શહેરની ભાગોળે આવેલ પડવલા ગામે કંપનીમા કામ કરતા શ્રમીક પરીવારનો 4 વર્ષનો માસુમ કંપનીનાં કમ્પાઉન્ડમા રમતો હતો. ત્યારે અકસ્માતે લોખંડની ચેનલ માથે પડતા માસુમ બાળકનુ…
View More કારખાનાના કમ્પાઉન્ડમાં રમતા 4 વર્ષના માસુમ ઉપર લોખંડની ચેનલ માથે પડતા મોતchild death
પાદરિયા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોત
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરિયા ગામે તળાવમાં ડૂબી જવાથી 3 બાળકનાં મોત નીપજ્યાં છે. ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનાં બાળકો તળાવમાં નાહવા પડ્યાં હતાં અને અચાનક…
View More પાદરિયા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોતપોરબંદરમાં રખડતાં શ્વાનનો આતંક: ઘોડિયામાં સુતેલા 2 મહિનાના બાળક પર હુમલો કરતાં માસૂમનું મોત
રાજ્યમાં અવારનવાર શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે પોરબંદરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શ્વાનના ટોળાએ બે મહિનાના બાળક પર…
View More પોરબંદરમાં રખડતાં શ્વાનનો આતંક: ઘોડિયામાં સુતેલા 2 મહિનાના બાળક પર હુમલો કરતાં માસૂમનું મોતભચાઉના ફતેરગઢમાં પલંગ પરથી પટકાયેલી 7 માસની બાળકીનું મોત
ભચાઉના ફતેરગઢ ગામે રહેતાં પરિવારની સાત મહિનાની માસુમ બાળકી રમતા રમતા અકસ્માતે પલંગ પરથી નીચે પટકાઈ હતી. માસુમ બાળકીને ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે…
View More ભચાઉના ફતેરગઢમાં પલંગ પરથી પટકાયેલી 7 માસની બાળકીનું મોતઝાડા-ઊલટી અને કમળો બેકાબૂ, તાવથી બાળકીનું મોત
શરદી ઉધરસ તાવના કેસથી દવાખાના ઉભરાયા, ચિકનગુનિયા અને ટાઈફોઈડના વધુ 3 દર્દી નોંધાયા શહેરમાં સતત વરસાદી મહોલના કારણે પાણી જન્ય અને મચ્છર જન્ય રોગચાળામાં વધારો…
View More ઝાડા-ઊલટી અને કમળો બેકાબૂ, તાવથી બાળકીનું મોતમુળી તાલુકાના વગડિયા ગામે હડકાયા કૂતરાએ બે વર્ષના માસુમને ફાડી ખાધો
ઘટનાને પગલે એકઠા થયેલા લોકોએ કૂતરાને મોતને ઘાટ ઉતારી બાળકને છોડાવ્યો પણ જીવ ન બચ્યો રખડતા શ્ર્વાનોનો આતંક વધી રહ્યો હોય તેમ અવારનવાર રાહબારીઓને બચકા…
View More મુળી તાલુકાના વગડિયા ગામે હડકાયા કૂતરાએ બે વર્ષના માસુમને ફાડી ખાધોદોઢ વર્ષની બાળા પ્લાસ્ટિકની દડી ગળી જતાં મોત
રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, એકની એક પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યરભરમાં માતા-પિતાની બેદરકારીના કારણે માસુમ બાળકોના મોત નીપજ્યા હોવાની અનેક ઘટનાઓ…
View More દોઢ વર્ષની બાળા પ્લાસ્ટિકની દડી ગળી જતાં મોતમોરબીમાં બે રિક્ષા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા બે વર્ષના બાળકનું મોત
મોરબીના સામાંકાંઠે આવેલી કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે બે રીક્ષાઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એટલો ગંભીર હતો કે, રીક્ષામાં બેઠેલા એક…
View More મોરબીમાં બે રિક્ષા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા બે વર્ષના બાળકનું મોતમોરબીના રંગપરની ફેકટરીમાં વીજશોક લાગતા બાળકનું મોત
મોરબીના રંગપર ગામ નજીક આવેલ વાઈડ એંગલ સેનેટરી કારખાનામાં બાળકને વીજ શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ…
View More મોરબીના રંગપરની ફેકટરીમાં વીજશોક લાગતા બાળકનું મોતશાપર-વેરાવળમાં પહેલા માળે રમતો 4 વર્ષનો માસૂમ અકસ્માતે પટકાતાં મોત
શાપર વેરાવળમા આવેલ ગંગેશ્ર્વર ગેટ પાસે રહેતા પરીવારનો 4 વર્ષનો માસુમ પહેલા માળે રમતો હતો. ત્યારે અકસ્માતે રમતા રમતા નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા…
View More શાપર-વેરાવળમાં પહેલા માળે રમતો 4 વર્ષનો માસૂમ અકસ્માતે પટકાતાં મોત