મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગરમાં રહેતા વૃદ્ધ રાજકોટ રહેતી પુત્રીને મળીને પરત મોરબી જઈ રહ્યા હતા. ત્યારે કાગદડી પાસે પહોંચતા વૃદ્ધે ડ્રાઇવિંગ પરનો…
View More રાજકોટ પુત્રીના ઘરે આંટો મારી પરત ફરતા પિતાનું બાઇક અકસ્માતમાં મોતaccident
લીંબડી પાસે રિક્ષા પલટી જતાં વઢવાણના મુસાફર મહિલાનું મોત
સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતી મહિલા રિક્ષામાં બેસીને જઈ રહી હતી ત્યારે રિક્ષા લીંબડી પાસે પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું…
View More લીંબડી પાસે રિક્ષા પલટી જતાં વઢવાણના મુસાફર મહિલાનું મોતદરેડ-મસિતિયા રોડ પર હિટ એન્ડ રન : 22 વર્ષીય યુવાનનું મોત
જામનગરની ભાગોળે દરેડ મસિતીયા રોડ પર ગઈકાલે મોડી રાત્રે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાને જીવ ખોયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારના…
View More દરેડ-મસિતિયા રોડ પર હિટ એન્ડ રન : 22 વર્ષીય યુવાનનું મોતજર્મનીના મ્યુનિકમાં મોટો અકસ્માત: કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા, ડ્રાઈવરની ધરપકડ
જર્મનીમાંથી એક મોટો અકસ્માતની ઘટના સામે આવી છે. જર્મનીના મ્યુનિક શહેરમાં એક શખસે 20થી વધુ લોકોને કાર નીચે કચડી નાખ્યા છે, જેમાં બાળકો…
View More જર્મનીના મ્યુનિકમાં મોટો અકસ્માત: કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા, ડ્રાઈવરની ધરપકડભોમેશ્ર્વર પ્લોટમાં વોંકળામાં ટ્રેકટર ખાબકયુ
શહેરના જામનગર રોડ પર સાંઢીયા પુલનું કામ ચાલુ હોવાથી ભોમેશ્ર્વર ફાટક તરફ જતા રસ્તેથી વાહન વ્યવહાર પસાર થાય છે ત્યારે આ રસ્તા પર ભોમેશ્ર્વર પ્લોટમાં…
View More ભોમેશ્ર્વર પ્લોટમાં વોંકળામાં ટ્રેકટર ખાબકયુદાહોદ નજીક હિટ એન્ડ રનમાં જૈન સાધ્વી સહિત બેનાં મોત
ઇરાદાપૂર્વક અકસ્માતના આક્ષેપ સાથે જૈન મુનિએ અન્નજળનો ત્યાગ કર્યો દાહોદ નજીક જેકોટ ગામ પાસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ…
View More દાહોદ નજીક હિટ એન્ડ રનમાં જૈન સાધ્વી સહિત બેનાં મોતભાણવડના મોડપર ગામ પાસે ભૂંડ આડું ઉતરતા સર્જાયેલા બાઇક અકસ્માતમાં ચાલકનું મોત
પોરબંદરના આદીતાણા ગામે રહેતા આધેડ પોતાનુ બાઇક લઇ ભાણવડના મોડપર ગામ પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે રસ્તામા અચાનક ભુંડ આડુ ઉતરતા બાઇક સ્લીપ થયુ…
View More ભાણવડના મોડપર ગામ પાસે ભૂંડ આડું ઉતરતા સર્જાયેલા બાઇક અકસ્માતમાં ચાલકનું મોતમહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્ત
મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થતાં બસ પલટી મારી ગઈ હતી. બસમાં…
View More મહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્તભાડલા નજીક કારે બાઈકને અડફેટે લેતાં મંદિરે પૂનમ ભરવા જતાં બે મિત્રોનાં મોત
રાજકોટ જીલ્લાના ભાડલા નજીક આવેલા ગેલ માતાજીના મંદિરે પુનમ ભરવા જઇ રહેલા બે મિત્રોના બાઇકને કારના ચાલકે ઉલાળતા બંનેને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત હાલતમા…
View More ભાડલા નજીક કારે બાઈકને અડફેટે લેતાં મંદિરે પૂનમ ભરવા જતાં બે મિત્રોનાં મોતરતનપર પાસે ટ્રક અકસ્માતમાં ધવાયેલા ચાલકે સારવારમાં દમ તોડયો
બિહારમાં રહેતો યુવાન પોતાનો ટ્રક લઈને કચ્છથી માલ ભરી પરત ફરી રહ્યો હતો ત્યારે રતનપરના પાટીયા પાસે અન્ય ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જે…
View More રતનપર પાસે ટ્રક અકસ્માતમાં ધવાયેલા ચાલકે સારવારમાં દમ તોડયો