વિશ્વાસ એગ્રી ફૂડૂસમાં ગત તા. 17-5-2021ના રોજ તાઉતે વાવાઝોડાના કારણે પ્લાન્ટ, મશીનરી, સ્ટોરજેવાળી જગ્યા અને સ્ટોકને નુકસાન થયું હતું. જેથી એસ.બી.આઈ. જનરલ ઈન્સ્યોરન્સ કું. લિ.ને…
View More ભાવનગર: ગ્રાહકને રૂા. 78.52 લાખ ચૂકવવા વીમા કંપનીને હુકમ કરાયોbhavnagar news
ભાવનગરના હિમાલયા મોલના પાર્કિંગમાં કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ભાવનગર માં હિમાલયા મોલના પાર્કિંગમાંથી વિદેશી દારૂૂ ની કુલ 1273 બોટલ , એક કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂૂ.11,00,740 નો મુદ્દામાલ સાથે બે શખ્સોને…
View More ભાવનગરના હિમાલયા મોલના પાર્કિંગમાં કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાભાવનગરમાં શરમજનક ઘટના!!! 60 વર્ષીય નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું
ભાવનગરમાંથી શરમજનક ઘટના સામે આવી છે. 60 વર્ષીય એક નિવૃત્ત અધિકારીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે. આ ઘટના…
View More ભાવનગરમાં શરમજનક ઘટના!!! 60 વર્ષીય નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યુંચાર વનરાજો વચ્ચે ખુંખાર લડાઇ, લંગડા અને ભૂરાનો વિજય
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં સાવજ અને દીપડાની વધતી વસતી સાથે વિચરણ પણ વધવા લાગ્યું છે.ત્રાપજ ગામ ની એક વાડી મા પ્રથમ વખત આજે ખેડૂતે દીપડા…
View More ચાર વનરાજો વચ્ચે ખુંખાર લડાઇ, લંગડા અને ભૂરાનો વિજયભાવનગરમાં નિવૃત્ત ASIના પત્નીની પુત્ર વિરુદ્ધ ફરિયાદ
ભાવનગરમાં પારિવારિક સંબંધોને શર્મસાર કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જ્યાં ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયેલા એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (અજઈં)ના 69 વર્ષીય પત્નીએ પોતાના જ…
View More ભાવનગરમાં નિવૃત્ત ASIના પત્નીની પુત્ર વિરુદ્ધ ફરિયાદભાવનગર એસ.ટી.ના વધુ ચાર કર્મચારી સસ્પેન્ડ, કુલ 11 વિકેટ પડી
એસ.ટી. વર્કશોપના દારૂ કાંડમાં ભોગ લેવાયો ભાવનગર એસ.ટી. વિભાગના એક સિક્યુરીટી ગાર્ડ સહિત સાત ડ્રાઇવર – કંડક્ટરોના દારૂૂ કાંડમાં નામ ખુલવા પામતા એસ.ટી.ના વિભાગીય નિયામકે…
View More ભાવનગર એસ.ટી.ના વધુ ચાર કર્મચારી સસ્પેન્ડ, કુલ 11 વિકેટ પડીભાવનગરના એસ.ટી વર્કશોપમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા એસ.ટી. વર્કશોપમાં પોલીસે બાતમી આધારે દરોડો પાડતા વર્કશોપના શેડમાં રહેલી ડ્રાઈવરોની જુદી જુદી પેટીઓ અને બાથરૂૂમમાં છુપાવી રખાયેલી વિદેશી દારૂૂની…
View More ભાવનગરના એસ.ટી વર્કશોપમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયોપત્ની-સંતાનોના હત્યારા ACF ખાંભલાએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કાર
ભાવનગર કોર્ટ સમક્ષ રડી પડ્યો અને પોલીસ ઉપર કરી આક્ષેપબાજી ACF શૈલેષ ખાંભલાને તેની પત્ની અને સંતાનોની હત્યા પ્રકરણમાં કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યો હતો.…
View More પત્ની-સંતાનોના હત્યારા ACF ખાંભલાએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કારભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે તા.19 ડિસેમ્બરે જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટ યોજાશે
સમિટમાં B2B અને B2G જેવી મહત્વની બેઠકો, એમઓયુ સહિત મહત્વના ક્ષેત્રોમાં રોકાણ સંદર્ભે ચર્ચા વિચારણા થશે ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટે વાઇબ્રન્ટ…
View More ભાવનગર ઇસ્કોન ક્લબ ખાતે તા.19 ડિસેમ્બરે જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટ યોજાશેભાવનગરમાં પત્રકાર તરીકે ઓળખ આપી યુવાન સાથે 7.50 લાખની છેતરપિંડી
ભાવનગરમાં રહેતા યુવાનને પત્રકાર હોવાની ઓળખ આપી શખ્સે સોનાના ઘરેણા અને લોન મેળવી કુલ રૂૂા.7.50 લાખની છેતરપિંડી આચરી હોવાની રજૂઆત યુવાને એસ.પી.ને કરી હતી. ભાવનગર…
View More ભાવનગરમાં પત્રકાર તરીકે ઓળખ આપી યુવાન સાથે 7.50 લાખની છેતરપિંડી