મોરબીના જેતપુર રોડ પર આવેલા રંગપર ગામમાંથી એક ચોંકાવનારી અને ચકચારી ઘટના સામે આવી છે. રંગપર ગામમાં આવેલી સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતી 20 વર્ષીય પરિણીતા…
View More મોરબીના રંગપરમાં પ્રેમી સાથે કઢંગી હાલતમાં પકડાતા પતિનો પત્ની પર હુમલોcrime
ફેસબુકમાં પ્રિતેશે સોનલ બની યુવક પાસેથી 40.85 લાખ ખંખેર્યા
ભાવનગરની એક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમે યુવતીની ઓળખ આપી લાખો રૂૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.…
View More ફેસબુકમાં પ્રિતેશે સોનલ બની યુવક પાસેથી 40.85 લાખ ખંખેર્યાચોટીલામાં પીજીવીસીએલનો હેલ્પર રૂા.60 હજારની લાંચ લેતા ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં અનેક વિભાગમાં નાણાકીય વહીવટ વગર લોકોના સામાન્ય કામ પણ નહીં થતા હોવાની બૂરરેણ વચ્ચે થોડા સમય પૂર્વે એક પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં એક…
View More ચોટીલામાં પીજીવીસીએલનો હેલ્પર રૂા.60 હજારની લાંચ લેતા ઝડપાયોજામનગરમાં લુખ્ખા બેફામ : દરેડ ગામમાં ગાળો બોલવાની ના પાડતા માતા-પુત્ર-પુત્રી પર હુમલો
જામનગર નજીક દરેડ ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા એક પરિવારના સભ્યોને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખસે લાકડાના ધોકાથી હુમલો કરી યુવક, તેની માતા અને…
View More જામનગરમાં લુખ્ખા બેફામ : દરેડ ગામમાં ગાળો બોલવાની ના પાડતા માતા-પુત્ર-પુત્રી પર હુમલોવ્યાજખોરોના ત્રાસથી દંપતીનો ગળેફાંસો ખાઈ આપઘાત, 4 લાખના 8 લાખ ચૂકવવા દબાણનો આક્ષેપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી એક દંપતિએ કારખાનામાં ળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. રમેશ ચાવડા અને…
View More વ્યાજખોરોના ત્રાસથી દંપતીનો ગળેફાંસો ખાઈ આપઘાત, 4 લાખના 8 લાખ ચૂકવવા દબાણનો આક્ષેપગૃહિણીને ‘વર્ક ફ્રોમ હોમ’ની લાલચ આપી 5.11 લાખની છેતરપિંડી
સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરબેઠા કમાણી કરવાની લાલચ આપતી જાહેરાતોથી છેતરપીંડી કરતી ટોળકીએ સામાકાઠાની એક ગૃહિણીને શિકાર બનાવી વર્ક ફ્રોમ હોમ અને ઓર્ડર ટાસ્ક પૂર્ણ કરવાની…
View More ગૃહિણીને ‘વર્ક ફ્રોમ હોમ’ની લાલચ આપી 5.11 લાખની છેતરપિંડી’મેં એક મર્ડર કર્યું છે, બીજું થતાં વાર નહીં લાગે’ કહી યુવક પર છરીથી હુમલો
રાજકોટના કોઠારીયા ગામ વિસ્તારમાં સનસનાટી મચાવતી એક ઘટના સામે આવી છે, જ્યાં કોઠારીયા ગામમાં રહેતા 21 વર્ષીય યુવાન ધ્રુવ સુનીલગીરી ગૌસ્વામી પર જીવલેણ હુમલો કરવામાં…
View More ’મેં એક મર્ડર કર્યું છે, બીજું થતાં વાર નહીં લાગે’ કહી યુવક પર છરીથી હુમલોવેરહાઉસના પતરા તોડી આઇફોન-લેપટોપ સહિત 1 કરોડની મતા તસ્કરો ઉઠાવી ગયા
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વ્યસ્ત અને ઉદ્યોગ બહુલ એવા ચાંગોદર પંથકમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સનાથલ સર્કલ પાસે આવેલા એક વેરહાઉસ અને શેડને તસ્કરોએ…
View More વેરહાઉસના પતરા તોડી આઇફોન-લેપટોપ સહિત 1 કરોડની મતા તસ્કરો ઉઠાવી ગયાઆટકોટ પંથકમાં 17 વર્ષની સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ
ખેત મજૂર પરિવારની સગીર પુત્રી સાથે દુષ્કર્મ મામલે ગેંગ રેપ હેઠળ ગુનો નોંધાયો આટકોટ પંથકમાં રહેતી 17 વર્ષીય ખેત મજુર પરિવારની સગીરવયની પુત્રીનું અપહરણ કરી…
View More આટકોટ પંથકમાં 17 વર્ષની સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મગેંગસ્ટર્સ ભાઉને ફરિદપુરીયા USમાં ઝડપાયા
અમેરિકી સુરક્ષા એજન્સીઓએ ફરાર ગેંગસ્ટર હિમાંશુ ભૌની ધરપકડ કરી છે. ભારતીય કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તે લાસ વેગાસમાં હોવાની માહિતી આપવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં…
View More ગેંગસ્ટર્સ ભાઉને ફરિદપુરીયા USમાં ઝડપાયા