વ્હાઇટ હાઉસમાં દીવાળી ઉજવાઇ: ટ્રમ્પને હનુમાન ચાલીસાની ભેટ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં એક આયોજિત ખાસ કાર્યક્રમ દરમિયાન પરંપરાગત દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણીની શરૂૂઆત કરી હતી. આ ખાસ પ્રસંગે વિદેશ મંત્રી માર્કો…

View More વ્હાઇટ હાઉસમાં દીવાળી ઉજવાઇ: ટ્રમ્પને હનુમાન ચાલીસાની ભેટ

અમેરિકાના રોકાણકારોની સંપત્તિમાં રૂા. 285 લાખ કરોડનું ધોવાણ

વૈશ્વિક બજારમાં આવેલા આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમિક્ધડક્ટર ક્ષેત્રની કંપનીઓના શેરમાં થયેલું જંગી વેચાણ છે. અમેરિકામાં, ગુરુવારે નાસ્ડેક કમ્પોઝિટમાં 5.52%…

View More અમેરિકાના રોકાણકારોની સંપત્તિમાં રૂા. 285 લાખ કરોડનું ધોવાણ

એક વર્ષમાં 1207 ફિલ્મો જોઇ, 10 કલાક થિયેટરમાં વિતાવ્યા

ગિનેશ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો ફિલ્મો જોવાનું કોને ન ગમે? પણ જો રેકોર્ડ બનાવવા માટે તમારે રોજ 8-9 કલાક જાણે કામ પર જતા હો એમ…

View More એક વર્ષમાં 1207 ફિલ્મો જોઇ, 10 કલાક થિયેટરમાં વિતાવ્યા

ઇરાનને મદદ: ભારતીય દંપતી, 9 કંપની પર USનો પ્રતિબંધ

મધ્યસત્ર ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ફરી એકવાર ભારત પર દબાણ વધારવાનું શરૂૂ કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે એક ભારતીય…

View More ઇરાનને મદદ: ભારતીય દંપતી, 9 કંપની પર USનો પ્રતિબંધ

ટ્રમ્પને ઝટકાથી ભારત સહિત વિશ્ર્વના દેશોને રાહતની આશા

અમેરિકામાં મધ્યાવધિ ચુંટણીના પરિણામોમાં રિપબ્લિકન પાર્ટીને ફટકો પડતા ભારત અને વિશ્ર્વની ભુ-રાજકીય સ્થિતિ પર નોંધપાત્ર અસર થવાની શકયતા છે. ચૂંટણી પરિણામો વચ્ચે ટ્રમ્પે ખુદ સ્વીકાર…

View More ટ્રમ્પને ઝટકાથી ભારત સહિત વિશ્ર્વના દેશોને રાહતની આશા

હોર્મુઝમાંથી ભારત સહિત 4 દેશોના જહાજોને પસાર થવા ઇરાનની મંજૂરી

\ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટથી સારા સમાચાર છે. ઈરાને ભારત સહિત 4 દેશોને હોર્મુઝમાંથી જહાજોની અવર-જવર કરવાની છૂટ આપી છે. આ 4 દેશોમાં ચીન, ઈરાક…

View More હોર્મુઝમાંથી ભારત સહિત 4 દેશોના જહાજોને પસાર થવા ઇરાનની મંજૂરી

ચૂંટણી હારતા જ ટ્રમ્પ ઢીલા ઢફ, ઇરાન પર હુમલા બંધ

ટૂંક સમયમાં મંત્રણાની તારીખ જાહેર કરશે અમેરિકી મધ્યવર્તી ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષના અણધાર્યા પરાજય બાદ વ્હાઇટ હાઉસમાંથી અત્યંત આશ્ચર્યજનક નિર્ણયોની હારમાળા શરૂૂ થઈ ગઈ છે. સંસદના…

View More ચૂંટણી હારતા જ ટ્રમ્પ ઢીલા ઢફ, ઇરાન પર હુમલા બંધ

ટ્રમ્પે આખરે હાર સ્વીકારી; કહ્યું ”સાથે મળીને કામ કરીશું”

    અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે અને તેમની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ બંને…

View More ટ્રમ્પે આખરે હાર સ્વીકારી; કહ્યું ”સાથે મળીને કામ કરીશું”

ચૂંટણીઓ વચ્ચે ઈરાનના કેશ્મ દ્વીપ પર પાંચ વિસ્ફોટથી ખળભળાટ: અમેરિકાએ હુમલો કર્યાનો અહેવાલ

  ઈરાનના કેશ્મ દ્વીપ પર સોમવારે એક પછી એક પાંચ જોરદાર વિસ્ફોટોના અવાજ સંભળાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. કેશ્મ દ્વીપ ઉપરાંત નજીકના બંદર…

View More ચૂંટણીઓ વચ્ચે ઈરાનના કેશ્મ દ્વીપ પર પાંચ વિસ્ફોટથી ખળભળાટ: અમેરિકાએ હુમલો કર્યાનો અહેવાલ

અમેરિકામાં ટ્રમ્પના પેલેસ નજીક ભયાનક વિમાન દુર્ઘટના: 9ના મોત, જુઓ VIDEO

    અમેરિકાના ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટના બની છે. રવિવારે એક પ્રાઇવેટ બિઝનેસ જેટ અચાનક હવામાંથી નિયંત્રણ ગુમાવી બેઠું હતું અને જોતજોતામાં મિસાઈલની જેમ સીધું…

View More અમેરિકામાં ટ્રમ્પના પેલેસ નજીક ભયાનક વિમાન દુર્ઘટના: 9ના મોત, જુઓ VIDEO