12 જૂનની બપોરે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફરી કરી રહ્યા હતા. આ ભયંકર…
View More વિજય રૂપાણીનો પાર્થિવદેહ નિવાસસ્થાને પહોંચ્યો, અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પીAhmedabad plane crash
વિશ્ર્વાસની સીટ પર ભરોસો: લોકોને હવે 11A જોઇએ છે
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટના બાદ દેશભરમાં પ્લેનમાં મુસાફરી કરતા લોકોમાં ઇમરજન્સી એક્ઝિટની નજીકની સીટોની માંગ અને ઇન્ક્વાયરીમાં વધારો જોવા મળ્યો છે. આ ઘટનાને તમે…
View More વિશ્ર્વાસની સીટ પર ભરોસો: લોકોને હવે 11A જોઇએ છેવિમાન દુર્ઘટનાનો ભોગ બનેલી નર્સ પર જાતિવાદી ટિપ્પણી
12 જૂનના રોજ અમદાવાદ એર ઇન્ડિયા દુર્ઘટનામાં મૃત્યુ પામેલી 39 વર્ષીય નર્સ રંજીતા જી નાયરનું ફેસબુક પર અપમાનજનક પોસ્ટ લખ્યા બાદ કેરળ સરકારના એક કર્મચારીને…
View More વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલી નર્સ પર જાતિવાદી ટિપ્પણીડ્રીમલાઇનરની ખરીદી સામે ભાજપે વિરોધ કર્યો હતો: સાયબર હુમલાના એંગલથી તપાસ કરવા રાઉતની માંગ
અમદાવાદમાં થયેલ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પાછળના કારણો હજુ સુધી જાહેર થયા નથી. શુક્રવારે વિમાનમાં બ્લેક બોક્સ મળી આવ્યું હતું અને તેની તપાસ ચાલી રહી…
View More ડ્રીમલાઇનરની ખરીદી સામે ભાજપે વિરોધ કર્યો હતો: સાયબર હુમલાના એંગલથી તપાસ કરવા રાઉતની માંગઅમદાવાદ દુર્ઘટના પાછળ તુર્કીનો હાથ હોવાની શંકા દર્શાવતા બાબા રામદેવ
અમદાવાદમાં વિમાન કેમ અને કેવી રીતે ક્રેશ થયું તેની તપાસ શરૂૂ કરવામાં આવી છે. દરમિયાન, યોગ ગુરુ બાબા રામદેવે પણ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી…
View More અમદાવાદ દુર્ઘટના પાછળ તુર્કીનો હાથ હોવાની શંકા દર્શાવતા બાબા રામદેવઆર્મી, RPF-NDRF-SDRF-પોલીસ-ફાયરબ્રિગેડે રંગ રાખ્યો
વિમાન દુર્ઘટના બાદ ત્રણ મિનિટમાં ફાયર સર્વિસીસની બે ટીમનો પહોંચી ગઈ, બચાવ-રાહત માટે કુલ 612 કર્મચારીઓ કામે લાગ્યા હતા, 100 એમ્બ્યુલન્સો માટે ગ્રીન કોરીડોર…
View More આર્મી, RPF-NDRF-SDRF-પોલીસ-ફાયરબ્રિગેડે રંગ રાખ્યોસુરતના 11 મૃતકોની અંતિમવિધિ માટે ખાસ ટુકડીઓ બનાવાઇ
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં સુરતના મૃતકોના ઓળખની પ્રક્રિયા પછી તેમના શબ સુરત આવે તે પહેલાં સરકારી વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. કમભાગી 11 મુસાફકોના શબ પોતાના સ્વગૃહે…
View More સુરતના 11 મૃતકોની અંતિમવિધિ માટે ખાસ ટુકડીઓ બનાવાઇઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંસ્થાઓએ માનવતા મહેંકાવી
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો માટે સિવિલ હોસ્પિટલ ખાતે સેવા કાર્યમાં દરેક સમાજના લોકો એક જૂથ થઈને આગળ આવ્યા છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકના…
View More અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંસ્થાઓએ માનવતા મહેંકાવીઅમદાવાદ સિવિલમાંથી મૃતદેહોની સોંપણી શરૂ, 192 એમ્બ્યુલન્સો તૈનાત
39 મૃતકોના ડીએનએ મેચ, રાજ્યના 36 ફોરેન્સિક નિષ્ણાંતો સાથે કેન્દ્રની ટીમ પણ જોડાઇ: ગૃહમંત્રીએ હોસ્પિટલમાં જ બેઠક યોજી મેડિકલ હોસ્ટેલમાં ફસાયેલા વિમાનનો કાટમાળ ખસેડવા મહાકાય…
View More અમદાવાદ સિવિલમાંથી મૃતદેહોની સોંપણી શરૂ, 192 એમ્બ્યુલન્સો તૈનાતલંડનથી આવતા સમયે જ પ્લેનના એસી, ડિસ્પ્લે બંધ હતા, અવાજ આવતો હતો
અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું છે તે જ પ્લેનમાં સુરતમાં સરથાણા વિસ્તારમાં રહેતા હીનાબેન કાલરીયા લંડનથી એર ઈન્ડિયાની ફ્લાઈટ-172માં સવાર થઈને બપોરે 12…
View More લંડનથી આવતા સમયે જ પ્લેનના એસી, ડિસ્પ્લે બંધ હતા, અવાજ આવતો હતો