અમેરિકાની મલ્ટિનેશનલ ટેકનોલોજી કંપની ઓરેકલ 30 હજાર કર્મચારીઓની છટણી કરશે. અત્યારે કંપનીમાં વર્લ્ડવાઈડ 1,62,000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કંપનીએ સત્તાવાર રીતે હજુ તેની જાહેરાત…
View More જથ્થાબંધ કર્મચારીઓની છટણીની આંતરરાષ્ટ્રીય હોડમાં ઓરકેલ સામેલAmerica news
ઇરાને અમેરિકાની આંખો ફોડી, 3 દેશમાં હાઇટેક રડારોનો નાશ
અમેરિકાના કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ નેટવર્કનો ખુરદો: એકલા જોર્ડનનું રડાર અરધા અબજ ડોલરનું હતુ: રશિયન ડેટા મળતા તહેરાન વધુ આક્રમક મિડલ ઈસ્ટના યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો…
View More ઇરાને અમેરિકાની આંખો ફોડી, 3 દેશમાં હાઇટેક રડારોનો નાશપડોશી દેશો ઉપર હુમલા અંગે ઇરાને માફી માંગી પણ અમેરિકા સામે નમતુ નહીં જોખે
મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ અને વધતા જતા સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પડોશી દેશોને સુરક્ષાની ખાતરી આપતું એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે…
View More પડોશી દેશો ઉપર હુમલા અંગે ઇરાને માફી માંગી પણ અમેરિકા સામે નમતુ નહીં જોખે‘માસ્ટર’ અમેરિકાનો ભારતને ‘સ્ટ્રોક’ ઈન્ડિયા આજ્ઞાંકિત ગૂડ એક્ટર છે
અમેરિકાના બધા નિયમોનું સારી રીતે પાલન કર્યું : યુએસ ટ્રેઝરી સેક્રેટરીના રિમાર્ક મિડલ-ઈસ્ટના યુદ્ધ વચ્ચે અમેરિકાએ ભારતને એક ’આજ્ઞાકારી એક્ટર’ ગણાવીને પીઠ થાબડી છે. અમેરિકન…
View More ‘માસ્ટર’ અમેરિકાનો ભારતને ‘સ્ટ્રોક’ ઈન્ડિયા આજ્ઞાંકિત ગૂડ એક્ટર છેઇરાન કોઇ શરત વગર શરણાગતિ સ્વીકારે તો જ યુધ્ધનો અંત: ટ્રમ્પ
નવું અને સ્વીકાર્ય નેતૃત્વ પસંદ કરવામાં આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે જ્યાં સુધી ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારતું નથી, ત્યાં સુધી અમેરિકા અને…
View More ઇરાન કોઇ શરત વગર શરણાગતિ સ્વીકારે તો જ યુધ્ધનો અંત: ટ્રમ્પખામેનેઈના મૃત્યુ બાદ ‘X’ એકાઉન્ટ પરથી ઈઝરાયેલને ખુલ્લી ધમકી
ઝિઓનિસ્ટ શાસનને પરિણામ માટે તૈયાર રહેવા તાકીદ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પ્રથમ પોસ્ટે સમગ્ર…
View More ખામેનેઈના મૃત્યુ બાદ ‘X’ એકાઉન્ટ પરથી ઈઝરાયેલને ખુલ્લી ધમકીચીન સાથે કરેલી ભૂલ ભારતમાં નહીં કરીએ: અમેરિકાનો ઉકળાટ
20 વર્ષ પહેલા ચીનને વ્યાપાર સહકાર આપ્યો તો હવે અમેરિકાનું હરીફ બનીને ઉભર્યુ યુનાઇટેડ સ્ટેટ્સ ભારત સાથે આર્થિક જોડાણ અને વેપારનો વિસ્તાર કરતી વખતે તેના…
View More ચીન સાથે કરેલી ભૂલ ભારતમાં નહીં કરીએ: અમેરિકાનો ઉકળાટઇરાનના નવા રાજનેતાની વરણીમાં મારી ભૂમિકા જરૂરી છે: ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પે ખાસ કરીને મોજતબા ખામેનેઈના નેતૃત્વ અંગે પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે મોજતબાને ઈરાનના નેતૃત્વ માટે અમેરિકા સ્વીકારી શકે તેવી સ્થિતિમાં નથી.…
View More ઇરાનના નવા રાજનેતાની વરણીમાં મારી ભૂમિકા જરૂરી છે: ડોનાલ્ડ ટ્રમ્પવિકટ કાળે ભારતને રશિયાથી ક્રૂડ આયાત કરવા ટ્રમ્પની મંજૂરી
ત્રીસ દિવસ સુધીની વિશેષ છૂટ આપતા સૂચિતાર્થ એ પણ છે કે યુધ્ધ અને ઉર્જા સંકટ એક મહિનો લાંબુ ચાલશે : મધદરિયે અટકેલા ઓઈલ ટેન્કરો રશિયા…
View More વિકટ કાળે ભારતને રશિયાથી ક્રૂડ આયાત કરવા ટ્રમ્પની મંજૂરીઅમેરિકા યુદ્ધ હારી જશે : ચીની પ્રોફેસરની ભવિષ્યવાણી
અગાઉ ટ્રમ્પની જીત અને ઈરાન સાથે યુધ્ધની સચોટ આગાહી કરનાર ભૂ-રાજકીય વિશ્ર્લેષક અને પ્રોફેસર જિયાંગ શુએકિને ગેમ થીયરીને આધારે અમેરિકા હારવાનો દાવો કર્યો કેનેડિયન-જન્મા ઇતિહાસકાર…
View More અમેરિકા યુદ્ધ હારી જશે : ચીની પ્રોફેસરની ભવિષ્યવાણી