શહેરમાં કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતા પિતા-પુત્રનું બાઈક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બંધ ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વર્ષના માસુમને સામાન્ય ઇજા…
View More સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બંધ ટેમ્પો સાથે સ્કૂટર અથડાતાં પિતાનું મોત, 10 વર્ષના પુત્રને ઇજાaccident
ભુજ નજીક અકસ્માતમાં નિવૃત્ત પીએસઆઇનું મોત
માથામાં ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડાયા હતા, સારવારમાં દમ તોડયો શહેરના ભાનુશાલીનગર પાસે સરકારી વસાહત માધવપાર્ક સોસાયટીમાં રહેતા 61 વર્ષીય નિવૃત્ત પીએસઆઈ પ્રદ્યુમનસિંહ જવાનસિંહ જેઠવાનું…
View More ભુજ નજીક અકસ્માતમાં નિવૃત્ત પીએસઆઇનું મોતમાળિયા હાટીનાના સરકડિયામાં 6 વર્ષના માસૂમને વાછરડાએ કચડી નાખતાં મોત
માળીયા હાટીનાના સરકડીયા ગામે રહેતા પરિવારના છ વર્ષનો માસુમ બાળક ઘર પાસે રમતો હતો ત્યારે વાછરડાએ કચડી નાખ્યો હતો. માસુમ બાળકનું છાતીના ભાગે ગંભીર ઈજા…
View More માળિયા હાટીનાના સરકડિયામાં 6 વર્ષના માસૂમને વાછરડાએ કચડી નાખતાં મોતજૂનાગઢ પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોત
બનાસકાંઠાનો પરિવાર અસ્થિ વિસર્જન માટે સોમનાથ જતો હતો ત્યારે બંધ ટ્રક પાછળ અર્ટિગા કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો જૂનાગઢ નજીક આવેલા મજેવડી ગામ પાસે ફોર-ટ્રેક…
View More જૂનાગઢ પાસે અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોતમોરબી પંથકમાં અકસ્માતના બનાવોમાં યુવાન સહિત ત્રણના મોત
મોરબી તાલુકા પંથકમાં અકસ્માતના ત્રણ બનાવો નોંધાયા છે ત્રણ અકસ્માતના બનાવમાં યુવાન અને પૌઢ સહીત ત્રણ વ્યક્તિના મોત મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ…
View More મોરબી પંથકમાં અકસ્માતના બનાવોમાં યુવાન સહિત ત્રણના મોતજામનગર નજીક કનસુમરા પાટિયા પાસે ટેન્કર-બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇકચાલકનું મોત
જામનગર શહેરની ભાગોળે આવેલા કનસુમરા પાટિયા નજીક ગુરુવારે સવારે ટેન્કર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં શહેરના પાઠક ફળી વિસ્તારમાં રહેતા યુવાનનું કરુણ મૃત્યુ નીપજતાં…
View More જામનગર નજીક કનસુમરા પાટિયા પાસે ટેન્કર-બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇકચાલકનું મોતદ્વારકા જિલ્લામાં નિયમો વિરુદ્ધ ચાલતા ભારે વાહનોના કારણે વધતા અકસ્માતો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખાનગી કંપનીના ભારે વાહનોના કારણે અવારનવાર ગંભીર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો…
View More દ્વારકા જિલ્લામાં નિયમો વિરુદ્ધ ચાલતા ભારે વાહનોના કારણે વધતા અકસ્માતોગામડે બનતું નવું મકાન જોવા જતા જૂનાગઢના દંપતીનું અકસ્માતમાં મોત
વંથલી ટીનમસ ગામ પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક સવાર જૂનાગઢના દંપતીનું મોત નિપજ્યું હતું. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ…
View More ગામડે બનતું નવું મકાન જોવા જતા જૂનાગઢના દંપતીનું અકસ્માતમાં મોતજશાધાર નજીક એસ.ટી. બસનું ટાયર ફાટતાં ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી
કોડીનારતુલસીશ્યામવેરાવળ રૂૂટ પર દોડતી એસ.ટી. બસમાં જશાધાર નજીક તુલસીશ્યામ જવાના માર્ગ પર અચાનક બસનું ટાયર ફાટી જતાં જોકે બસના ડ્રાઇવર પરેશભાઈ દલાવરી. ઉર્ફે લશ્કરીએ અસાધારણ…
View More જશાધાર નજીક એસ.ટી. બસનું ટાયર ફાટતાં ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળીજામખંભાળિયા નજીક હાઇવે પર બંધ ટ્રક પાછળ ઘુસી જતા બાઇકસવાર તરુણનું મૃત્યુ
પોરબંદર માર્ગ પર બુધવારે રાત્રિના સમયે એક ટ્રકની પાછળ દૂધનું કેરી વાહન અથડાઈ પડતા આ કેરી વાહનમાં જઈ રહેલા 15 વર્ષના એક તરુણનું મૃત્યુ નિપજ્યું…
View More જામખંભાળિયા નજીક હાઇવે પર બંધ ટ્રક પાછળ ઘુસી જતા બાઇકસવાર તરુણનું મૃત્યુ