વિયેતનામથી આવેલા બે મુસાફરોની ધરપકડ: ગુજરાતમાં માદક પદાર્થો ઘુસાડવા માટે થાઇલેન્ડ બાદ હવે વિયેતનામ સ્પલાયરો માટે નવો રસ્તો અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદે દાણચોરી અને નશીલા…
View More અમદાવાદ એરપોર્ટ પરથી વધુ 8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયોAhmedabad AIRPORT
મોજામાં 2.56 કરોડનું સોનું છૂપાવીને લાવતા 3 ઝડપાયા
અમદાવાદમાં એરપોર્ટ ઉપર મહિલા સહિત ત્રણ મુસાફરોની કિમિયાગીરી કામ આવી નહીં અમદાવાદ આંતરરાસ્ટ્રીય એરપોર્ટ ઉપરથી દુબઈથી સોનાની દાણચોરીનું વધુ એક રેકેટ કસ્ટમ વિભાગે પકડી પાડયું…
View More મોજામાં 2.56 કરોડનું સોનું છૂપાવીને લાવતા 3 ઝડપાયાઅમદાવાદ એરપોર્ટમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે દંપતી ઝડપાયું
બેંગકોકથી અમદાવાદ આવેલી દંપતીની ટ્રોલી બેગમાંથી 4 કિલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ચાર કરોડનો આ મુદ્દામાલ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં…
View More અમદાવાદ એરપોર્ટમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે દંપતી ઝડપાયુંઅમદાવાદ એરપોર્ટ પરથી 1.93 કરોડનું સોનું, 52400 સિગારેટ સ્ટિકસ જપ્ત
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) પર કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા 24 ઓગસ્ટ, 2025ના રોજ બે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.…
View More અમદાવાદ એરપોર્ટ પરથી 1.93 કરોડનું સોનું, 52400 સિગારેટ સ્ટિકસ જપ્તઅમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોની ફ્લાઈટમાં અચાનક આગ લાગતા પાયલોટે આપ્યો ‘મેડે’ કૉલ
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના બનતા ટળી. અમદાવાદમાં દીવ માટે ટેકઓફ કરવા જતી ઇન્ડિગોની ફ્લાઇટના એન્જિનમાં અચાનક આગ લાગી હતી. ફ્લાઈટમાં કૂલ 60 પ્રવાસીઓ…
View More અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ઈન્ડિગોની ફ્લાઈટમાં અચાનક આગ લાગતા પાયલોટે આપ્યો ‘મેડે’ કૉલઅમદાવાદ એરપોર્ટ અને સુરતની બે અગ્રણી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આજે ગુજરાતના બે શહેરને ધમકી ભર્યાં મેઇલ મળ્યાં છે. અમદાવાદ એરપોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે તો સુરતની બે સ્કૂલને પણ આવો જ ધમકી…
View More અમદાવાદ એરપોર્ટ અને સુરતની બે અગ્રણી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકીઅમદાવાદ એરપોર્ટમાં પોલંપોલ, દુબઇથી આવેલા ત્રણ શખ્સો 1.81 કરોડનું સોનું લઇ નીકળી ગયા!
દુબઈથી સોનાની તસ્કરી કરનારા 3 આરોપીઓની મંજુસર પોલીસે ધરપકડ કરીને 1.81 કરોડનો ગોલ્ડ પાવડર કબ્જે કર્યો હતો. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેના સાવલી કટ પાસે ઉતરવાના હોવાની…
View More અમદાવાદ એરપોર્ટમાં પોલંપોલ, દુબઇથી આવેલા ત્રણ શખ્સો 1.81 કરોડનું સોનું લઇ નીકળી ગયા!અમદાવાદ એરપોર્ટ ઉપરથી 6 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયો
બેંગ્કોકથી ગાંજો લઇને આવેલી મહિલા અને અબુધાબીથી 15 આઇફોન, કેસર તથા ડિઝિટલ ઘડિયાલો લાવનાર મુસાફરોની ધરપકડ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એકવાર વિદેશી મુસાફરો પાસેથી ગાંજો…
View More અમદાવાદ એરપોર્ટ ઉપરથી 6 કરોડનો હાઇબ્રીડ ગાંજો ઝડપાયોઅમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરોનો નવો રેકોર્ડ
ફ્લાઈટના વધારા સાથે ભાવમાં પણ વધારો 3 જૂનની આઇપીએલ ફાઈનલને લઈને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો અને ફ્લાઇટ્સમાં ભારે ઉછાળો જોવા મળ્યો…
View More અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરોનો નવો રેકોર્ડઅમદાવાદ એરપોર્ટ પરથી 19.72 કરોડના ગાંજા સાથે મહિલા ઝડપાઈ
બેંગકોકથી આવતી હતી, છેલ્લા પખવાડીયામાં 110 કરોડનો હાઈડ્રોપોનિકસ ગાંજો પકડાયો દાણચોરી માટે ફેવરિટ અમદાવાદ એરપોર્ટ હવે હાઇબ્રિડ ગાંજાનું દેશનું પ્રવેશ દ્વાર બની ગયું હોય તેવો…
View More અમદાવાદ એરપોર્ટ પરથી 19.72 કરોડના ગાંજા સાથે મહિલા ઝડપાઈ