9 વર્ષની બાળકીનું કમળો અને 6 વર્ષની બાળાનુ ઝાડા થઇ ગયા બાદ મોત કોરોનાની દહેશત વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો છે . ત્યારે ચોમાસાની શરૂઆતમા જ…
View More ચોમાસાની શરૂઆતમાં જ જીવલેણ બનતો રોગચાળો: રાજકોટમાં બે માસુમના મોતchild death
પાળિયાદમાં રમતા-રમતા દૌહિત્રી ટાંકામાં પડી તેને બચાવવા નાની પણ કૂદ્યા, બન્નેનાં મોત
પાળીયાદ ગામે પાણીના ટાંકામાં ડૂબી જવાથી 3 વર્ષની ભાણી અને 40 વર્ષના નાનીના મોત થયા છે. નાની બાજુની ચોકડીમાં કપડા ધોતા હતા ત્યારે ભાણી બાજુમાં…
View More પાળિયાદમાં રમતા-રમતા દૌહિત્રી ટાંકામાં પડી તેને બચાવવા નાની પણ કૂદ્યા, બન્નેનાં મોતસુરેન્દ્રનગરના સિક્કા ગામે અકસ્માતે દાઝી ગયેલી 10 વર્ષની બાળાનું મૃત્યુ
કુંકાવાવના લુણીધારમાં વીજશોક લાગતા વૃધ્ધનું મોત સુરેન્દ્રનગરના સિક્કા ગામે રહેતા પરિવારની 10 વષર્ર્ની બાળકી રમતા રમતા અકસ્માતે દાજી ગઈ હતી. ગંભીર રીતે દાજી ગયેલી બાળકીનું…
View More સુરેન્દ્રનગરના સિક્કા ગામે અકસ્માતે દાઝી ગયેલી 10 વર્ષની બાળાનું મૃત્યુધ્રાંગધ્રા ખેતરમાં ટ્રેકટરના રોટોવેટરમાં બાળક આવી જતા ઘટનાસ્થળે જ મોત
ધાંગધ્રા ના કુડા રોડ ઉપર આવેલા ખેતરમાં ટ્રેક્ટર દ્વારા રોટોવેટરી થ ીખેતી કરવામાં આવતી હતી. ત્યારે એકાએક 12 વર્ષનો બાળક રોટોવેટર ની અંદર આવી જતા…
View More ધ્રાંગધ્રા ખેતરમાં ટ્રેકટરના રોટોવેટરમાં બાળક આવી જતા ઘટનાસ્થળે જ મોતમોરબીમાં ગરમ દૂધ માથે પડતાં દાઝી ગયેલા છ માસના માસૂમનું મોત
ચોટીલાના ગારીડા ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતાં સારવારમાં ખસેડાઈ મોરબીમાં કારખાનામાં કામ કરતાં શ્રમિક પરિવારનો છ માસનો માસુમ બાળક રમતો હતો ત્યારે અકસ્માતે ગરમ દૂધ…
View More મોરબીમાં ગરમ દૂધ માથે પડતાં દાઝી ગયેલા છ માસના માસૂમનું મોતતલાલામાં રસ્તા પરથી બોલ લેવા જતા બાળકનું વાહનની ટક્કરે મોત
તાલાલાના નવા બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં રહેતો 8 વર્ષીય બાળક પોતાના ભાઈ સાથે ક્રિકેટ રમતો હતો. ત્યારે બોલ રોડ પર જતા બાળક દોડીને બોલ…
View More તલાલામાં રસ્તા પરથી બોલ લેવા જતા બાળકનું વાહનની ટક્કરે મોતમોરબી નજીક બોલેરો અડફેટે માસુમ બાળકનું મોત
ઝૂંપડા પાસે રમતા 11 માસના માસુમને કચડી નાખ્યો મોરબી તાલુકાના પાનેલી ગામ નજીક બોલેરો ગાડીના ચાલકે 11 માસના બાળકને હડફેટે લીધો હતો. જેથી કરીને તે…
View More મોરબી નજીક બોલેરો અડફેટે માસુમ બાળકનું મોતબે વર્ષની માસુમ બાળકી ઉપર દરવાજો પડતા મોત
શહેરમાં કાલાવડ રોડ ઉપર કોસ્મોપ્લેક્સ સિનેમા નજીક રહેતા પરિવારની બે વર્ષની બાળકી ઉપર દરવાજો માથે પડતા બાળકી સારવાર માટે ખસેડાઈ હતી. માસુમ બાળાની સારવાર કારગત…
View More બે વર્ષની માસુમ બાળકી ઉપર દરવાજો પડતા મોતનિદ્રાધીન 1 માસના બાળકને બિલાડીએ ફાડી ખાધો
યુવરાજનગરની ઘટના, એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક: કામમાં વ્યસ્ત માતા ઘોડિયામાં લોહીલુહાણ પુત્રને જોતા બેભાન થઇ ગઇ શહેરની ભાગોળે આજી ડેમ પાસેના યુવરાજનગરમાં એક…
View More નિદ્રાધીન 1 માસના બાળકને બિલાડીએ ફાડી ખાધોમોરબીમાં નાલાની ખુલ્લી કુંડીમાં પડી જવાથી છ વર્ષના બાળકનું મૃત્યુ
મોરબીમાં નવલખી ફાટક નજીક નાલાની ખુલ્લી કુંડીમાં પડી જતા 6 વર્ષના બાળકનું કરુણ મોત થયું છે. જેને લઈને બાળકના પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે. બીજી…
View More મોરબીમાં નાલાની ખુલ્લી કુંડીમાં પડી જવાથી છ વર્ષના બાળકનું મૃત્યુ