લાઠી તાલુકાના કરકોલીયામા રહેતો એક યુવક બાઇક લઇને ખાખરીયા ગામ તરફ જઇ રહ્યો હતો ત્યારે ગળકોટડી પાસે એક કાર રસ્તામા ઉભી રહી હતી અને કારમા…
View More ‘બચ્ચા તેરા કલ્યાણ હોગા’, કહી સાધુ વેશમાં આવેલા ગઠિયાએ લાઠીના યુવાનની વીંટી તફડાવીamreli
અમરેલીમાં લોનવાળા ટ્રકની ખરીદી કરી ભંગારમાં વેચવાનું કૌભાંડ
ત્રણ શખ્સની અટકાયત; ભોગ બનનારને પોલીસનો સંપર્ક કરવા અપીલ: સાત લોકો સાથે છેતરપિંડી અમરેલી જીલામા ચાલુ લોન વાળા ટ્રકની ખરીદી કરી ટ્રેકને સ્ક્રેપિંગ કટિંગ કરી…
View More અમરેલીમાં લોનવાળા ટ્રકની ખરીદી કરી ભંગારમાં વેચવાનું કૌભાંડFIR કરવી હોય તો મારી સામે કરો, ખેડૂતોને હેરાન કરો નહીં
અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ GST અધિકારીઓને બરાબરના ખખડાવ્યા છે. અધિકારીઓની ક્લાસ લેતા સાંસદ ભરત સુતરીયાનો વીડિયો વાયરલ થયો છે. કપાસ લઇને આવતા ખેડૂતો પાસે GST…
View More FIR કરવી હોય તો મારી સામે કરો, ખેડૂતોને હેરાન કરો નહીંઅમરેલીમાં મેડિકલ ઓફિસર પરિણીતાને નોકરી મૂકી દેવાનું કહી તલાટી મંત્રી પતિની મારકૂટ
મારે તને નોકરી કરાવવી નથી કહી પતિ મારકૂટ કરી ત્રાસ ગુજારતો, ફરિયાદ નોંધાઇઅમરેલીમા રહેતા એક મહિલાને તુ તારી નોકરી મુકી દે કહી તેના પતિએ મારકુટ…
View More અમરેલીમાં મેડિકલ ઓફિસર પરિણીતાને નોકરી મૂકી દેવાનું કહી તલાટી મંત્રી પતિની મારકૂટઅમરેલીમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આંટા ફેરા કરતા નકલી પોલીસમેનને અસલી પોલીસ ભટકાઈ
રાજ્યમાં નકલી આઇપીએસ, જજ સહિતના નક્લીઓ ઝડપાયા બાદ અમરેલી શહેરમાં નકલી પોલીસ જમાદાર બનીને આંટા મારતો એક શખ્સ ઝડપાયો હતો.બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ યુનિફોર્મ, કેપ,બકલ…
View More અમરેલીમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આંટા ફેરા કરતા નકલી પોલીસમેનને અસલી પોલીસ ભટકાઈઅમરેલી જિલ્લામાં હાઇવે છેલ્લા બે વર્ષથી બિસ્માર, કોંગ્રેસના બેનરો સાથે સૂત્રોચ્ચાર
અમરેલી જિલ્લામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ કાર્યકરોએ વડીયાથી બાટવા દેવળી સ્ટેટ હાઈવે પર રામધૂન બોલાવી હતી અને ભાજપ તેમજ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર…
View More અમરેલી જિલ્લામાં હાઇવે છેલ્લા બે વર્ષથી બિસ્માર, કોંગ્રેસના બેનરો સાથે સૂત્રોચ્ચારલીલિયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ રાજીનામુ ધરી દેતા ચકચાર
અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી સંસ્થાઓ અને ભાજપના ગઢમાં ચાલુ લોકપ્રતિનિધિઓના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે મોટા લીલીયા તાલુકા પંચાયતના…
View More લીલિયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ રાજીનામુ ધરી દેતા ચકચારધારીના નાના સમઢિયાળામાં પિતાએ ફાકી ખાવાની ના પાડતા પુત્રનો આપઘાત
ધારી તાલુકાના નાના સમઢીયાળામા રહેતા એક યુવકને તેના પિતાએ માવો ખાવાની ના પાડતા યુવકે ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયાં તેનુ…
View More ધારીના નાના સમઢિયાળામાં પિતાએ ફાકી ખાવાની ના પાડતા પુત્રનો આપઘાતબગસરાના હડાળા ગામ નજીક બોલેરો પલટી ખાઈ જતાં 15 ઘવાયા
ધારી ગળધરા લાપસી કરવા જતાં પરિવારને અકસ્માત નડ્યો બગસરા તાલુકાના હડાળા ગામ નજીક એક બોલેરો ગાડી પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો જેમાં આશરે 15 લોકોને…
View More બગસરાના હડાળા ગામ નજીક બોલેરો પલટી ખાઈ જતાં 15 ઘવાયારાજુલા એસટી ડેપો પાસે સ્પીડબ્રેકર મૂકવા માગણી
અવારનવાર ઓવર સ્પીડથી થતા અકસ્માતો રાજુલા એસટી ડેપો સામે હાઇસ્કુલ આવેલ છે અને હાઈસ્કૂલની બાજુમાં પોલીસ ચોકી પણ આવે છે. અહીંથી જાફરાબાદ તેમજ ઉના નો…
View More રાજુલા એસટી ડેપો પાસે સ્પીડબ્રેકર મૂકવા માગણી