ભાવનગરમાં ઇસ્કોન મેગાસિટીમાં રહેતા પરિવારે પ્રેમલગ્ન કરનાર દીકરી જમાઈ અને પરિવારને ઘરે જમવા બોલાવી જમાઈ સહિત તેના માતા-પિતાને માર મારી પોતાની દીકરીનું અપહરણ કરી લઈ…
View More ભાવનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવકને જમવા બોલાવી સાસરિયાઓએ માર માર્યોbhavnagar news
ભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં શૈલેષ ખાંભલાની પ્રેમિકાને કોર્ટમાં રજૂ કરાઈ
ભાવનગરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં 16 નવેમ્બરના રોજ જમીનમાં દફન કરાયેલી હાલતમાં શૈલેષ ખાંભલાના પત્ની નયનાબેન તથા તેમના બે સંતાનો ભવ્ય અને પુથાની…
View More ભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં શૈલેષ ખાંભલાની પ્રેમિકાને કોર્ટમાં રજૂ કરાઈભાવનગરમાં ટ્રકે ઠોકર મારતા બાઇકચાલક યુવાનનું મોત
પાછળ બેઠેલ યુવકને ગંભીર ઇજા, ટ્રકચાલક સામે ગુનો નોંધાયો ભાવનગર શહેરના છેવાડે કુંભારવાડા 10 નાળા નજીક પૂર ઝડપે આવી રહેલા ટ્રકે એક્સેસ લઈને આવી રહેલા…
View More ભાવનગરમાં ટ્રકે ઠોકર મારતા બાઇકચાલક યુવાનનું મોતભાવનગર રેલવે મંડળ સંબધિત મેલ-એકસપ્રેસ ટ્રેનોના સમયમાં અસ્થાયી ફેરફાર
યાત્રીઓને જાણ કરવામાં આવે છે કે પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગર વિસ્તારમાં છઠ્ઠી લાઇનના કમિશનિંગ કાર્ય માટે ટ્રાફિક તથા પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ…
View More ભાવનગર રેલવે મંડળ સંબધિત મેલ-એકસપ્રેસ ટ્રેનોના સમયમાં અસ્થાયી ફેરફારરેલવે લોકો પાયલટોની સતર્કતાથી 6 સિંહોને ટ્રેનની ચપેટમાં આવતાં બચાવાયા
ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો/વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળના નિર્દેશ મુજબ ટ્રેનોનું સંચાલન કરનાર લોકો પાયલટો નિર્ધારિત ગતિનું…
View More રેલવે લોકો પાયલટોની સતર્કતાથી 6 સિંહોને ટ્રેનની ચપેટમાં આવતાં બચાવાયાભાવનગરના વાઘાવાડી રોડ પર અકસ્માતમાં યુવતીનું મોત
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર સેન્ટ્રલ સોલ્ટ સામે એકટીવા લઈ ઘરે જતી યુવતી ના એકટીવા ને રોંગ સાઈડમાં આવી રહેલ પ્લેટીના ચાલકે અડફેટે લઈ ઈજા…
View More ભાવનગરના વાઘાવાડી રોડ પર અકસ્માતમાં યુવતીનું મોતતળાજાના ગઢુલા ગામે વિધવા વૃધ્ધાના ઘરમાંથી 14 લાખના રોકડ દાગીનાની ચોરી
ભાવનગરમાં પણ બંધ મકાનમાંથી બે લાખનો હાથફેરો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામમાં રહેતા શ્રમિક દેવીપૂજક વિધવા મહિલાના ઘર ને ચોરો એ રાત્રે નિશાન બનાવ્યું…
View More તળાજાના ગઢુલા ગામે વિધવા વૃધ્ધાના ઘરમાંથી 14 લાખના રોકડ દાગીનાની ચોરીભાવનગર નજીક ગાય આડી ઉતરતા ભંડારિયાના બાઇક ચાલક યુવકનું મોત
ભાવનગર તાલુકાના ભંડારિયા ગામના આશાસ્પદ યુવાન બાઇક લઈ ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાત્રીના સુમારે અચાનક ગાય આડી ઉતરતા ભડી નજીક હાઈવે પર અકસ્માતમાં તેમનું…
View More ભાવનગર નજીક ગાય આડી ઉતરતા ભંડારિયાના બાઇક ચાલક યુવકનું મોતઅલંગ બંધનો ફિયાસ્કો, પ્રથમ દિવસે આઠ હેક્ટર જમીન પર ડિમોલિશન
અંદાજે બે હજાર શ્રમિકોએ શિપયાર્ડને અલવિદા કર્યુ, હજુ ત્રણ દિવસ દબાણો હટાવી રૂા.433 કરોડની જગ્યા ખુલ્લી કરાવાશે અલંગ મણાર ખાતે તંત્ર એ નવેક માસ પહેલા…
View More અલંગ બંધનો ફિયાસ્કો, પ્રથમ દિવસે આઠ હેક્ટર જમીન પર ડિમોલિશનબરવાળા પાસેથી રૂા.7.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર અને બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા અને બોટાદ DYSP મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂૂ અને જુગારની…
View More બરવાળા પાસેથી રૂા.7.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો