હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની સુનાવણીના બે દિવસ પહેલાં યુવતીનું મોત

બનાસકાંઠાની ચંદ્રિકા ચૌધરીનું ઓનર કિલિંગ થયું હોવાનો લીવ-ઇન પાર્ટનરનો આરોપ, જઙ દ્વારા તપાસના આદેશ, થરાદ પોલીસની સંડોવણીની શંકા વ્યકત કરાઇ બનાસકાંઠાના પોલીસ અધિક્ષક (SP) એ…

View More હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની સુનાવણીના બે દિવસ પહેલાં યુવતીનું મોત