અમદાવાદ એસ.પી રિંગરોડ પર જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયાધામ મંદિરના ગેટ પાસે કોઇ વ્યક્તિએ નવજાત બાળકીને તરછોડી દીધી હોવાના બનાવે લોકોમાં અરેરાટી પ્રસરાવી છે. બનાવની…
View More દરવાજા પાસે તરછોડાયેલી બાળકીની જવાબદારી વિશ્ર્વ ઉમિયાધામ ઉપાડશેAhmedabad news
BOI સાથે 121 કરોડની છેતરપિંડી કરનાર અમદાવાદના 3 ઉદ્યોગપતિ સામે CBIની FIR
અમદાવાદમાં 121 કરોડ રૂૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં સીબીઆઈએ એક ખાનગી પેઢીના ત્રણ વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા બેંક…
View More BOI સાથે 121 કરોડની છેતરપિંડી કરનાર અમદાવાદના 3 ઉદ્યોગપતિ સામે CBIની FIRરાજકોટના બિલ્ડરની BMWએ અમદાવાદમાં બાઇક સવારને ઉલાળ્યો
રાત્રે ઝુંડાલ સર્કલ પાસે ગોજારો અકસ્માત સર્જી ચાલક નાસી છૂટયો, પીધેલો હોવાની શંકા, લોકોના ટોળા ઉમટયા કારમાંથી હથિયાર, લાઈસન્ય અને પી.ડી. માલવિયા કોલેજનાં કાર્ડ મળ્યા…
View More રાજકોટના બિલ્ડરની BMWએ અમદાવાદમાં બાઇક સવારને ઉલાળ્યોT-20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ અમદાવાદમાં રમાશે?
પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે તો કોલંબોમાં રમાશે, 7 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ, 8 માર્ચે ફાઇનલ આવતા વર્ષે યોજાનાર T-20 વર્લ્ડ કપ 2026 અંગે એક મોટું અપડેટ…
View More T-20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ અમદાવાદમાં રમાશે?રાજકોટના શ્રમિક યુવાનને અમદાવાદમાં રિક્ષાચાલકે છરી બતાવી 7 હજાર લૂંટી લીધા
શટલ રિક્ષા ચાલકો દ્વારા બહાર ગામથી આવતા નાગરિકોને રિક્ષામાં બેસાડીને છરીની અણીએ લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. પંદર દિવસ પહેલા રાજકોટના યુવકને સારંગપુર સર્કલ…
View More રાજકોટના શ્રમિક યુવાનને અમદાવાદમાં રિક્ષાચાલકે છરી બતાવી 7 હજાર લૂંટી લીધાસુરતના ચકચારી બિટકોઈન ખંડણી કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો: પૂર્વ MLA-IPS સહિત 14 લોકો દોષિત જાહેર
ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર વર્ષ 2018માં સુરતના વિવાદિત શખ્સ શૈલેષભટ્ટનું અપહરણ કરી બિટકોઇન અને ખંડણી પડાવવાના ચકચારી કેસમાં અમદવાદની કોર્ટે ધારીના જીપીપીના પૂર્વ ધારાસભ્ય અને…
View More સુરતના ચકચારી બિટકોઈન ખંડણી કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો: પૂર્વ MLA-IPS સહિત 14 લોકો દોષિત જાહેરકોમનવેલ્થ ગેમ્સ-2030 અમદાવાદમાં યોજાવાની શક્યતા મજબૂત બની: મોદી કેબિનેટે ભારતની બિડને મંજૂરી આપી
PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2030 માટે બિડ રજૂ કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં…
View More કોમનવેલ્થ ગેમ્સ-2030 અમદાવાદમાં યોજાવાની શક્યતા મજબૂત બની: મોદી કેબિનેટે ભારતની બિડને મંજૂરી આપીઅમદાવાદમાં સગીરે અકસ્માતની હારમાળા સર્જી, રિક્ષા અને ત્રણ એક્ટિવાને ઉલાળ્યા
અમદાવાદમાં ફરી તથ્ય કાંડ જેવી ઘટના બનતા અટકી છે. એક નશાખોર સગીર વયના કાર ચાલકે જમાલપુરમાં અકસ્માતની હારમાળા સર્જી એક રીક્ષા અને ત્રણ એકટીવાને હડફેટે…
View More અમદાવાદમાં સગીરે અકસ્માતની હારમાળા સર્જી, રિક્ષા અને ત્રણ એક્ટિવાને ઉલાળ્યાઅમદાવાદ વિદ્યાર્થીની હત્યાના બનાવનો માણાવદરમા વિરોધ
માણાવદરના બાંટવા સમસ્ત હિંદુ સમાજ દ્વારા અમદાવાદમાં 15 વર્ષના વિદ્યાર્થીની હત્યાના બનાવને પગલે માણાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમદાવાદ મણીનગરના…
View More અમદાવાદ વિદ્યાર્થીની હત્યાના બનાવનો માણાવદરમા વિરોધસ્માર્ટ મીટર સહિતના મુદ્દે વીજઇજનેરો લડતના માર્ગે
લાંબા સમયથી પડતર માંગણીઓ ન સંતોષાતા યુનિયન નવા-જૂની કરવાના મૂડમાં અમદાવાદ ખાતે યોજાયેલ એક બેઠમકમાં GEB એન્જિનિયર્સ અસોશિએશન જે જીયુવીએનએલ અને તેના તાબાની છ સબસીડરી…
View More સ્માર્ટ મીટર સહિતના મુદ્દે વીજઇજનેરો લડતના માર્ગે