સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમનો દરોડો,સગીર સહિત બે ઝડપાયા, સપ્લાયર સહિત 4ના નામ ખુલ્યા જસદણના આટકોટમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી દારૂૂનો જથ્થો ઝડપી પાડયો છે,…
View More આટકોટમાં 31 ડીસેમ્બર માટે મંગાવેલો 2.22 કરોડનો દારૂ ઝડપાયોAtkot NEWS
આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યા
પિતા ઉપર દેણું કરી દેતા અને અવાર નવાર નશો કરી ઝઘડા કરતો હોવાથી કંટાળી ઢીમ ઢાળી દીધું પુત્રને રાપના ઘા ઝીંક્યા બાદ પિતા પોલીસમાં હાજર…
View More આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યાઆટકોટમાં મહિલા કોન્સ્ટેબલને ઘરમાંથી કાઢી મૂકી, પતિને દેરાણી સાથે આડા સબંધનો આરોપ
પતિ-સાસુ-સસરા સહિતના સામે ઘરેલુ હિંસાનો ગુનો ગુજરાત મિરર, રાજકોટ તા. 14 આટકોટમાં રહેતા મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલને સાસરિયને ત્રાસ આપી ઘર માંથી કાઢી મુક્યાની ફરિયાદ…
View More આટકોટમાં મહિલા કોન્સ્ટેબલને ઘરમાંથી કાઢી મૂકી, પતિને દેરાણી સાથે આડા સબંધનો આરોપઆટકોટમાં મુસાફરને બેસાડી ચોરી કરનાર રાજકોટની રિક્ષા ગેંગ ઝડપાઈ
ગોંડલના વોરા કોટડા રહેતા માલધારી વૃદ્ધને વીરનગર અને આટકોટ વચ્ચે રિક્ષા ગેંગે શિકાર બનાવી ચાંદીનું કડલુ ચોરી લેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ચાંદીના…
View More આટકોટમાં મુસાફરને બેસાડી ચોરી કરનાર રાજકોટની રિક્ષા ગેંગ ઝડપાઈઆટકોટ પાસે કારમાં ચોરખાનું બનાવી 550 બોટલ દારૂ છૂપાવી લઇ જતા બે ઝડપાયા
જૂનાગઢના બુટલેગરનું નામ ખુલ્યું, 4.71 લાખનો મુદ્દામાલ કબજે આટકોટ પાસેથી ગ્રામ્ય એલસીબીની ટીમે જુનાગઢ જીલ્લામાં નાસતા-ફરતા બુટલેગરને કારના ચોર ખાનામાં વિદેશી દારૂૂની બોટલો નંગ 550…
View More આટકોટ પાસે કારમાં ચોરખાનું બનાવી 550 બોટલ દારૂ છૂપાવી લઇ જતા બે ઝડપાયાઆટકોટના ગુંદાળા ગામે ખેતરમાંથી બે શખ્સો મગફળી ચોરી ગયા
આટકોટના ગ્રામપંચાયત પાસે રહેતા લાલજીભાઈ ભીખાભાઈ હીરપરાની ગુંદાળા ગામે આવેલી વાડીમાં તેમણે મગફળીનું વાવતેર કર્યું હોય તેમાં ક્યારા માંથી મગફળીનો જથ્થો બહાર કાઢી રાખ્યો હતો.…
View More આટકોટના ગુંદાળા ગામે ખેતરમાંથી બે શખ્સો મગફળી ચોરી ગયાઆટકોટ પાસે શિતલ આઇસ્ક્રીમના વાહન માંથી ડીઝલ ચોરી કરનાર ચાલક સહિત બે સામે ફરિયાદ
અમરેલીનાં શિતલ આઇસ્ક્રીમનાં વાહન માથી આટકોટ નજીક હોટલ પાસે ડીઝલ ચોરીની ઘટનામા તપાસમા શિતલ આઇસ્ક્રીમનાં વાહન ચલાવતા ડ્રાઇવર અને ચોરાવ ડીઝન ખરીદનાર હોટલ સંચાલકનુ નામ…
View More આટકોટ પાસે શિતલ આઇસ્ક્રીમના વાહન માંથી ડીઝલ ચોરી કરનાર ચાલક સહિત બે સામે ફરિયાદઆટકોટ નજીક બેકાબૂ ટ્રકે રોડની બાજુમાં ઉભેલા ચાર વાહનને અડફેટે લીધા
ગઈકાલે મોડી રાતે રાજકોટ-ભાવનગર હાઈવે પર બેકાબુ ટ્રકનો કહેર જોવા મળ્યો હતો. જેમાં બેકાબુ ટ્રકે રસ્તાની સાઈડમાં ઉભા રહેલા ચારેક વાહનોને ઠોકરે ચડાવતા અફરાતફરી મચી…
View More આટકોટ નજીક બેકાબૂ ટ્રકે રોડની બાજુમાં ઉભેલા ચાર વાહનને અડફેટે લીધાઆટકોટ પાસે ચીલઝડપ કરનાર રાજકોટના બે શખસોની ધરપકડ
આટકોટ નજીક ગોંડલ ચોકડી પાસે ગત તા. 28-5 નાં બનેલા ચીલઝડપનાં બનાવમા રાજકોટ ગ્રામ્ય એલસીબીએ મહીલાનાં ગળામાથી સોનાનાં ચેઇનની ચીલઝડપ કરનાર રાજકોટનાં બે શખસોને ઝડપી…
View More આટકોટ પાસે ચીલઝડપ કરનાર રાજકોટના બે શખસોની ધરપકડઆટકોટ નજીક મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઈનની ચીલઝડપ
નંબર પ્લેટ વગરના બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોની શોધખોળ આટકોટ-ગોંડલ ચોકડી પાસે બાઈક સવાર મહિલાના ગળામાંથી ઝોંટ મારી સોનાના ચેઇનની ચિલઝડપ કરી સમડી ફરાર થઈ…
View More આટકોટ નજીક મહિલાના ગળામાંથી 60 હજારના સોનાના ચેઈનની ચીલઝડપ