વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની અવારનવાર પ્રશંસા કરતા કોંગ્રેસ સાંસદ શશી થરૂર હવે પક્ષ છોડે તેવી સંભાવના છે. તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી…
View More નારાજ સાંસદ શશી થરૂર કોંગ્રેસ સાથે છેડો ફાડશેCongress
ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખપદે રેખાબેન પટેલ
જેનીબેન ઠુંમરના સ્થાને નિમણૂક, છ રાજ્યોના મહિલા પ્રમુખ બદલાયા દિલ્હીમાં તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસ પાર્ટી એક્શનમાં આવી છે અને…
View More ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખપદે રેખાબેન પટેલસલાયા પાલિકા ફરી કોંગ્રેસના કબજામાં, 15 બેઠક જીતી
સલાયા નગર પાલિકાના ચૂંટણીના પરિણામ ઉપર આ વખતે સૌ કોઈની નજર હતી. દ્વારકા જિલ્લામાં ત્રણ નગર પાલિકાની ચૂંટણી હતી જેમાં સૌથી વધુ મતદારો ધરાવતી અને…
View More સલાયા પાલિકા ફરી કોંગ્રેસના કબજામાં, 15 બેઠક જીતીસુલતાનપુરમાં ફરી ભગવો લહેરાયો : કોંગ્રેસની કારમી હાર
ગોંડલ નાં સુલતાનપુર તાલુકા પંચાયત ની બેઠક ની પેટાચૂંટણી ભાજપે ફરીવાર વટભેર જીતી લીધી છે.સુલતાનપુર બેઠક પર ભાજપ નાં વર્ષાબેન હિતેશભાઈ ગોંડલીયા નો જળહળતો વિજય…
View More સુલતાનપુરમાં ફરી ભગવો લહેરાયો : કોંગ્રેસની કારમી હારકોંગ્રેસના સૂપડા સાફ, 22 પાલિકામાં ખાતું પણ ન ખુલ્યું, પાંચમાં માત્ર એક બેઠક
શક્તિસિંહે હારની જવાબદારી સ્વીકારી પણ પરિણામ પહેલાં કરતા સારા હોવાનું જણાવ્યું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસ માટે ફરી એકવાર નિરાશાજનક ચિત્ર રજૂ કર્યું…
View More કોંગ્રેસના સૂપડા સાફ, 22 પાલિકામાં ખાતું પણ ન ખુલ્યું, પાંચમાં માત્ર એક બેઠકઉતરાખંડ, છત્તીસગઢ અને હવે ગુજરાતમાં કોંગ્રેસનો કારમો પરાજય: કોઇ ચમત્કાર જ હવે તેને ઉગારી શકે
ગુજરાતની નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતોની ચુંટણીના પરિણામો વિશે ભાગ્યે જ કોઇને સંદેહ હતો. પરંતુ આટલી લગભગ એકતરફી જીતની કલ્પના બહુ ઓછા લોકોએ કરી હશે.…
View More ઉતરાખંડ, છત્તીસગઢ અને હવે ગુજરાતમાં કોંગ્રેસનો કારમો પરાજય: કોઇ ચમત્કાર જ હવે તેને ઉગારી શકેજૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિક
60માંથી 48 બેઠકો કબજે કરી છતાં પાર્થ કોટેચા હારી જતા ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ જેવી સ્થિતિ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત બહુમતી…
View More જૂનાગઢ મહાપાલિકામાં ભાજપની સત્તાની હેટ્રિકકોડીનારમાં કોંગ્રેસના સૂપડા સાફ, તમામ 28 બેઠકો પર કમળ ખીલ્યું
30 વર્ષથી ભાજપનું શાસન અકબંધ કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં વધુ એેક વખત ભાજપનો ભગવો લહેરાયો છે અને 30 વર્ષથી શાસન અકબંધ રાખી ભાજપે તમામ 28 બેઠકો…
View More કોડીનારમાં કોંગ્રેસના સૂપડા સાફ, તમામ 28 બેઠકો પર કમળ ખીલ્યુંપાયલ હોસ્પિટલ ખાતે મહિલા કોંગ્રેસનો વિરોધ, અટકાયત
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી પાયલ મેટરનીટી હોસ્પિટલના મહિલા દર્દીઓના કેટલાક વીડિયો વાયરલ થયા બાદ આ મામલે સમગ્ર ગુજરાતભરમાં ભારે ચર્ચા જાગી છે…
View More પાયલ હોસ્પિટલ ખાતે મહિલા કોંગ્રેસનો વિરોધ, અટકાયતવાંકાનેરની ચંદ્રપુર બેઠક પર ભારે રસાકસી બાદ કોંગ્રેસનો 642 મતોથી વિજય
વાંકાનેર તાલુકા પંચાયતની ખાલી પડેલી ચંદ્રપુર બેઠક માટે ચૂંટણી યોજાઈ હોય, જેના આજરોજ પરિણામ જાહેર થયા છે, જેમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના યુવા ઉમેદવાર સુજાના…
View More વાંકાનેરની ચંદ્રપુર બેઠક પર ભારે રસાકસી બાદ કોંગ્રેસનો 642 મતોથી વિજય