મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી એરલાઇનનો નિર્ણય: દિલ્હી એરપોર્ટની એડવાઇઝરી મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AIC129 તેના મૂળ શહેર પરત ફરી રહી છે. એર ઇન્ડિયા…
View More લંડનની ફલાઇટ મુંબઇ પરત: કેટલીય ફલાઇટસ ડાયવર્ટAir India Air India Plane Crash
રાજકોટ મહાનગર વિહિપ પ્રમુખના માસી અને એક એડવોકેટ પણ દૂર્ઘટનાનો ભોગ બન્યા
કલેકટર દ્વારા બે મામલતદારની ટીમને અમદાવાદ ખાતે મૃતદેહો રાજકોટ લાવવાની કામગીરી સોંપી અમદાવાદથી લંડન જતા રાજકોટના એક મહિલા અને એક એડવોકેટ પણ એ જ વિમાનમાં…
View More રાજકોટ મહાનગર વિહિપ પ્રમુખના માસી અને એક એડવોકેટ પણ દૂર્ઘટનાનો ભોગ બન્યાવિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયન
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાશે ગઈકાલે અમદાવાદ ખાતે ઘટેલ અત્યંત દુ:ખદ વિમાન દુર્ઘટનામાં હતભાગી થયેલ દિવંગત આત્માઓ તેમજ ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી…
View More વિમાન દુર્ઘટનાના પગલે જિલ્લાની તમામ ખાનગી શાળાઓમાં કાલે અનધ્યયનસ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે, DNA રિપોર્ટની રાહ
પુત્ર ઋષભ આવતીકાલે સવારે અમદાવાદ પહોંચશે રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમવીધી રાજકોટ ખાતે યોજવામાં આવશે તેવું રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ…
View More સ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે, DNA રિપોર્ટની રાહવિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં રાજકોટ રૂઆબદાર બન્યું!
કાર્યકરથી માંડી મુખ્યમંત્રી તરીકે ઊભરી આવેલા કોમનમેનને 2021માં ભારતની ટોચની 100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન મળ્યું હતું સૌથી નાના પુત્ર પુજીતનું અકસ્માતમાં અવસાન થયા બાદ તેના…
View More વિજયભાઈ રૂપાણીના કાર્યકાળમાં રાજકોટ રૂઆબદાર બન્યું!પ્લેન ક્રેશની દુર્ઘટનાના પગલે કોંગ્રેસના તમામ કાર્યક્રમો અઠવાડિયા માટે સ્થગિત
મૃતકોને ભાવભરી શ્રધ્ધાંજલી પાઠવી: રાજકોટના વિકાસમાં વિજય રૂપાણીનું યોગદાન મહત્વનું: અતુલ રાજાણી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે બનેલી ગુજરાત આખા માટે કાયમી કલંકિત અને…
View More પ્લેન ક્રેશની દુર્ઘટનાના પગલે કોંગ્રેસના તમામ કાર્યક્રમો અઠવાડિયા માટે સ્થગિતમારો દીકરો બીજા માળેથી કૂદી પડયો અને બચી ગયો
ડોકટર હોસ્ટેલમાં લંચ કરવા ગયેલા યુવાનનો ચમત્કારિક બચાવ અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં એક ચમત્કારિક બચાવનો કિસ્સો સામે આવ્યો છે. જે ડોક્ટર્સ હોસ્ટેલ પર એર…
View More મારો દીકરો બીજા માળેથી કૂદી પડયો અને બચી ગયોઅમદાવાદ સિવિલમાં દિવંગતોના પરિવારની સેવામાં પોલીસ-નર્સિંગ સ્ટાફ ખડેપગે
અમદાવાદમા બનેલી ભયંકર ઘટનાનાં મૃતકોનાં પરીવારો સ્વજનની ઓળખ અને મૃતદેહ લેવા માટે સિવિલ આવતા કરૂણાસભર દશ્યો સર્જાયા છે. કોણ-કોને સાંત્વના આપે તેવો ઘાટ સર્જાયો છે…
View More અમદાવાદ સિવિલમાં દિવંગતોના પરિવારની સેવામાં પોલીસ-નર્સિંગ સ્ટાફ ખડેપગેપ્લેન ક્રેશનાં અસરગ્રસ્તોનાં સંબંધીઓ માટે રહેઠાણ અને વાહન વ્યવહારની સુવિધા ગોઠવાઇ
માર્ગ અને મકાન વિભાગ દ્વારા માનવતાવાદી પહેલ અમદાવાદમાં તાજેતરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશની દુ:ખદ ઘટનાને પગલે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં, ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગે…
View More પ્લેન ક્રેશનાં અસરગ્રસ્તોનાં સંબંધીઓ માટે રહેઠાણ અને વાહન વ્યવહારની સુવિધા ગોઠવાઇઈમરજન્સી એક્ઝિટ પાસે બેઠેલા દીવના યુવક રમેશકુમારનો ચમત્કારીક બચાવ
છાતી, આંખ અને પગમાં સામાન્ય ઈજા થઈ, ભાઈ અલગ સીટમાં બેઠો હતો હજુ સુધી ભાળ નથી મળી જેની ભગવાન રક્ષા કરે છે તેને કોઈ મારી…
View More ઈમરજન્સી એક્ઝિટ પાસે બેઠેલા દીવના યુવક રમેશકુમારનો ચમત્કારીક બચાવ