બનાસકાંઠાના થરાદમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન રાજકીય આગાહી થતા ચર્ચાઓ જાગી છે. ડુવા ગામે યોજાયેલી રમેલમાં ભુવાજીએ કોંગ્રેસના આગેવાન માંગીલાલ પટેલને 2027માં ધારાસભ્ય તરીકે વિજેતા બનાવવાનું…
View More ધારાસભાની ટિકિટ લઈને આવો, 11 હજાર મતે ન જીતાડું તો મને ‘ગોગા મહારાજ’ના કહેતાBanaskantha
લગ્નમાં ડી.જે. વગાડનાર કલાાકારો નાત બહાર: ઠાકોર સમાજનો નિર્ણય
કલાકારો જ નિયમો તોડે તો સામાન્ય લોકો પર અસર પડે બનાસકાંઠાના જાબડીયા ગામે મળેલી ઠાકોર સમાજની ભવ્ય મહાસભામાં સામાજિક શિસ્ત અને એકતા જાળવવા માટે એક…
View More લગ્નમાં ડી.જે. વગાડનાર કલાાકારો નાત બહાર: ઠાકોર સમાજનો નિર્ણયબનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું બહાર પડ્યું: વાવ-થરાદમાં 8 અને બનાસકાંઠામાં 10 તાલુકા
રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. હવેથી બનાસકાંઠા અને વાવ-થરાદ એમ બે અલગ જિલ્લા અસ્તિત્વમાં આવશે. નવા જિલ્લાઓની રચનાથી નાગરિકોને સરકારી…
View More બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું બહાર પડ્યું: વાવ-થરાદમાં 8 અને બનાસકાંઠામાં 10 તાલુકાસરહદી રણમાં પાણી ભરાતાં મીઠાના ઉત્પાદનમાં બે મહિનાનો વિલંબ
2000 અગરિયા પરિવારોની રોજીરોટી પર અસર થવાની સંભાવના બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ અને સુઈગામ તાલુકાઓને અડીને આવેલા કચ્છના રણમાં છેલ્લા કેટલાય સમયથી મીઠા ઉત્પાદન થકી…
View More સરહદી રણમાં પાણી ભરાતાં મીઠાના ઉત્પાદનમાં બે મહિનાનો વિલંબડીસાના મહાદેવીયા ગામમાં LCBની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નોટો બનાવતી ફેક્ટરી ઝડપી પાડી, 2 આરોપી પકડ્યા
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવીયા ગામમાં LCBએ મોટી કાર્યવાહી કરી છે.LCBએ નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ મામલે બે આરોપીની…
View More ડીસાના મહાદેવીયા ગામમાં LCBની મોટી કાર્યવાહી: ડુપ્લીકેટ નોટો બનાવતી ફેક્ટરી ઝડપી પાડી, 2 આરોપી પકડ્યાદિયોદરમાં નર્મદાની કેનાલમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર સભ્યોનો સામૂહિક આપઘાત
બનાસકાંઠાના દિયોદરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ગોદા નજીક કેનાલમાં…
View More દિયોદરમાં નર્મદાની કેનાલમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર સભ્યોનો સામૂહિક આપઘાતહાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની સુનાવણીના બે દિવસ પહેલાં યુવતીનું મોત
બનાસકાંઠાની ચંદ્રિકા ચૌધરીનું ઓનર કિલિંગ થયું હોવાનો લીવ-ઇન પાર્ટનરનો આરોપ, જઙ દ્વારા તપાસના આદેશ, થરાદ પોલીસની સંડોવણીની શંકા વ્યકત કરાઇ બનાસકાંઠાના પોલીસ અધિક્ષક (SP) એ…
View More હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની સુનાવણીના બે દિવસ પહેલાં યુવતીનું મોતછેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, સુરત, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ
રાજ્યભરમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. અનેક જીલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે જળબંબાકાર જેવી સ્થતિ સર્જાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં…
View More છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, સુરત, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદતાંત્રિક વિધિ માટે PIના માતા-પિતાની હત્યા કરાયાનો ઘટસ્ફોટ
ખેતરમાં દાટેલું સોનું કાઢવાની લાલચે ભૂવાએ સાળા સાથે મળી પીઆઇના નિદ્રાધીન માતા-પિતાની લોથ ઢાળી ઘરેણાંની લૂંટ ચલાવી હત્યા કર્યા બાદ બન્ને રાજસ્થાન તરફ ભાગી ગયેલ…
View More તાંત્રિક વિધિ માટે PIના માતા-પિતાની હત્યા કરાયાનો ઘટસ્ફોટSMC પીઆઇના માતા-પિતાની લૂંટના ઇરાદે હત્યા
બનાસકાંઠાના લાખણીના જસરા ગામની ઘટના: હત્યારાઓ રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની શંકા, નિદ્રાધીન હાલતમાં જ દંપતિની કરપીણ હત્યા કરાઇ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે…
View More SMC પીઆઇના માતા-પિતાની લૂંટના ઇરાદે હત્યા