એક ઘેટું અને એક બકરાનો કર્યો શિકાર, વનવિભાગના કર્મીઓએ ઘટના સ્થળની લીધી મુલાકાત અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં છેલ્લા ઘણા સમયથી સિંહોનો…
View More વડિયાના ભુખલી સાંથળીથી ખડખડ વચ્ચે ડાલામથ્થાએ માલધારી પશુઓનું કર્યું મારણamreli news
અમરેલીમાં યુવાનને જજના ડ્રાઇવરની નોકરીનો બનાવટી ઓર્ડર આપનાર નકલી PA ઝડપાયો
ગુજરાતમાં નકલી ઓફિસ, નકલી કોર્ટ અને નકલી અધિકારીઓ બાદ હવે નકલી પર્સનલ આસિસ્ટન્ટ (ઙઅ ) નો મામલો સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના બગસરામાં ડિસ્ટ્રિક્ટ જજના…
View More અમરેલીમાં યુવાનને જજના ડ્રાઇવરની નોકરીનો બનાવટી ઓર્ડર આપનાર નકલી PA ઝડપાયોઅમરેલીના જૂના ઝાંઝરિયા ગામે કરૂણ ઘટના: કૂવામાં પડેલા મિત્રને બચાવવા યુવાને પણ કૂદાવતા બંનેનાં મોત
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઝાંઝરીયા ગામે હૈયું હચમચાવી મૂકે તેવી ઘટના ઘટી છે. કૂવામાં રાજસ્થાન ખૂટાનગારાતના બે યુવકો પડી જતાં બંનેના દર્દનાક મોત થયા છે.…
View More અમરેલીના જૂના ઝાંઝરિયા ગામે કરૂણ ઘટના: કૂવામાં પડેલા મિત્રને બચાવવા યુવાને પણ કૂદાવતા બંનેનાં મોતજાફરાબાદ રોડ પર વગર મંજૂરી ઝાડ કાપતા તંત્રની મોટી કાર્યવાહી, બે હિટાચી મશીન કબ્જે
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાંથી પસાર થતા જાફરાબાદ રોડ પર ફોર-વે માર્ગના કામની તૈયારી દરમ્યાન વગર જરૂૂરી મંજૂરી ઝાડ કાપવાનું શરૂૂ કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું…
View More જાફરાબાદ રોડ પર વગર મંજૂરી ઝાડ કાપતા તંત્રની મોટી કાર્યવાહી, બે હિટાચી મશીન કબ્જેઅમરેલીના ખાંભામાં દારૂના કટીંગ વખતે SMCનો દરોડો, 59.64 લાખનો દારૂ ઝડપાયો
દરોડામાં એક શખ્સ ઝડપાયો, રાજકોટ, જામનગર, અમરેલીના વાહન ચાલક સહિત 16 શખ્સો ફરાર, 1 કરોડનો મુદ્દામાલ કબ્જે અમરેલીના ખાંભા નજીક નાના વિસાવદર ગામે દારૂૂના…
View More અમરેલીના ખાંભામાં દારૂના કટીંગ વખતે SMCનો દરોડો, 59.64 લાખનો દારૂ ઝડપાયોઅમરેલીમાં રેતી માફિયાઓ બેફામ, પોલીસ પર વાહન ચડાવી દેવાનો પ્રયાસ
પોલીસે રેતી ભરેલા ટ્રકને રોકતા હુમલો કરાયો હતો, પોલીસે ગુનો નોંધ્યો અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિઓ બેફામ બની છે. શેત્રુંજી નદીના પટમાંથી રેતી ચોરીની…
View More અમરેલીમાં રેતી માફિયાઓ બેફામ, પોલીસ પર વાહન ચડાવી દેવાનો પ્રયાસદારૂના દૈત્યએ બેનો ભોગ લીધો: અમરેલી અને ટંકારા પંથકમાં નશામાં બે યુવાને જીવન ટૂંકાવ્યું
એકે દવા તો બીજાએ એસિડ પી લીધા બાદ સારવારમાં દમ તોડયો દારૂૂના દૂષણના કારણે અનેક પરિવારોના માળા પીખાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે…
View More દારૂના દૈત્યએ બેનો ભોગ લીધો: અમરેલી અને ટંકારા પંથકમાં નશામાં બે યુવાને જીવન ટૂંકાવ્યુંઅમરેલીના જાળિયામાં બે બહેનો વચ્ચે બોલાચાલી થતાં એકનો આપઘાત
કિશોરીને મનમાં લાગી આવતાં ઝેરી દવા પીધી હતી અમરેલી તાલુકાના જાળીયામાં બે બહેનો વચ્ચે બોલાચાલી થયા બાદ 15 વર્ષિય કિશોરીને મનમાં લાગી આવતા તેણે ઝેરી…
View More અમરેલીના જાળિયામાં બે બહેનો વચ્ચે બોલાચાલી થતાં એકનો આપઘાતવડિયામાં ગુંડાગર્દીએ ફરી માથું ઉંચક્યું મારૂતિનગરમાં રોડના કામમાં ધોકાવાળી થઇ
અમરેલી જિલ્લા ના વડિયામાં મારુતિનગર વિસ્તાર મા વિકાસ રૂૂપી રસ્તાનુ કામ શરુ કરવામાં આવ્યુ હતુ. આ રસ્તાના કામમા જાણે ધીંગાણા ખેલાયા હોય તેવો માહોલ બનતો…
View More વડિયામાં ગુંડાગર્દીએ ફરી માથું ઉંચક્યું મારૂતિનગરમાં રોડના કામમાં ધોકાવાળી થઇચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું
અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જિલ્લા કલેક્ટરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ચલાલા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ…
View More ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું