સજ્જડ બંધ, જનઆક્રોશ સભામાં પક્ષીય ભેદભાવ વગર આગેવાનો-લોકો ઊમટ્યા, ઉગ્ર આંદોલનની ચીમકી બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરાને નવા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા છેલ્લાં 20 દિવસથી ધાનેરાના…
View More ધાનેરા ધણધણ્યું: વિભાજન સામે મરતે દમ તક લડી લેવા નિર્ધારBanaskantha
કડકડતી ઠંડી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં છાંટાથી ખેડૂતોમાં ચિંતા રાજ્યમાં એક તરફ જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ ગુજરાતના જ કેટલાક વિસ્તારોમાં…
View More કડકડતી ઠંડી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયોબનાસકાંઠાના વિભાજન બાદ શિહોરી બંધ, થરાદમાં ઉજવણી
નવા વર્ષની શરૂૂઆતની સાથે જ બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. જેને લઇને કહીં ખુશી, કહીં ગમનો માહોલ છે. સરકારના આ…
View More બનાસકાંઠાના વિભાજન બાદ શિહોરી બંધ, થરાદમાં ઉજવણીરાજસ્થાનથી જામનગર આવતી બસ ટેન્કર સાથે અથડાતાં 3નાં મોત
બનાસકાંઠાના સુઈ ગામ નજીક સર્જાયેલો ગોઝારો અકસ્માત : 20 મુસાફરો ઘાયલ રાજસ્થાનથી જામનગર આવતી ખાનગી ટ્રાવેલ્સની બસને બનાસકાંઠાના સુઈ ગામ નજીક સોનેથ ગામ પાસે…
View More રાજસ્થાનથી જામનગર આવતી બસ ટેન્કર સાથે અથડાતાં 3નાં મોત1.5 કરોડનો વીમો પકવવા કબરમાંથી લાશ કાઢી કારમાં નાખી સળગાવી દીધી
બોલિવૂડની ફિલ્મને પણ ટક્કર મારે તેવો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીક સળગીને ભડથું થયેલી કારમાંથી ભડથું થયેલી હાલતમાં મળેલા માનવ કંકાલમાં મોટો…
View More 1.5 કરોડનો વીમો પકવવા કબરમાંથી લાશ કાઢી કારમાં નાખી સળગાવી દીધીલગ્નમાં લાડુના બદલે કાજુ કતરી બનાવતા રસોયાને લાફો મારી મોતને ઘાટ ઉતાર્યો!
બનાસકાંઠાના ધાનેરામાં એક રસોઈયાનું રહસ્યમયરીતે મોત થયું છે. લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુ કતરી બનાવી નાખી હતી. જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર ભાવેશ મહેશ્વરી…
View More લગ્નમાં લાડુના બદલે કાજુ કતરી બનાવતા રસોયાને લાફો મારી મોતને ઘાટ ઉતાર્યો!સતાની વાત આવે તો રાવણ જેવું વિચારજો
બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન 13 નવેમ્બર થઈ ચુક્યું છે અને હવે 23 નવેમ્બરે મતગણતરી છે. પરંતુ ચૂંટણી પ્રચાર પત્યા પછી પણ નેતાઓના ચર્ચાસ્પદ…
View More સતાની વાત આવે તો રાવણ જેવું વિચારજો