પંચાસર રોડ પર મામાદેવ મંદિર પાસે બાઈક આડો ખુંટીયો ઉતરતા બાઈક સ્લીપ થતા બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં મોત થયું હતુંમોરબી તાલુકાના ધૂળકોટ…
View More મોરબીમાં ખૂંટિયો આડે ઉતરતા બાઈકચાલક યુવાનનું ગંભીર ઈજાથી મોતaccident
કાલાવડ નજીક બે બાઈક અથડાઈ, એક બાઈકના ચાલકનું મૃત્યુ
કોઠા ભાડુકીયા પાસે બે બાઈક અથડાઈ પડતાં કાકા ભત્રીજા સહિત 3ને ઇજા જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં અકસ્માતોની હારમાળા અવિરત ચાલુ રહી છે. કાલાવડ નજીક મછલીવડ…
View More કાલાવડ નજીક બે બાઈક અથડાઈ, એક બાઈકના ચાલકનું મૃત્યુલીંબડી નજીક અકસ્માતમાં જામનગરના વેપારીનું મોત
લીંબડી હાઈવે પર શિયાણી સર્કલ નજીક આઈસર પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જામનગરના ભંગારના વેપારીનું મોત નિપજ્યું હતું. તેમની સાથે મુસાફરી કરતાં…
View More લીંબડી નજીક અકસ્માતમાં જામનગરના વેપારીનું મોતહળવદ નજીક દ્વારકા પગપાળા જતાં યુવાનનું ટેન્કર અડફેટે મોત
હળવદ તાલુકાના સુંદરગઢ ગામેથી પદયાત્રિકોનું સંઘ દ્વારકા જવા નિકળ્યો હોય ત્યારે છ દિવસ પૂર્વે સુંદરગઢથી પાંચ કિલોમીટર દૂર દેવીપુર પાસે ટેન્કર હડફેટે પદયાત્રા કરવા નિકળેલા…
View More હળવદ નજીક દ્વારકા પગપાળા જતાં યુવાનનું ટેન્કર અડફેટે મોતદીકરીને હોળીનો હારડો આપવા જતા રાજકોટનું દંપતી ખંડિત, પતિનું મોત
પડધરી પાસે અજાણ્યુ વાહન અકસ્માત સર્જી પલાયન, પોલીસે ઘટનાની આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવવા તજવીજ કરી રાજકોટના ચુનારાવાડ પાસે લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતુ દંપતિ પડધરીમાં રહેતી દીકરીને…
View More દીકરીને હોળીનો હારડો આપવા જતા રાજકોટનું દંપતી ખંડિત, પતિનું મોતકબરાઉ મોગલધામથી દર્શન કરી પરત ફરતા દંપતીને પાટડી નજીક અકસ્માત નડ્યો, પતિનું મોત
અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલક સામે ફરિયાદ, મહિલાની હાલત ગંભીર અમદાવાદના દંપતીને કબરાઉ મોગલધામથી પરત ફરતી વખતે પાટડીના માલવણ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. મોટી મજેઠી…
View More કબરાઉ મોગલધામથી દર્શન કરી પરત ફરતા દંપતીને પાટડી નજીક અકસ્માત નડ્યો, પતિનું મોતજામનગરથી દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ થયા પછી મૃત્યુ
જામનગર થી ગઈકાલે દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે પગપાળા રવાના થયેલા નાઘેડી ગામ ની એક પદયાત્રી યુવતી ને બેડ ટોલનાકા પાસે ગભરામણ ઉપડ્યા પછી…
View More જામનગરથી દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ થયા પછી મૃત્યુમોરબીના પંચાસર રોડ પર રિક્ષાએ બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત
પોલીસે રિક્ષા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી મોરબીના પંચાસર રોડ પર આવેલ ધવલ પાન પાસે સીએનજી રીક્ષા એ બાઇકને લેતા બાઈક સવાર…
View More મોરબીના પંચાસર રોડ પર રિક્ષાએ બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોતખંભાળિયા-જામનગર હાઈવે પર રીક્ષાની ઠોકરે મહિલાનું મૃત્યુ: દંપતી ખંડિત
ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસેથી જી.જે. 37 ક્યુ 3709 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને વાડીનારથી ખંભાળિયા…
View More ખંભાળિયા-જામનગર હાઈવે પર રીક્ષાની ઠોકરે મહિલાનું મૃત્યુ: દંપતી ખંડિતજામનગર જિલ્લામાં હીટ એન્ડ રનના બે બનાવમાં વૃધ્ધ અને મહિલાનું મોત
જામનગર- રાજકોટ હાઇવે રોડ ફરીથી રક્ત રંજીત બન્યો છે, અને જુદા જુદા બનાવમાં 70 વર્ષીય બુજુર્ગ મહિલા સહિત બે વ્યક્તિના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જે…
View More જામનગર જિલ્લામાં હીટ એન્ડ રનના બે બનાવમાં વૃધ્ધ અને મહિલાનું મોત