અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના વડિયા ગામે સંતાનોની બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા 30 વર્ષીય પરિણીતાએ આવેશમાં આવી પોતાના શરીર પર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા…
View More વડિયામાં ગૃહકલેશથી કંટાળી અગ્નિસ્નાન કરનાર પરિણીતાનું મોતamreli news
તંત્રની લાલ આંખ થતા અમરેલીના ઢોલરવામાં જીવતા સમાધીનું તૂત અટકયું
વિજ્ઞાન જાથાની રજૂઆત પછી સરકારી તંત્ર હરકતમાં આવ્યું, સમાધીનો પર્દાફાશ થતા લોકો જમ્યા વગરનાં ઘર તરફ રવાના થયા અમરેલી જિલ્લાના ઢોલરવા ગામના અરજણ રૂૂડાભાઈ ખુમાણે…
View More તંત્રની લાલ આંખ થતા અમરેલીના ઢોલરવામાં જીવતા સમાધીનું તૂત અટકયુંઅમરેલીમાં નવા બનાવેલા રોડમાં ભ્રષ્ટાચારના પોપડા ખુલ્યા, 1500 મીટર રોડ તોડી પડાયો
અમરેલીના વિદ્યાસભા ગેટથી કોલેજ સર્કલ સુધી હજુ ત્રણ મહિના પહેલા જ લાખોના ખર્ચે બનાવેલો નવો નકોર સીસી રોડ તોડવાની નોબત આવી છે. 2800 મીટર લાંબા…
View More અમરેલીમાં નવા બનાવેલા રોડમાં ભ્રષ્ટાચારના પોપડા ખુલ્યા, 1500 મીટર રોડ તોડી પડાયોઅમારી સરકાર આવે તો તમારી સારવાર મફત : કેજરીવાલ
ખેડૂતોનું 10 હજાર કરોડનું પેકેજ કયાં ગયુ ? અમરેલી ખાતે ‘આપ’ની જાહેરસભા સંબોધતા કેજરીવાલ-ભગવંત માન આમ આદમી પાર્ટી દ્વારા આજે અમરેલીમાં એક વિશાળ જનસભાનું આયોજન…
View More અમારી સરકાર આવે તો તમારી સારવાર મફત : કેજરીવાલલાઠીમાં કૂવામાં કબૂતરને પકડવા ઉતરેલા શ્રમિકના હાથમાંથી દોરડું છૂટી જતાં ડૂબી જવાથી મોત
મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયો લાઠી તાલુકાના ભુરખીયા ગામે એક કરુણ દુર્ઘટના બની છે. વાડીના કુવામાં કબૂતર પકડવા ઉતરેલા 60 વર્ષીય શ્રમિકનું દોરડું છૂટી જતાં…
View More લાઠીમાં કૂવામાં કબૂતરને પકડવા ઉતરેલા શ્રમિકના હાથમાંથી દોરડું છૂટી જતાં ડૂબી જવાથી મોતઅમરેલીના વાંકિયામાં ‘હીટ એન્ડ રન’: અજાણ્યા વાહનની ઠોકરે નર્સિંગ કર્મીનું મોત
અમરેલી જિલ્લાના સરંભડા ગામના વતની અને સેવાભાવી યુવાન રૂૂશીલભાઈ ભીખુભાઈ દાફડા (ઉંમર 25)નું ગત રાત્રિના સમયે એક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો…
View More અમરેલીના વાંકિયામાં ‘હીટ એન્ડ રન’: અજાણ્યા વાહનની ઠોકરે નર્સિંગ કર્મીનું મોતઅમરેલીમાં વિશ્ર્વ હિન્દુ સંમેલનના જમણવારમાં ત્રણ શખ્સોનો યુવાન પર હુમલો
અમરેલીના ચક્કરગઢ રોડ વિસ્તારમાં વિશ્વ હિન્દુ સંમેલનના જમણવાર કાર્યક્રમ દરમિયાન એક યુવાન પર હુમલો કરી જાતિ આધારિત અપમાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે…
View More અમરેલીમાં વિશ્ર્વ હિન્દુ સંમેલનના જમણવારમાં ત્રણ શખ્સોનો યુવાન પર હુમલોરાજુલામાં વૃદ્ધ પાસેથી દાગીનાની લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા નજીક વૃદ્ધ પાસેથી સોનાના બટનની લૂંટનો ગુનો અમરેલી એલસીબી ટીમે ઉકેલી કાઢ્યો છે. પોલીસે લૂંટના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.…
View More રાજુલામાં વૃદ્ધ પાસેથી દાગીનાની લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડલવજેહાદ મામલે નવો વળાંક, રાજુલાની યુવતીએ કહ્યું મેં મરજીથી લગ્ન કર્યા હતા!
સામાજિક અને ધાર્મિક સંગઠનોને આ મામલે દખલગીરી ન કરવા અપીલ કરી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગુમ થયેલી યુવતીના મામલે હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. અત્યાર…
View More લવજેહાદ મામલે નવો વળાંક, રાજુલાની યુવતીએ કહ્યું મેં મરજીથી લગ્ન કર્યા હતા!જાફરાબાદમાં શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી ગઠિયાએ રૂા.1.22 કરોડ પડાવી લીધા
અમરેલી જિલ્લામાં ફરી એકવાર સાયબર ઠગાઈનો મોટો બનાવ સામે આવ્યો છે. શેર માર્કેટમાં રોકાણ કરીને ઊંચું વળતર આપવાની લાલચ આ પીને ઠગબાજોએ એક વ્યક્તિ પાસેથી…
View More જાફરાબાદમાં શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી ગઠિયાએ રૂા.1.22 કરોડ પડાવી લીધા