જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક પહીટ એન્ડ રનથ નો બનાવ બન્યો હતો, જેમાં એક બાઈક સવાર વેપારી યુવાનને અજ્ઞાત વાહન ના ચાલકે…
View More જામનગરના લાખાબાવળ નજીક હિટ એન્ડ રન, યુવાને જીવ ગુમાવ્યોaccident
વાંકાનેર-મોરબી હાઇવે પર ટ્રેકટર ચાલકે ત્રિપલ સવારી બાઇકને અડફેટે લેતા યુવાનનું મોત
વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર હસનપર બ્રિજ નિચે સર્વિસ રોડ ખાતેથી પસાર થતા એક ત્રિપલ સવારી બાઇકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય,…
View More વાંકાનેર-મોરબી હાઇવે પર ટ્રેકટર ચાલકે ત્રિપલ સવારી બાઇકને અડફેટે લેતા યુવાનનું મોતજસદણ નજીક અકસ્માતમાં ભાણેજના લગ્નની ખરીદી કરવા જતા મામાનું મોત, મામીને ઇજા
જસદણ તાલુકાના કનેસરા ગામ નજીક પાણીના સંપ પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.…
View More જસદણ નજીક અકસ્માતમાં ભાણેજના લગ્નની ખરીદી કરવા જતા મામાનું મોત, મામીને ઇજાતળાજાના ટીમાણામાં ગોરપદુ કરવા જતા બ્રાહ્મણ યુવાનનું અકસ્માત મોત
તળાજાના ટીમાણાથી ભાવનગર બાઇક લઈ ગોરપદું કરવા જઈ રહેલા બ્રાહ્મણ યુવાન નો રીક્ષા સાથે અકસ્માત સર્જાતા સ્થળપર જ મૃત્યુ નિપજેલ હતું.રીક્ષા ચાલક ફરાર થઇ ગયાનું…
View More તળાજાના ટીમાણામાં ગોરપદુ કરવા જતા બ્રાહ્મણ યુવાનનું અકસ્માત મોતચાલુ કારે હાર્ટએટેક આવતા 5 વાહનોને ઉડાડ્યા; 4નાં મોત
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથ શહેરમાં ગઇકાલે સાંજે 6:42 વાગ્યે કાર ચલાવતા એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો. ત્યારબાદ કારે કાબુ ગુમાવ્યો અને સામેથી આવતા વાહનો સાથે…
View More ચાલુ કારે હાર્ટએટેક આવતા 5 વાહનોને ઉડાડ્યા; 4નાં મોતઉના નજીક કાળમુખા અકસ્માતમાં મૃત્યુ પામનારના નિષ્પ્રાણ દેહ ઘર આંગણે મૂકાતા હૈયાફાટ આક્રંદ
ગુજરાત મિરર, ઉના તા.21ગીર સોમનાથના ઉના નજીક બુધવારે રાત્રે સર્જાયેલા એક અતિ ગમખ્વાર અકસ્માતને કારણે કેસરીયા ગામમાં બે સગા ભાઈઓ સહિત કુલ ત્રણ યુવાનોના કાળમુખા…
View More ઉના નજીક કાળમુખા અકસ્માતમાં મૃત્યુ પામનારના નિષ્પ્રાણ દેહ ઘર આંગણે મૂકાતા હૈયાફાટ આક્રંદમોરબીના ભરતનગર નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક સવાર બે યુવકના મોત
મોરબીના ભરતનગર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રીપલ સવારી બાઇકમાં ત્રણ પરપ્રાંતીય યુવાનો જતા હતા જેને ટ્રકે ઠોકર મારી હતી અકસ્માતમાં બે યુવાનોના…
View More મોરબીના ભરતનગર નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક સવાર બે યુવકના મોતગોધરામાં હૃદયદ્રાવક ઘટના!! રહેણાક મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના 4નાં મોત
પંચમહાલના ગોધરામાં આજે વહેલી સવારે એક એક અત્યંત કરુણ ઘટના બની છે. એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત…
View More ગોધરામાં હૃદયદ્રાવક ઘટના!! રહેણાક મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના 4નાં મોતહિટ એન્ડ રન : કુચિયાદડ ગામ પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઈકચાલકનું મોત
રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોજારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કુચીયાદડ પાસે અજાણ્યા…
View More હિટ એન્ડ રન : કુચિયાદડ ગામ પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઈકચાલકનું મોતઉનામાં ગમખ્વાર અકસ્માત ; બે સગાભાઇ સહિત ત્રણના મોત
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામ નજીક બુધવારે રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, હિટ એન્ડ રનમાં બે અલગ-અલગ બાઇકને એક પૂરપાટ દોડતી…
View More ઉનામાં ગમખ્વાર અકસ્માત ; બે સગાભાઇ સહિત ત્રણના મોત