બનાસકાંઠાની ચંદ્રિકા ચૌધરીનું ઓનર કિલિંગ થયું હોવાનો લીવ-ઇન પાર્ટનરનો આરોપ, જઙ દ્વારા તપાસના આદેશ, થરાદ પોલીસની સંડોવણીની શંકા વ્યકત કરાઇ બનાસકાંઠાના પોલીસ અધિક્ષક (SP) એ…
View More હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની સુનાવણીના બે દિવસ પહેલાં યુવતીનું મોતBanaskantha
છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, સુરત, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ
રાજ્યભરમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. અનેક જીલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે જળબંબાકાર જેવી સ્થતિ સર્જાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં…
View More છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, સુરત, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદતાંત્રિક વિધિ માટે PIના માતા-પિતાની હત્યા કરાયાનો ઘટસ્ફોટ
ખેતરમાં દાટેલું સોનું કાઢવાની લાલચે ભૂવાએ સાળા સાથે મળી પીઆઇના નિદ્રાધીન માતા-પિતાની લોથ ઢાળી ઘરેણાંની લૂંટ ચલાવી હત્યા કર્યા બાદ બન્ને રાજસ્થાન તરફ ભાગી ગયેલ…
View More તાંત્રિક વિધિ માટે PIના માતા-પિતાની હત્યા કરાયાનો ઘટસ્ફોટSMC પીઆઇના માતા-પિતાની લૂંટના ઇરાદે હત્યા
બનાસકાંઠાના લાખણીના જસરા ગામની ઘટના: હત્યારાઓ રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની શંકા, નિદ્રાધીન હાલતમાં જ દંપતિની કરપીણ હત્યા કરાઇ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે…
View More SMC પીઆઇના માતા-પિતાની લૂંટના ઇરાદે હત્યાબનાસકાંઠા સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઠાર, ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરતા BSFની કાર્યવાહી
જાસૂસી અને ઘૂસણખોરી અટકાવવા માટે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ છે. ત્યારે બનાસકાંઠામાં BSFએ ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. 23 મેના…
View More બનાસકાંઠા સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઠાર, ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરતા BSFની કાર્યવાહીદારૂ વેચનારને 10 તથા પીનાર અને પીવડાવનારને પ હજારનો દંડ થશે
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વસતા આદિવાસી સમાજ શિક્ષણ મેળવી પગભર બને અને યુવાનો વ્યસનમુક્ત બને તે માટે ઈકબાલ ગઢ ખાતે સમાજની બેઠક મળી હતી. જેમાં…
View More દારૂ વેચનારને 10 તથા પીનાર અને પીવડાવનારને પ હજારનો દંડ થશેબનાસકાંઠા અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત: બસ અને બોલેરો વચ્ચે ટક્કર થતાં 2 બાળક સહીત 5ના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ખુણીયા ગામ નજીક આજે રાજસ્થાનની…
View More બનાસકાંઠા અમીરગઢમાં ગમખ્વાર અકસ્માત: બસ અને બોલેરો વચ્ચે ટક્કર થતાં 2 બાળક સહીત 5ના મોતઝઘડો થાય તો પોલીસ સ્ટેશને જતા નહીં, વકીલ-પોલીસ વચ્ચે નીચોવાઇ જશો
બનાસકાંઠાના દિયોદર તાલુકાના અસાણા ગામમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું ફરી એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધાર્મિક પ્રસંગમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે અમુક…
View More ઝઘડો થાય તો પોલીસ સ્ટેશને જતા નહીં, વકીલ-પોલીસ વચ્ચે નીચોવાઇ જશો145 જવાનોના રક્ષણ વચ્ચે નીકળ્યો વરઘોડો
બનાસકાંઠાના ગાદલવાડા ગામમાં પ્રથમ વખત દલિત સમાજના વરરાજા ઘોડે ચડયા, ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં કાંકરીચાળો થયો દેશ હવે એ.આઇ.ના યુગમાં પ્રવેશી ચૂકયો છે અને આઝાદીને…
View More 145 જવાનોના રક્ષણ વચ્ચે નીકળ્યો વરઘોડોઆખડતા આંખલાએ બાઈકને અડફેટે લેતા પુત્રની નજર સામે જ પિતાનું મોત
બનાસકાંઠાના વાવ-(થરાદ)માં રખડતા ઢોર વધુ એક જીંદગીનો ભોગ લીધો છે. વાવ-થરાદમાં રખડતા ઢોરે શિંગડુ મારતા આધેડને શખ્સને ગંભીર ઇજા થતાં પુત્રની નજર સામે મોત…
View More આખડતા આંખલાએ બાઈકને અડફેટે લેતા પુત્રની નજર સામે જ પિતાનું મોત