બપોર સુધીમાં 106 બોટલ રક્ત એકત્ર થયું, પ્લેન દુર્ઘટનાના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ અમદાવાદમાં બનેલી ભયાનક પ્લેન દૂર્ઘટાનામાં અનેક લોકોએ જીવગુમાવ્યા જે ઘટનાને ઇન્ડિય મેડિકલ એસો.રાજકોટ…
View More મેડિકલ કોલેજમાં IMA દ્વારા રક્તદાન કેમ્પAhmedabad plane crash
મેડે…મેડે…થ્રસ્ટ મળી રહ્યો નથી, પાવર ઓછો થઇ રહ્યો…બચીશું નહીં
પાયલોટ સુમિત સભરવાલનો ભય-લાચારી-ચેતવણી આપતો છેલ્લો અવાજ સામે આવ્યો ગુજરાત મિરર, અમદાવાદ તા. 14 અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના દેશની સૌથી ભયાનક હવાઈ દુર્ઘટના બની ગઈ…
View More મેડે…મેડે…થ્રસ્ટ મળી રહ્યો નથી, પાવર ઓછો થઇ રહ્યો…બચીશું નહીંસ્વ.વિજયભાઇના નિવાસસ્થાને જઇ સાંત્વના પાઠવતા ગૌતમ અદાણી
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અમદાવાદમાં ગુરુવારે થયેલા એર ઇન્ડિયાના ભયાનક વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીના કરુણ નિધન બાદ…
View More સ્વ.વિજયભાઇના નિવાસસ્થાને જઇ સાંત્વના પાઠવતા ગૌતમ અદાણીમીઠપવાળા માનવી જગ છોડી જશે! કાગા એની કાણ ઘર ઘર મંડાશે!
પ્રિય નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીને મૌનાંજલિ, શોકાતૂર રાજકોટમાં સજજડ શોક હડતાલ શાળા-કોલેજોમાં પણ આખો દિવસ શૈક્ષણિક કાર્ય બંધ, ઔદ્યોગિક વિસ્તારો પણ બંધમાં જોડાયા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ…
View More મીઠપવાળા માનવી જગ છોડી જશે! કાગા એની કાણ ઘર ઘર મંડાશે!વિમાન દુર્ઘટનાની તપાસ માટે હાઈલેવલ કમિટીની રચના: 3 મહિનામાં રિપોર્ટ
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની જાહેરાત, દરેક એંગલની તપાસ માટે IBના અધિકારીઓને પણ સામેલ કરાયા 12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવીક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નં. એઆઈ-171…
View More વિમાન દુર્ઘટનાની તપાસ માટે હાઈલેવલ કમિટીની રચના: 3 મહિનામાં રિપોર્ટરેસકોર્ષમાં સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભાની તૈયારી
ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની ધારણા, પાર્કિંગ-ટ્રાફિક નિયમનની વ્યવસ્થા ગોઠવતી પોલીસ સ્મશાનયાત્રાના રૂટ ઉપર શ્રધ્ધાંજલિના હોર્ડિંગ લાગ્યા, DNA રિપોર્ટ આવ્યા બાદ તમામ સમય નક્કી…
View More રેસકોર્ષમાં સ્વ.વિજયભાઈની પ્રાર્થનાસભાની તૈયારીપ્લેનના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યો, કટરથી કાપી પીએમ માટે મોકલાયો
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વિતી ગયાં છે. ત્યારે હજી DNA રિપોર્ટ આવવાનો બાકી હોવાથી મૃતકોના પરિજનો મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે. મૃતકોના…
View More પ્લેનના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યો, કટરથી કાપી પીએમ માટે મોકલાયોવિમાન દુર્ઘટનાનો ભેદ ઉકેલવા રાજ્ય-કેન્દ્રની 17 ટીમો જોતરાઇ
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ છે. દુર્ઘટનાને લઈને 50થી વધુ મુદ્દાની તપાસ હાથ ધરાઈ છે. દિલ્હી એરપોર્ટથી અમદાવાદ…
View More વિમાન દુર્ઘટનાનો ભેદ ઉકેલવા રાજ્ય-કેન્દ્રની 17 ટીમો જોતરાઇશાળા-કોલેજો અને બજાર ઉદ્યોગોએ બંધ પાડી વિજયભાઈને શ્રદ્ધાંજલી અર્પણ કરી
ગુરૂવારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્લેન ક્રેશ થવાની દૂર્ઘટના બની હતી. આ ઘટનામાં 250થીને વધુ મોત થયા હતાં. આ ગોજારી ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને…
View More શાળા-કોલેજો અને બજાર ઉદ્યોગોએ બંધ પાડી વિજયભાઈને શ્રદ્ધાંજલી અર્પણ કરીપ્લેન ક્રેશ દુર્ઘટનામાં વધુ એક તબીબના માતાનું મૃત્યુ
ગઈકાલે અમદાવાદ એર ઇન્ડિયાનું મુસાફર વિમાન દુર્ઘટના ગ્રસ્ત બન્યું હતું.જેમાં જામનગરના એક તબીબ ના માતાનું પણ મૃત્યુ થયું છે. અમદાવાદમાં ગઈકાલે એક વિમાન દુર્ઘટના બની…
View More પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વધુ એક તબીબના માતાનું મૃત્યુ