મોરબીના રંગપર ગામે આવેલા કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની એક વર્ષની બાળકી રમતા-રમતા અકસ્માતે ગરમ પાણીની નાલીમાં પડી ગઇ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીનું…
View More રમતાં-રમતાં ગરમ પાણીની નાલીમાં પટકાયેલી એક વર્ષની બાળકીનું મોતchild death
તબીબી બેદરકારીથી જામનગરના રવાની ખીજડિયાની બાળાનું મોત
રાજકોટની માં શારદા હોસ્પિટલના તબીબે ઓપરેશન કર્યા બાદ પરિવારની સંમતિ વગર અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દીધી સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં લઇ જવામાં આવી ત્યારે વાહનમાં ઓક્સિજન કે…
View More તબીબી બેદરકારીથી જામનગરના રવાની ખીજડિયાની બાળાનું મોતતાવનો ભરડો: વધુ એક અઢી વર્ષની બાળકીનું મોત, અઠવાડિયામાં બીજો ભોગ લીધો
રાજકોટ સહિત રાજ્યભરમાં તાવની બીમારીએ ભરડો લીધો હોય તેમ હજુ બે દિવસ પહેલા જ રાજકોટમાં રહેતા પરિવારના ચાર મહિનના બાળકનું તાવથી મોત નીપજ્યુ હતુુ. ત્યારે…
View More તાવનો ભરડો: વધુ એક અઢી વર્ષની બાળકીનું મોત, અઠવાડિયામાં બીજો ભોગ લીધોસાડા ચાર મહિનાના માસુમ બાળકને તાવ ભરખી ગયો
ઉનાળાની આકારા તાપ વચ્ચે પણ તાવના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં સામાકાંઠે સંતકબીર રોડ પર રહેતા પરિવારના ચાર મહિનાના માસુમ બાળકને તાવ…
View More સાડા ચાર મહિનાના માસુમ બાળકને તાવ ભરખી ગયોટંકારાના છતર ગામે ખેતરમાં રમતા ત્રણ વર્ષના માસૂમ પર ટ્રેકટર ફરી વળતા મોત
ટંકારાના મીતાણા ગામે ખેત મજૂરી અર્થે આવેલો શ્રમિક પરિવાર છતર ગામે ખેતરમાં કામ કરતો હતો ત્યારે ત્રણ વર્ષનો માસુમ બાળક રમતો હતો તે દરમિયાન…
View More ટંકારાના છતર ગામે ખેતરમાં રમતા ત્રણ વર્ષના માસૂમ પર ટ્રેકટર ફરી વળતા મોતતબીબે એનેસ્થેસિયા આપ્યા બાદ ધો.4ના છાત્રનું મોત
ચોટીલાના દેવસર ગામે ઠેસ વાગતાં ફ્રેકચર થવાથી ચાલીને ઓપરેશન થિયેટરમાં ગયો ને લાશ બહાર આવી: વાંકાનેરના તબીબ સામે બેદરકારીનો પરિવારનો આક્ષેપ ચોટીલાનાં દેવસર ગામે રહેતો…
View More તબીબે એનેસ્થેસિયા આપ્યા બાદ ધો.4ના છાત્રનું મોતસુરત મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો
ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં પડી જવાથી માસૂમ બાળકનાં મોત મામલે રાતભર સુધી લાશ નહીં સ્વીકારતા અંતે પોલીસે ગુનો નોંધ્યો, સ્મશાનયાત્રામાં અતિ કરુણ દૃશ્યો સર્જાયા મહાપાલિકાની…
View More સુરત મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનોકચ્છના માંડવીમાં ફુગ્ગો ફુલાવા જતા નળીમાં ફસાતા ત્રણ વર્ષના માસૂમનું મોત
શહેરના પોલીસ સ્ટેશન પાછળના ભાગે રહેતા સૈયદ યાસીનશાના ત્રણ વર્ષના પુત્ર સલમાનશાહનું આજે ફુગ્ગો ફુલાવા જતાં તે નળીમાં ફસાતાં તનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.…
View More કચ્છના માંડવીમાં ફુગ્ગો ફુલાવા જતા નળીમાં ફસાતા ત્રણ વર્ષના માસૂમનું મોતગોંડલના ગુંદાસરામાં બાંધકામની સાઈટ પર પહેલા માળે રમતો અઢી વર્ષનો માસૂમ પટકાતાં મોત
શાપર નજીક ઝુપડપટ્ટીમાં રહેતો પરિવાર ગોંડલના ગુંદાસરા ગામે બાંધકામની સાઈટ ઉપર હતો. ત્યારે અઢી વર્ષનો માસુમ રમતા રમતા અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાયો હતો ગંભીર…
View More ગોંડલના ગુંદાસરામાં બાંધકામની સાઈટ પર પહેલા માળે રમતો અઢી વર્ષનો માસૂમ પટકાતાં મોતઉનાના કાળાપાણમાં અગાશી પરથી પટકાયેલી અઢી વર્ષની બાળાનું મોત
ઉનાના કાળાપાણ ગામે ઉતરાયણના આગલા દિવસે ધાબા પરથી અકસ્માતે નીચે પટકાયેલી અઢી વર્ષની બાળકીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. જયા બાળકીનુ ટુકી…
View More ઉનાના કાળાપાણમાં અગાશી પરથી પટકાયેલી અઢી વર્ષની બાળાનું મોત