અમદાવાદમાં અભ્યાસ કરતાં મેંદરડા પંથકના યુવાને રાજકોટમાં એસિડ ગટગટાવ્યું કેશોદમાં આવેલા માંગરોળ રોડ પર રહેતો યુવાન માર્કેટીંગ યાર્ડ પાસેથી પોતાનું બાઈક લઈ જઈ રહ્યો હતો…
View More કેશોદમાં બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવાને દમ તોડયોaccident
કારે રિક્ષા અને બાઇકને ઠોકર મારતા બે યુવાનોના મોત
મોરબી શહેરના લીલાપર કેનાલ રોડ ઉપર બુધવારે સવારના સમયે રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ઘસી આવેલી ઓડી કાર ચાલકે રીક્ષા અને બાઇકને હડફેટે લઈ 50 ફૂટ…
View More કારે રિક્ષા અને બાઇકને ઠોકર મારતા બે યુવાનોના મોતસોની બજારના વેપારીનું ઉદયપુર પાસે અકસ્માતમાં મોત
વેપારી પરિવાર સાથે ગોકુલ-મથુરા-વ્રજ દર્શનાર્થે ફરવા માટે ચાર દિવસ પહેલા રાજકોટથી રવાના થયા હતા: મૃતક વેપારી પરિવારના આધાર સ્તંભ અને ચાર બહેનના એકના એક ભાઇ…
View More સોની બજારના વેપારીનું ઉદયપુર પાસે અકસ્માતમાં મોતવાંકાનેરના ઢુવા ચોકડી પાસે બે બાઇક સામ સામે અથડાતા ચાલકનું મોત
ગોંડલ પંથકમાં પરિણીતા અને યુવાનનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત વાંકાનેરમા રહેતો અને સીએનજી પંપમા નોકરી કરતો યુવાન નોકરી પરત નાસ્તો લેવા જતો હતો ત્યારે…
View More વાંકાનેરના ઢુવા ચોકડી પાસે બે બાઇક સામ સામે અથડાતા ચાલકનું મોતમોરબીમાં પેપરમિલમાં મશીનમાં આવી જતા શ્રમિક યુવાનનું મોત
મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ પર આવેલ રાધેશ્યામ પેપર મીલમાં રહેતા વિવેક જમાહીરલાલ ચમાર (ઉ.વ.19) નામનો યુવક રાધેશ્યામ પેપર મીલમાં કામ કરતો…
View More મોરબીમાં પેપરમિલમાં મશીનમાં આવી જતા શ્રમિક યુવાનનું મોતમોરબીના નાગડાવાસ ગામ નજીક યુવાનને વાહનચાલકે કચડી નાખ્યો
પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી નવા નાગડાવાસ ગામ નજીક બે યુવાન પગપાળા ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે બંને યુવાનને ઠોકર…
View More મોરબીના નાગડાવાસ ગામ નજીક યુવાનને વાહનચાલકે કચડી નાખ્યોરાજકોટના પરિવારને ઉદેપુર પાસે અકસ્માત, એકનું મોત, પાંચ ઘાયલ
રાજકોટનો પરિવાર શ્રીનાથજી દર્શન કરી પરત આવતા પરિવારને અકસ્માત નડયો હતો. જેમાં બાળકો સહિત 5 ઘવાયા હતાં. એક બેકાબૂ કાર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ…
View More રાજકોટના પરિવારને ઉદેપુર પાસે અકસ્માત, એકનું મોત, પાંચ ઘાયલનાસિક નજીક કાર 800 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતાં પટેલ પરિવારના પાંચના મૃત્યુ
સપ્તશ્રૃંગી માતા મંદિર જઇ રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાઇ મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં રવિવારે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. એક ઇનોવા કાર કાબુ ગુમાવીને 800 ફૂટ…
View More નાસિક નજીક કાર 800 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતાં પટેલ પરિવારના પાંચના મૃત્યુઅમરેલી જિલ્લાના જશવંતગઢમાં ટ્રેકટરની રાપ પરથી પટકાતાં 4 વર્ષના માસુમનું મોત
અમરેલીના જશવંતગઢ ગામે ટ્રેકટર ચલાવતાં પિતાએ ચાર વર્ષના માસુમ બાળકને ટ્રેકટર પાછળ રાપ પર બેસાડયો હતો. ચાલુ ટ્રેકટરે માસુમ બાળક રાપ પરથી નીચે પટકાતા ગંભીર…
View More અમરેલી જિલ્લાના જશવંતગઢમાં ટ્રેકટરની રાપ પરથી પટકાતાં 4 વર્ષના માસુમનું મોતકાલાવડના છાપરા પાસે અજાણ્યા વાહનચાલકે રિક્ષાને ઉલાળી : કેટરર્સમાં જતી રાજકોટની પાંચ મહિલાને ઈજા
રાજકોટથી સીએનજી રીક્ષામાં બેસી આઠ થી દસ લોકો કેટરર્સના કામે જઈ રહ્યા હતાં ત્યારે કાલાવડનાં છાપરા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે રીક્ષાને ઉલાડતાં અકસ્માત સર્જાયો…
View More કાલાવડના છાપરા પાસે અજાણ્યા વાહનચાલકે રિક્ષાને ઉલાળી : કેટરર્સમાં જતી રાજકોટની પાંચ મહિલાને ઈજા