ભાવનગરના ત્રાપજ ગામ નજીક 6 ઓક્ટોબરના રોજ સવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં પ્રિતેશભાઈ બિપિનચંદ્ર ભાયાણી (ઉં.વ. 49)નું કરુણ મૃત્યુ થયું હતું. પુત્રના અકાળે થયેલા મૃત્યુના…
View More ભાવનગરના ત્રાપજ અકસ્માતમાં જીવ ગુમાવનાર પુત્રના બેસણામાં જ માતાનું મોતbhavnagar news
ભાવનગરના તળાજાના ધારડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બે યુવાનના મોત
ભાવનગરના ત્રાપજ નજીક મંગળવારની સવારે અકસ્માતમા એકીસાથે 7 વ્યક્તિ ભાવનગરના મોતને ભેટ્યા બાદ વધુ એક અકસ્માત સર્જાયો છે. ત્રાપજ અને મહુવા તાલુકાના દીધેરી ગામના બાઇક…
View More ભાવનગરના તળાજાના ધારડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બે યુવાનના મોતભાવનગરમાં 7નો ભોગ લેનાર અકસ્માતની તપાસ માટે ‘સિટ’ની રચના
ભાવનગરથી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પેટીયું રળવા જઇ રહેલા સાત કર્મચારીઓ માટે મંગળવારની સવાર કાળ બનીને આવી હતી. ત્રાપજ ગામ નજીક, શિવશક્તિ હોટલ સામે સર્વિસ રોડ…
View More ભાવનગરમાં 7નો ભોગ લેનાર અકસ્માતની તપાસ માટે ‘સિટ’ની રચનાભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોત
ભાવનગર-તળાજા હાઇવે પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગોજારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. તળાજા રોડ નજીક આવેલા ત્રાપજ ગામ પાસે એક પૂરઝડપે જઈ રહેલી બોલેરો…
View More ભાવનગર નજીક ટ્રક પાછળ બોલેરો ઘુસી જતાં 7ના મોતભાવનગરમાં ભળતી બ્રાન્ડના નામે ઠંડા પીણાંનું ઉત્પાદન કરતા એકમો પર દરોડા
નમૂના એફ.એસ.એલ.માં મોકલી 66 બોટલનો નાશ કરાયો ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચનાથી ભાવનગર એસ.ઓ.જી. (SOG) અને ફૂડ…
View More ભાવનગરમાં ભળતી બ્રાન્ડના નામે ઠંડા પીણાંનું ઉત્પાદન કરતા એકમો પર દરોડાભાવનગર લઠ્ઠાકાંડનો માસ્ટર માઇન્ડ 43 દિવસે ઝડપાયો
ભાવનગર જિલ્લામાં દોઢેક માસ પહેલાં સર્જાયેલી લઠ્ઠાકાંડની ચકચારી ઘટનાનો મુખ્ય સૂત્રધાર આખરે પોલીસ પાંજરે પૂરાયો છે. રાજસ્થાન એટીએસની મદદથી એસએમસીએ રાજસ્થાની શખ્સને દબોચી લઈ 8…
View More ભાવનગર લઠ્ઠાકાંડનો માસ્ટર માઇન્ડ 43 દિવસે ઝડપાયોભાવનગર PMAY યોજનામાં 173 કરોડના કામોમાં સેટિંગનો આરોપ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવેલી ટેન્ડર પ્રક્રિયામાં વ્યાપક ભ્રષ્ટાચાર, અનિયમિતતાઓ અને ગેરકાયદેસર સબ-લેટિંગના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે, વિપક્ષી નેતાઓ…
View More ભાવનગર PMAY યોજનામાં 173 કરોડના કામોમાં સેટિંગનો આરોપભાવનગરમાં નિવૃત્ત ડે.સેક્રેટરીના પત્નીના બંધ મકાનમાંથી 3.25 લાખની ચોરી
ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં બંધ મકાનની બારીનો કાચ તોડી ગ્રીલ વાળીને ત્રણ શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી રૂૂ.3.25 લાખના સોના-ચાંદીના દાગીના સહિતનો માલસામાન ચોરી કર્યો હતો. ચોરીની…
View More ભાવનગરમાં નિવૃત્ત ડે.સેક્રેટરીના પત્નીના બંધ મકાનમાંથી 3.25 લાખની ચોરીવ્યાજના વિષચક્રમાં ફસાયેલા આધેડ જાહેરમાં લટકી ગયા
ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા વ્યાજંકવાદ વર્ષોથી ફુલ્યોફાલેલ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઉંચા વ્યાજનો ભોગ બનાનર ને પોલીસે મદદ કરશે તેવું સતત આશ્વાસન છતાંય…
View More વ્યાજના વિષચક્રમાં ફસાયેલા આધેડ જાહેરમાં લટકી ગયાભાવનગરની CSMCRIએ 37% પાક ઉત્પાદન વધારતું ખાતર બનાવ્યું
દરિયાઇ શેવાળમાંથી બાયોસ્ટિમ્યુલન્ટ પધ્ધતિથી ખાતર બનાવવા માટે વિશાખાપટ્ટનમની કંપનીને કોમર્શિયલ ઉત્પાદન માટે ટેકનોલોજી ટ્રાન્સફર કરાઇ સોયાબીન-તલ-મગ-મકાઇ-ડાંગર-બટાટા-શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃધ્ધિ નોંધાઇ, 43 એગ્રીકલ્સ યુનિવર્સિટીની 170 જગ્યાએ…
View More ભાવનગરની CSMCRIએ 37% પાક ઉત્પાદન વધારતું ખાતર બનાવ્યું