ગુજરાત5 days ago
મહંતોના વિવાદમાં સરકાર ફાવી: અંબાજી, ગુરુદત્તાત્રેય અને ભીડભંજન મંદિરમાં વહીવટદારો નિમી દેવાયા
જુનાગઢમાં ગાદીના વિવાદમાં ચર્ચાના ચકડોળે ચડેલા અંબાજી મંદિર, ગુરૂ દતાત્રેય શિખર અને ભીડભંજન મહાદેવ મંદિરમાં જિલ્લા કલેકટરે મામલતદારને વહિવટદાર તરીકે નિમણુંક કરી ત્રણેય ગાદીનો વહીવટ સરકાર...