ચાર વર્ષ પહેલાં થયેલી હત્યામાં ટૂંક સમયમાં ચુકાદો આવવાનો હતોઅમરેલીમા ચાર વર્ષ પહેલા થયેલી એક હત્યાના આરોપીએ આ કેસમા પોતાને સજા પડશે તેવા ડરના કારણે…
View More અમરેલીમાં હત્યાના કેસના આરોપીએ સજા પડવાના ડરે ગળેફાંસો ખાઇ જીવ દીધોamreli
અમરેલીના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ ત્રણ દિવસ સાથે રહ્યા બાદ ફરાર
4.પ4 લાખની ઠગાઇ, પાંચ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ અમરેલીમા કંસારા બજારમા રહેતા એક યુવકને લગ્ન કરાવી આપવાની લાલચ આપી યુવતી સહિત પાંચ શખ્સોએ રૂૂપિયા 4.54…
View More અમરેલીના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ ત્રણ દિવસ સાથે રહ્યા બાદ ફરારઅમરેલીના વેપારીને 15 લાખનું કમિશન આપી 1 કરોડ ખંખેર્યા, બોગસ આંગડિયા પેઢી ખોલી
ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહિ. આ વાત રૂૂપિયા 15 લાખનું કમિશન મેળવવા એક કરોડ ગુમાવનાર અમરેલીના ઓટોમોબાઇલ ડીલર…
View More અમરેલીના વેપારીને 15 લાખનું કમિશન આપી 1 કરોડ ખંખેર્યા, બોગસ આંગડિયા પેઢી ખોલીઅમરેલીની રાધિકા હોસ્પિટલની બેદરકારીથી દર્દી ત્રણ વર્ષથી હેરાન
સાવરકુંડલા ના દર્દીએ 2021 મા કરાવેલ ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી ચિતલ રોડ ઉપર આવેલી રાધિકા હોસ્પિટલના ગાયનેક ડોકટર ઉપર દર્દી દ્વારા ગંભીર આક્ષેપો કરાયા…
View More અમરેલીની રાધિકા હોસ્પિટલની બેદરકારીથી દર્દી ત્રણ વર્ષથી હેરાનઅમરેલી જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદીની તબિયત લથડતા મોત
અમરેલી જિલ્લા જેલમા કાચા કામના એક કેદીને બે દિવસથી શરદી ઉધરસની બિમારી હોય અચાનક તબીયત લથડતા તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જયાં સારવાર…
View More અમરેલી જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદીની તબિયત લથડતા મોતધારી બનશે રાજ્યની 160મી નગર પાલિકા, આસપાસના ચાર ગામ ભેળવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ…
View More ધારી બનશે રાજ્યની 160મી નગર પાલિકા, આસપાસના ચાર ગામ ભેળવાશેઅમરેલી સામુહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક : યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલતા હોવાનું ખુલ્યુ
અમરેલી જિલ્લામાં આવેલા કુંકાવાવમાં એક યુવતીને ચાર નરાધમોએ પીંખી નાખી હોવાનો ફરિયાદ ગઈકાલે (27મી નવેમ્બરે) નોંધાઈ હતી. આ ઘટનાના આરોપીઓ સાથે જોડાયેલા વધુ એક દેહવ્યાપારની…
View More અમરેલી સામુહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક : યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલતા હોવાનું ખુલ્યુકુંકાવાવમાં ચાર નરાધમોનું યુવતી પર સામૂહિક દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડ
અમરેલી જિલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકા ના કુંકાવાવ ખાતે એક રહેણાંક મકાન માં એક અપરાણિત એકવીસ વર્ષીય મહિલા ને સામુહિક દુષ્કર્મ કરવાનાં ઈરાદા થી કુંકાવાવ…
View More કુંકાવાવમાં ચાર નરાધમોનું યુવતી પર સામૂહિક દુષ્કર્મ, બે શખ્સોની ધરપકડઅમરેલી પોલીસની ટીમે ડ્રોન ઉડાડી તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવતેર પકડ્યું
ધારી પોલીસ મથકની પાછળ છ માસથી વાવેલો 117 કિલો લીલો ગાંજો કબજે કરાયો ધારી પોલીસ ઇંગ્લીશ, દેશી દારૂૂ, રેતી અને વાહનોની હપ્તાખોરીમા વ્યસ્ત છે તેવા…
View More અમરેલી પોલીસની ટીમે ડ્રોન ઉડાડી તુવેરની આડમાંથી 340 ગાંજાના લીલા છોડનું વાવતેર પકડ્યુંપ્રેમલગ્ન બાદ પત્ની રિસાઇને માવતરે ચાલી ગઇ, પતિએ ઉશ્કેરાઇ સાળાને બેફામ માર મારી ઢીમ ઢાળી દીધું
વડલી ગામમાં પ્રવીણભાઈ જીલુભાઈ સોલંકી નામના યુવકને તેના બનેવીએ બજારમાં જાહેરમાં પેટમાં પાટુ મારી પાડી દીધો હતો. બાદમાં બનેવીએ લાકડું તેના પેટના ભાગે મારતાં ગંભીર…
View More પ્રેમલગ્ન બાદ પત્ની રિસાઇને માવતરે ચાલી ગઇ, પતિએ ઉશ્કેરાઇ સાળાને બેફામ માર મારી ઢીમ ઢાળી દીધું