા જતિન ચતુરભાઈ રાજપરાને એસીબીએ રંગેહાથ…
View More જેતપુરમાં ટ્રાફિક જમાદાર વતી 3500ની લાંચ લેતા ટીઆરબી અને પાનની દુકાનવાળા રંગે હાથ ઝડપાયાcrime
ભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં મનદુ:ખ રાખી કાર સળગાવી દીધી
ભાવનગરના દેવરાજનગર-1 માં ઘર પાસે પાર્ક કરેલ કારમાં આગ લાગવાની ઘટનામાં કારના માલિકે બે શખ્સે પથ્થરના બ્લોક વડે કારના કાચ ફોડી કારને સળગાવી દઈ રૂૂ.60…
View More ભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં મનદુ:ખ રાખી કાર સળગાવી દીધીવ્યાજંકવાદ બેફામ : દીકરીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેનાર પિતાનું અપહરણ
દીકરીના લગ્ન માટે વ્યાજે 10 લાખ લેનાર પિતાનું અપહરણ: મેંદરડાથી કારમાં અપહરણ કરી ઢોર માર માર્યાની, જૂનાગઢના 6 શખસ વિરુદ્ધ ફરિયાદ થતાં પોલીસે 3ની ધરપકડ…
View More વ્યાજંકવાદ બેફામ : દીકરીના લગ્ન માટે વ્યાજે રૂપિયા લેનાર પિતાનું અપહરણધોરાજીના નાની પરબડીમાં યુવાનની હત્યાથી ચક્કાજામ, પોલીસે એક આરોપીને પકડતા અંતે મામલો થાળે પડયો
ધોરાજીનાં નાની પરબડી ગામે રહેતા ઉકાભાઈ રાઘવભાઈ સાગઠીયાનો રપ વર્ષનો અપરિણીત પુત્ર વિમલ જમવા માટે ગયા બાદ રાત્રે આઠ વાગ્યે પરત આવ્યો હતો. બાદમાં ફરી…
View More ધોરાજીના નાની પરબડીમાં યુવાનની હત્યાથી ચક્કાજામ, પોલીસે એક આરોપીને પકડતા અંતે મામલો થાળે પડયોમોરબી નજીક સેલ્સમેનની થયેલ હત્યાનો ભેદ ખુલ્યો, એજન્સીના પૂર્વ ડ્રાઇવરની ધરપકડ
મોરબીમાં વાવડી ચોકડી પાસે સેલ્સમેન યુવાનની હત્યાના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે એક ઈસમને ઝડપી લીધો છે મૃતક યુવાન જે એજન્સીમાં ડ્રાઈવર અને સેલ્સમેન તરીકે નોકરી…
View More મોરબી નજીક સેલ્સમેનની થયેલ હત્યાનો ભેદ ખુલ્યો, એજન્સીના પૂર્વ ડ્રાઇવરની ધરપકડખંભાળિયામાં સગીરાનું અપહરણ કરનાર આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ
ખંભાળિયા પંથકમાં રહેતા એક આસામીની સગીર વયની પુત્રીને અત્રે ટેલીફોન એક્સચેન્જની બાજુમાં રહેતો રવિ કરમણભાઈ ડોસાણી નામનો શખ્સ થોડા સમય પૂર્વે લલચાવી- ફોસલાવીને લગ્ન કરવાની…
View More ખંભાળિયામાં સગીરાનું અપહરણ કરનાર આરોપીને પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટફેમિના મિસ ઈન્ડિયાને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા
પૂર્વ ફેમિના મિસ ઈન્ડિયા શિવંકિતા દીક્ષિત સાઈબર ફ્રોડનો શિકાર બની હતી. ઠગએ તેને લગભગ બે કલાક સુધી વીડિયો કોલ પર ડિજિટલ અરેસ્ટમાં રાખ્યો અને પછી…
View More ફેમિના મિસ ઈન્ડિયાને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવ્યાન્યૂયોર્કમાં હેલ્થકેરના CEOની હોટેલ બહાર ગોળી મારી હત્યા
હિલ્ટન હોટેલ બહાર ઊભેલા થોમ્પસનને બાઇકસવાર બુકાનીધારીએ ઠાર માર્યો યુનાઈટેડ હેલ્થકેરના સીઈઓ બ્રાયન થોમ્પસનની અમેરિકાના ન્યૂયોર્કમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેને હિલ્ટન હોટલની…
View More ન્યૂયોર્કમાં હેલ્થકેરના CEOની હોટેલ બહાર ગોળી મારી હત્યાકાશ્મીરમાં રજા પર ઘરે આવેલા સૈનિકને આતંકીઓએ ગોળી મારી
આતંકવાદીઓએ ફરી એકવાર ઘાટીને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. બુધવારે કાશ્મીરના ત્રાલમાં રજા પર ગયેલા એક જવાનને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. તે ગંભીર રીતે…
View More કાશ્મીરમાં રજા પર ઘરે આવેલા સૈનિકને આતંકીઓએ ગોળી મારીસગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર પરિણીત શખ્સને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
બિહારી શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવ્યાના પોકસો એકટના ગુંનામાં ધરપકડ થઇ’તી રાજકોટમાં રહેતા પરિવારની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી અપરણ કરી દુષ્કર્મ…
View More સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર પરિણીત શખ્સને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ