લગ્નની લાલચ આપી ઘર અને હોટલમાં લઇ જઇ શરીરસંબધ બાંધ્યો ત્યકતાએ સંબંધ તોડી નાખતા નગ્ન વીડિયો વાઇરલ કર્યો શહેરના ગાંધીગ્રામ વિસ્તારના નાણાવટી ચોક પાસે રહેતી…
View More SOGના નામે GRDના પૂર્વ જવાનનું ત્યક્તા ઉપર દુષ્કર્મcrime
નામચીન પ્રતિક ચંદારાણાને ‘પોલીસ’નો ડર જ નથી, સગા ત્રણ ભાઇઓ પર હુમલો
હું જેલમાં ગયો ત્યારના ઘર ખર્ચના પૈસા આપવા પડશે તેમ કહી પૈસાની ઉઘરાણી કરી બીજાના ઝઘડામાં પ્રતિક વિરુદ્ધ ફરિયાદ થતાં જેલમાં ગયો હતો, પોલીસે ગુનો…
View More નામચીન પ્રતિક ચંદારાણાને ‘પોલીસ’નો ડર જ નથી, સગા ત્રણ ભાઇઓ પર હુમલોનકલી EDની ટીમમાં રેલવે અધિકારી, પત્રકારના નામ પણ ખુલ્યા
ઇન્કમટેક્સની રેડ પડે તે પાટીરને નિશાન બનાવવાનો હતો પ્લાન, ભુજની રાધિકા જવેલર્સમાંથી 25 લાખનો તોડ કર્યો, કુલ 12ની ધરપકડ ગુજરાતમાં નકલી કોર્ટ, નકલી સરકારી ઓફિસો,…
View More નકલી EDની ટીમમાં રેલવે અધિકારી, પત્રકારના નામ પણ ખુલ્યાકેમ સીન મારે છે? કહી નવાગામ આણંદપરમાં યુવાનને બે શખ્સોએ માર માર્યો
શહેરના નવાગામ આણંદપરમાં દાઢી કરીને ઘરે જઇ રહેલા યુવાન પર બે સગાભાઇએ હુમલો કરતા તેમના વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ…
View More કેમ સીન મારે છે? કહી નવાગામ આણંદપરમાં યુવાનને બે શખ્સોએ માર માર્યોચુનારાવાડ, બોલબાલા માર્ગ, કોઠારિયા અને ગાંધીગ્રામમાં દારૂના દરોડા: મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમાં પીસીબી અને એલસીબીની ટીમો દ્વારા દારૂના દરોડા પાડી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ચાર દરોડામાં 398 દારૂની બોટલ જપ્ત કરી એક…
View More ચુનારાવાડ, બોલબાલા માર્ગ, કોઠારિયા અને ગાંધીગ્રામમાં દારૂના દરોડા: મહિલા સહિત ત્રણ શખ્સો ઝડપાયાનકલી EDની ટોળકીએ અમદાવાદના ઉદ્યોગપતિ પાસેથી 1.50 કરોડ પડાવ્યા’તા
ગાંધીધામ, ભુજ અને અમદાવાદથી આઠ આરોપી પકડાયા: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કળા કરી ગયાની શંકાએ સઘન પૂછતાછ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવવાની…
View More નકલી EDની ટોળકીએ અમદાવાદના ઉદ્યોગપતિ પાસેથી 1.50 કરોડ પડાવ્યા’તાનવી પીપર ગામના પાટિયા પાસે દેશી દારૂના કટિંગ વેળાએ એલસીબી ત્રાટકી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી પીપર ગામના પાટીયા પાસે દેશી દારૂૂનું કટીંગ થઈ રહ્યું હતું જે દરમિયાન એલસીબીની ટુકડી ત્રાટકી હતી અને નાશ ભાગ થઈ…
View More નવી પીપર ગામના પાટિયા પાસે દેશી દારૂના કટિંગ વેળાએ એલસીબી ત્રાટકીજૂનાગઢમાં લુખ્ખાઓનો આતંક બેફામ, વેપારી પાસે રૂપિયા માગી માર માર્યો
જૂનાગઢમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધતો જાય છે. ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. જૂનાગઢના એક વેપારીને ધંધો સારો ચાલે છે,…
View More જૂનાગઢમાં લુખ્ખાઓનો આતંક બેફામ, વેપારી પાસે રૂપિયા માગી માર માર્યોપ્રેમિકાને સોંપવા ગયેલા પ્રેમીને પરિવારે માર મારી ઝેરી દવા પીવડાવી દીધી
પડધરીના મોવૈયા ગામે પરણીત પ્રેમી ત્રણ માસ પૂર્વે પ્રેમિકાને ભગાડી ગયો હતો. જે પ્રકરણમાં રૂૂ.2.50 લાખમાં સમાધાન થતા પ્રેમી પ્રેમિકાને તેના પરિવારને સોપવા ગયો હતો.…
View More પ્રેમિકાને સોંપવા ગયેલા પ્રેમીને પરિવારે માર મારી ઝેરી દવા પીવડાવી દીધીહળવદના માથકમાં કાકા અને પિતરાઇ સાથે દારૂ લેવા ગયેલા યુવાન ઉપર બૂટલેગરનો હુમલો
હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતો યુવાન કાકા અને પિતરાઇ ભાઈ સાથે બાઈક લઈને માથક ગામે દારૂૂ લેવા ગયો હતો. જ્યાં બોટલ લેવા મુદ્દે બબાલ થતા…
View More હળવદના માથકમાં કાકા અને પિતરાઇ સાથે દારૂ લેવા ગયેલા યુવાન ઉપર બૂટલેગરનો હુમલો