બાપુની ભૂમિ બીજો ગાલ નહીં ધરે, અમે જવાબ આપીશું: પનામામાં શશી થરૂરની ગર્જના

પનામામાં બહુપક્ષીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના સાંસદ શશી થરૂૂરે ફરી એકવાર આતંકવાદ સામે ભારતના મક્કમ વલણનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે આપણો દેશ…

View More બાપુની ભૂમિ બીજો ગાલ નહીં ધરે, અમે જવાબ આપીશું: પનામામાં શશી થરૂરની ગર્જના

વિદેશમાં પાક.ને બેનકાબ કરતાં થરૂર સામે નર્વસ કોંગ્રેસનું ઉઘાડું યુધ્ધ

કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમની સર્જિકલ સ્ટ્રાઈક ટિપ્પણી પર તેમના પર કરવામાં આવેલા પ્રહારો વચ્ચે, પાર્ટીના નેતા શશિ થરૂૂરે આજે કહ્યું કે નિયંત્રણ રેખા પાર ભારતીય…

View More વિદેશમાં પાક.ને બેનકાબ કરતાં થરૂર સામે નર્વસ કોંગ્રેસનું ઉઘાડું યુધ્ધ

રાજકોટમાં ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલ માટે સૂચનો મગાવતી કોંગ્રેસ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી મુજબ રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂૂપ ધારણ કરી રહી છે. રાજકોટ શહેર મેગાસિટી ની હરણફાળ તરફ આગળ વધતું શહેર…

View More રાજકોટમાં ટ્રાફિક સમસ્યા અને તેના ઉકેલ માટે સૂચનો મગાવતી કોંગ્રેસ

ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને કોંગ્રેસની કરૂણાંજલિ

મૃતાત્માઓના મોક્ષાર્થે અને સરકારને સદ્બુદ્ધિ માટે ઘટનાસ્થળે હવન યોજાયો પીડિત પરિવારોને નોકરી, પૂરતી સહાય અને સમગ્ર કેસની ફેરતપાસની માગણી રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા, પીડબ્લ્યુડી, પોલીસ તંત્ર…

View More ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને કોંગ્રેસની કરૂણાંજલિ

પેટા ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ એકશનમાં, કડી-વિસાવદર માટે 4-4 પ્રભારી જાહેર

વિસાવદર માટે પૂંજા વંશ, ધાનાણી, ઇન્દ્રનિલ અને વશરામ સાગઠિયાની નિમણૂક ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે. ચૂંટણી પંચે કડી અને…

View More પેટા ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસ એકશનમાં, કડી-વિસાવદર માટે 4-4 પ્રભારી જાહેર

ચિંતા ન કરો, બધા સારાવાના થશે : પાક. ગોળીબાર પીડીતોને રાહુલનો સધિયારો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં પહોંચ્યા હતા. તેઓ આ મહિનાની શરૂૂઆતમાં અહીં પાકિસ્તાન દ્વારા સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારના પીડિતોને…

View More ચિંતા ન કરો, બધા સારાવાના થશે : પાક. ગોળીબાર પીડીતોને રાહુલનો સધિયારો

ગેમઝોન અગ્નિકાંડની કાલે પ્રથમ વરસી

મૃતકોના વારસોને 31 લાખ વળતર આપવા કોંગ્રેસની માંગ દોષિતોને આકરી સજા અપાવવા માટે કાયદાકીય અને રાજકીય લડાઇ લડવાની જાહેરાત મોરબી અને વડોદરામાં વળતર ચૂકવાયું, રાજકોટના…

View More ગેમઝોન અગ્નિકાંડની કાલે પ્રથમ વરસી

જસદણ-વિંછિયા પંથકના કોળી સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની એક યાદી જણાવે છે કે, જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. જસદણ-વિછીયા વિસ્તારના કોળી સમાજના ભાજપા માંથી રાજીનામું…

View More જસદણ-વિંછિયા પંથકના કોળી સમાજના આગેવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

તમારું લોહી ફક્ત કેમેરા સામે કેમ ઉકળે છે: રાહુલના મોદીને 3 સવાલ

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક ભાગ એક્સ પર શેર કરીને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. 23 સેક્ધડના આ વીડિયોમાં, વડાપ્રધાન મોદી કહે…

View More તમારું લોહી ફક્ત કેમેરા સામે કેમ ઉકળે છે: રાહુલના મોદીને 3 સવાલ

ગોંડલમાં ભાજપના જ બે જૂથોની લડાઈમાં પોલીસ હાથો બને છે: શક્તિસિંહ ગોહિલ

ગોંડલમાં છેલ્લા કેટલાક સમયથી જે પણ ઘટનાઓ બની રહી છે તેણે સાબિત કરી દીધું છે કે ગોંડલ હવે મિર્ઝાપુર બની ગયું છે. ગોંડલમાં જે રીતે…

View More ગોંડલમાં ભાજપના જ બે જૂથોની લડાઈમાં પોલીસ હાથો બને છે: શક્તિસિંહ ગોહિલ