રાજકોટના પનોતા પુત્રને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવા કોંગ્રેસ દ્વારા શહેરીજનો, વેપારીઓ, ઉદ્યોગપતિ, શાળાઓને વિનંતી કરાઇ રાજકોટના ગૌરવ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકીય મહાપુરુષના પ્રતીક વિજયભાઈ રૂૂપાણીના…
View More વિજયભાઇની અંતિમયાત્રાના દિવસે અડધો દી’ બંધ પાળવા અપીલCongress
પ્રદૂષણ ઓકતાં છકડાચાલકોને પોલીસ હેરાન કરતી હોવાની કોંગ્રેસની રજૂઆત
શહેરમાં પ્રદૂષણ ઓકતા અને અવાજ પ્રદૂષણ ફેલાવતા છકડા રિક્ષા સામે ટ્રાફિક પોલીસે હાથ ધરેલી ઝુંબેશમાં 351 છકડા રીક્ષાને ડીટેઈન કરતા છકડા રીક્ષા ચાલકો પોલીસની કાર્યવાહી…
View More પ્રદૂષણ ઓકતાં છકડાચાલકોને પોલીસ હેરાન કરતી હોવાની કોંગ્રેસની રજૂઆતરાજસ્થાનની પેટાચૂંટણીમાં ભાજપ છવાયું, કોંગ્રેસનો કારમો પરાજય
રાજસ્થાનની પંચાયત અને શહેરી સંસ્થાઓની તાજેતરની પેટાચૂંટણીઓમાં, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ઘણા ગઢને પોતાના ઝંડાથી તોડી નાખ્યા છે. રાજ્યમાં યોજાયેલી જિલ્લા પરિષદ, પંચાયત સમિતિ અને…
View More રાજસ્થાનની પેટાચૂંટણીમાં ભાજપ છવાયું, કોંગ્રેસનો કારમો પરાજયસોશિયલ મીડિયામાં નિવેદન કરી પક્ષની છબી ન ખરડો
ગુજરાતમાં બે પેટાચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે. આવામાં કોંગ્રેસમાં આંતરિક નારાજગીથી મામલો ગૂંચવાયો છે. ત્યારે નેતાઓની નારાજગી મુદ્દે કોંગ્રેસ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.…
View More સોશિયલ મીડિયામાં નિવેદન કરી પક્ષની છબી ન ખરડોમહારાષ્ટ્રની ચૂંટણીમાં ગરબડનો આક્ષેપ: રાહુલ ગાંધીએ નક્કર પુરાવા આપવા જોઇએ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નવેમ્બર 2024માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે ‘મેચ ફિક્સિંગ’ કરવામાં આવ્યું હતું એવો આક્ષેપ કરતાં રાજકીય આક્ષેપબાજી શરૂૂ…
View More મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગરબડનો આક્ષેપ: રાહુલ ગાંધીએ નક્કર પુરાવા આપવા જોઇએગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની મધરાત્રે સાયબર ક્રાઇમે ધરપકડ કરી
આતંકવાદીની માફક કાર્યવાહી થયાનું શક્તિસિંહ ગોહિલનું ટ્વિટ ગુજરાત કોંગ્રેસના મહામંત્રીની સ્ટેટ CYBER ક્રાઈમે ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજેશ સોનીની સ્ટેટ CYBER ક્રાઈમ દ્વારા…
View More ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની મધરાત્રે સાયબર ક્રાઇમે ધરપકડ કરીપોલીસ ટ્રાફિક નિયમનને બદલે દંડના નામે ઉઘરાણાંમાં વ્યસ્ત: કોંગ્રેસ
શહેરની ઉતરોત્તર કથળતી જતી ટ્રાફીક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના બદલે શહેર પોલીસ દંડના નામે ઉઘરાણા કરતી હોવાનો આક્ષેપ કરતી રજુઆત શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અતુલ રાજાણી…
View More પોલીસ ટ્રાફિક નિયમનને બદલે દંડના નામે ઉઘરાણાંમાં વ્યસ્ત: કોંગ્રેસશિક્ષણ શાસ્ત્રીઓએ વિદ્યાના નામે વેપલો ચાલુ કર્યો, કોંગ્રેસનો ભાંડાફોડ
પાંચ સ્કૂલ સંચાલકો દ્વારા શિક્ષણ ફ્રીમાં ન ધરાતા એજ્યુમોલમાંથી વિદ્યાર્થીઓને વસ્તુઓ ફરજિયાત ખરીદી કરી પોતાને ખટાવવાના ખેલ જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્રનું પડીકું વાળીને વાળી દેતા…
View More શિક્ષણ શાસ્ત્રીઓએ વિદ્યાના નામે વેપલો ચાલુ કર્યો, કોંગ્રેસનો ભાંડાફોડબચુનગર ડિમોલિશનનો કોંગ્રેસ અને અસરગ્રસ્તોનો વિરોધ
જામનગરના બચુનગર વિસ્તારમાં કરવામાં આવનાર ડિમોલીશન સામે આજે કોંગ્રેસ ના કોર્પોરેટર અને બહોળી સંખ્યામાં અસરગ્રસ્તો મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆત માટે પહોંચ્યા હતાં. જામનગર ની રંગમતિ નદીમાં…
View More બચુનગર ડિમોલિશનનો કોંગ્રેસ અને અસરગ્રસ્તોનો વિરોધમનમોહન સરકારમાં 6 વર્ષમાં પાક. સામે 6 સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ હોવાનો કોંગ્રેસનો દાવો
જ્યારથી શશિ થરૂૂરે વિદેશમાં સર્જિકલ સ્ટ્રાઈક પર નિવેદન આપ્યું છે, ત્યારથી કોંગ્રેસના નેતાઓ પોતાના જ સાથી સાંસદ સામે આક્રમક બન્યા છે. કેટલાક તેમના પુસ્તકના…
View More મનમોહન સરકારમાં 6 વર્ષમાં પાક. સામે 6 સર્જિકલ સ્ટ્રાઇક કરાઇ હોવાનો કોંગ્રેસનો દાવો