પરિવાર રબારિકા ગામે જઇ રહ્યો હતો: ઇજાગ્રસ્તોને અમરેલીની હોસ્પિટલમાં રીફર કરાયા ખાંભા તાલુકાના રબારીકા ગામે રહેતો એક પરિવાર સગાઇ પ્રસંગમા પીકઅપ વાહનમા ખડાધાર જઇ રહ્યો…
View More ખાંભા નજીક સગાઇ પ્રસંગમાં જતા પરિવારની પિકઅપવાન ખાડામાં ખાબકી, 20 લોકો ઇજાગ્રસ્તaccident
હિટ એન્ડ રન : જામનગરથી રાજકોટ લગ્નમાં આવતા બાઈક ચાલકનું કૌટુંબિક ભાઈની નજર સામે મોત
જામનગરમાં રહેતા કૌટુંબીક ભાઈઓ બાઈક લઈને રાજકોટ લગ્ન પ્રસંગમાં આવી રહ્યા હતાં. ત્યારે પડધરી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.…
View More હિટ એન્ડ રન : જામનગરથી રાજકોટ લગ્નમાં આવતા બાઈક ચાલકનું કૌટુંબિક ભાઈની નજર સામે મોતબામણબોર પાસે હિટ એન્ડ રન, ચા પીવા નીકળેલા યુવકને કાળ ખેંચી ગયો
રાજકોટ નજીક આવેલા બામણબોરના નવાપરા વિસ્તારમાં રહેતો યુવાન બાઈક લઈને ચા પીવા નિકળ્યો હતો. ચા પીને પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે…
View More બામણબોર પાસે હિટ એન્ડ રન, ચા પીવા નીકળેલા યુવકને કાળ ખેંચી ગયોવેરાવળના આજોઠામાં હાઈવે ઉપરથી બાઈક 40 ફૂટ નીચે ખાબકી, એકનું મોત
વેરાવળ તાલુકાનાં આજોઠા ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર ડી એમ બારડ હાઈસ્કૂલ ની બાજુમાં એક પુલ આવેલ છે જે 35 થી 40 ફુટ…
View More વેરાવળના આજોઠામાં હાઈવે ઉપરથી બાઈક 40 ફૂટ નીચે ખાબકી, એકનું મોતજોડિયા-બાલંભા નજીક અજાણ્યા વાહન અડફેટે ત્રણ મહિલા પદયાત્રીનાં મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલમભા ગામના પાટિયા પાસે આજે વહેલી સવારે પાટણ જિલ્લાના સાંતલપુરથી દ્વારકાધીશના દર્શને જઈ રહેલ એક પદયાત્રી સંઘ ઉપર અજાણ્યુ વાહન કાળ…
View More જોડિયા-બાલંભા નજીક અજાણ્યા વાહન અડફેટે ત્રણ મહિલા પદયાત્રીનાં મોતસાંઢિયા પુલ પર લકઝરી સાથે રિક્ષા અથડાતા ચાલકનું સ્થળ પર જ મોત
જામનગર- રાજકોટ રોડ પર સાંઢીયા પૂલ પાસે ગઈકાલે બપોરે ખાનગી લક્ઝરી બસ અને રીક્ષા છકડા વચ્ચે અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં રીક્ષા છકડાના ચાલક નું…
View More સાંઢિયા પુલ પર લકઝરી સાથે રિક્ષા અથડાતા ચાલકનું સ્થળ પર જ મોતનવાગામ ઘેડમાં બેકાબૂ કારચાલકે ત્રણ બાઇકને ઠોકરે ચડાવ્યા
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રવિવારે બપોરે એક કાર ચાલક બેકાબૂ બન્યો હતો, અને બેફામગતિએ કાર ચલાવતાં અકસ્માતે કાર પલટી મારી ગઈ હતી, અને આડે પડખે…
View More નવાગામ ઘેડમાં બેકાબૂ કારચાલકે ત્રણ બાઇકને ઠોકરે ચડાવ્યાહરિદ્વાર યાત્રાએ જતાં યુવાનનો ગાંધીનગર રેલવે સ્ટેશને હાથ કપાયો
જામનગર ના એક આશાસ્દ ભાનુશાળી યુવાન ને ગઈકાલે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં સામાન મુકવા જતાં અકસ્માત નડ્યો હતો. પોતે ટ્રેન હેઠળ નીચે પડી જવાથી…
View More હરિદ્વાર યાત્રાએ જતાં યુવાનનો ગાંધીનગર રેલવે સ્ટેશને હાથ કપાયોમેટોડા નજીક હિટ એન્ડ રન: જ્યોતિ CNCમાં નોકરીએ જતાં રાજકોટના યુવાનનું મોત
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી નજીક હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. અજાણાયા વાહનની ઠોકરે ચડી જતા બાઇક ચાલક રાજકોટના યુવાનનુ ગંભીર…
View More મેટોડા નજીક હિટ એન્ડ રન: જ્યોતિ CNCમાં નોકરીએ જતાં રાજકોટના યુવાનનું મોતદાહોદમાં ભયાનક અકસ્માત: ટ્રક-ટ્રાવેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં ચાર લોકોનાં મોત, કુંભથી પરત ફરતો હતો પરિવાર
દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જેમાં કુંભથી શ્રધ્ધાળુઓ પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે જેમાં 4 લોકોના…
View More દાહોદમાં ભયાનક અકસ્માત: ટ્રક-ટ્રાવેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં ચાર લોકોનાં મોત, કુંભથી પરત ફરતો હતો પરિવાર