270 સંઘોએ ધ્વજારોહણ કર્યુ, 2,77,750 મોહનથાળના અને 3712 ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ બીજા દિવસે 25,99,323 રોકડ અને 4.860 ગ્રામ સોનાની ભેટ ધરતા ભાવિકો ઉત્તર ગુજરાતના…
View More અંબાજી મેળામાં બે દિવસમાં 7.25 લાખ માંઇભક્તો ઉમટ્યાAmbaji temple
અંબાજીના મહામેળામાં પ્રથમ દિવસે જ 3.35 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા
એક દિવસમાં 140થી વધુ ધ્વજા મંદિરના શિખરે ચઢાવાઇ, અંબાજી ધામમાં બોલ મારી અંબે, જય જય અંબેનો ગુંજતો નાદ બોલ મારી અંબે, જય જય અંબે… ના…
View More અંબાજીના મહામેળામાં પ્રથમ દિવસે જ 3.35 લાખથી વધુ ભાવિકો ઉમટ્યાઆસ્થા તમારી વ્યવસ્થા અમારી, અંબાજીના મહામેળાનો પ્રારંભ
પ્રથમ દિવસે જ લાખો શ્રદ્ધાળુઓ ઉમટયાં, 5000 જવાનોનો બંદોબસ્ત, ઉતારા ધમધમી ઉઠયા સાત દિવસમાં 30 લાખથી વધુ માંઇ ભકતો ઉમટી પડવાની ધારણા, દર્શન માટે વિશેષ…
View More આસ્થા તમારી વ્યવસ્થા અમારી, અંબાજીના મહામેળાનો પ્રારંભભાદરવી પૂનમે અંબાજી મંદિરના દર્શન સાંજે પાંચ વાગ્યાથી બંધ
અંબાજીમાં 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાયું છે. આ વખતે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરે દર્શન સમય, ધ્વજારોહણમાં ફેરફાર કરાયો છે.…
View More ભાદરવી પૂનમે અંબાજી મંદિરના દર્શન સાંજે પાંચ વાગ્યાથી બંધઅંબાજીના મહામેળાની તૈયારી, યાત્રિકો-સેવા કેમ્પો માટે માર્ગદર્શિકા જાહેર
યાત્રિકોની સુવિધા માટે ટેકનોલોજીનો ઉપયોગ, કયુઆર કોડ સ્કેન કરવાથી તમામ સગવડોની જાણકારી મોબાઇલમાં મળી જશે સંઘ સંચાલકોને ઓળખપત્રો સાથે રાખવા સુચના, પદયાત્રાના માર્ગમાં તમામ વ્યવસ્થાની…
View More અંબાજીના મહામેળાની તૈયારી, યાત્રિકો-સેવા કેમ્પો માટે માર્ગદર્શિકા જાહેરઇતિહાસમાં પ્રથમ વખત, માં અંબાના પદયાત્રીઓનો 10 કરોડનો વીમો
ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પગપાળા આવે છે. આ વર્ષે, ઇતિહાસમાં પહેલીવાર, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પદયાત્રીઓની સુરક્ષા માટે રૂા.10 કરોડનો…
View More ઇતિહાસમાં પ્રથમ વખત, માં અંબાના પદયાત્રીઓનો 10 કરોડનો વીમોઅંબાજી યાત્રાધામના વિકાસ માટે રૂા.1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન
અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કોરિડોર, 50 વર્ષીય વિઝન સાથે અનેક નવી સુવિધાઓનો થશે વિકાસ અંબાજી મંદિરથી ગબ્બર સુધી થશે શક્તિ કોરિડોરનું નિર્માણ ત્રણ…
View More અંબાજી યાત્રાધામના વિકાસ માટે રૂા.1632 કરોડનો મેગા માસ્ટર પ્લાનઅંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું ગુપ્તદાન
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટને ચાંદીનું દાન મળ્યું છે. અંદાજે 46 લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે. અમદાવાદના શ્રદ્ધાળુઓએ 40 કિલો ચાંદીનું દાન આપ્યું…
View More અંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું ગુપ્તદાનઅંબાજી મંદિરના મોહનથાળને “ઇટ રાઇટ પ્રસાદ”નું પ્રમાણપત્ર
યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન લગભગ એક કરોડ પચ્ચીસ…
View More અંબાજી મંદિરના મોહનથાળને “ઇટ રાઇટ પ્રસાદ”નું પ્રમાણપત્રઅંબાજી મંદિર ફરી એકવાર વિવાદમાં ટ્રસ્ટીઓ સામે પૂજારીઓની રજૂઆત
અંબાજી મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. અહીં ફરી એકવાર મંદિરના પુજારીઓ અને ટ્રસ્ટી મંડળ વચ્ચે વિવાદ પેદા થયો છે. પુજારીઓ દ્વારા ખુબ જ ચોંકાવનારા…
View More અંબાજી મંદિર ફરી એકવાર વિવાદમાં ટ્રસ્ટીઓ સામે પૂજારીઓની રજૂઆત