ગુજરાતના વડોદરામાં ડ્રગ્સના નશામાં એક 20 વર્ષીય યુવકે બેફામ સ્પીડે કાર ચલાવીને રસ્તા પર જતા લોકોને હડફેટે લેતા એક મહિલાનું મોત થયું હતું અને અન્ય…
View More ડ્રગ્સના નશામાં ધૂંત યુવાને કાર અડફેટે અનેકને ઊલાળ્યા, મહિલાનું મોતaccident
વડોદરા નજીક કાર ઝાડ સાથે અથડાતાં 3નાં મોત
વડોદરાના પોર નજીક અર્ટિગા કારનો ગમખ્વાર અકસ્માત થયો છે. સુરતના એક પરિવારની પાવાગઢથી પરત ફરતા અર્ગિટા કાર હાઈવેથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં…
View More વડોદરા નજીક કાર ઝાડ સાથે અથડાતાં 3નાં મોતમધ્યપ્રદેશના ધારમાં ભયાનક અકસ્માત: ગેસ ટેન્કરે બે વાહનોને મારી ટક્કર, 7ના મોત
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 3 ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત ગઈ કાલે મોદી…
View More મધ્યપ્રદેશના ધારમાં ભયાનક અકસ્માત: ગેસ ટેન્કરે બે વાહનોને મારી ટક્કર, 7ના મોતજૂના માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોત
શહેરમાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જૂના માર્કેટ યાર્ડ નજીક હાઇવે પર…
View More જૂના માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોતવડિયાના અમરાપુર પાસે બાઈક અકસ્માતમાં ચાલક યુવાનનું મોત
અમરેલીના માંગવાયણ ગામે રહેતા યુવકનું અમરાપુર ગામ પાસે બાઈક અકસ્માતમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ…
View More વડિયાના અમરાપુર પાસે બાઈક અકસ્માતમાં ચાલક યુવાનનું મોતઢેબર રોડ પર બુલેટ ચાલકનું મોત નીપજાવનાર કાર ચાલક લોહાનગરનો નામચીન બૂટલેગર નીકળ્યો
અઠવાડિયા પૂર્વે જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવકની પીઠીનો રંગ ઉતરે તે પૂર્વે જ કાકાના ઘરેથી પરત ફરતી વેળાએ અજાણ્યા કાર ચાલકે યુવાનનાં બુલેટને ઠોકરે ચડાવ્યું હતું.…
View More ઢેબર રોડ પર બુલેટ ચાલકનું મોત નીપજાવનાર કાર ચાલક લોહાનગરનો નામચીન બૂટલેગર નીકળ્યોગોંડલ રોડ પર પીધેલો કારચાલક બેકાબૂ : ત્રણ વાહનોને ઠોકરે લીધા
રાજકોટ શહેરમા જાહેર માર્ગો પર અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહી છે મોડીરાત્રે દારૂ ઢીંચીને વાહન ચલાવતા શખ્સો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જવામા આવે છે.…
View More ગોંડલ રોડ પર પીધેલો કારચાલક બેકાબૂ : ત્રણ વાહનોને ઠોકરે લીધાહિટ એન્ડ રન : ચોટીલા નજીક લગ્ન પ્રસંગમાં જતાં પ્રૌઢને કાળ ખેંચી ગયો
બાઈક સવાર દંપતિને ઠોકરે ચડાવી નાસી છુટેલાકાર ચાલકની શોધખોળ વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે…
View More હિટ એન્ડ રન : ચોટીલા નજીક લગ્ન પ્રસંગમાં જતાં પ્રૌઢને કાળ ખેંચી ગયોલીલિયા નજીક બાઇક અકસ્માતમાં દંપતી થયું ખંડિત; પતિનું મોત
પત્નીની દવા લઇ ખારા ગામે પરત ફરતી વખતે સાડી વ્હિલમાં સફાતા બાઇક સ્લીપ થયુ’તું લીલીયાના ખારા ગામે રહેતો યુવાન પત્નીની દવા લઈને પરત ફરી રહ્યો…
View More લીલિયા નજીક બાઇક અકસ્માતમાં દંપતી થયું ખંડિત; પતિનું મોતહળવદના નવા ધનાળાના પાટિયે બંધ પડેલા ટ્રેલર પાછળ ટ્રેલર ઘુસી જતાં એકનું મોત
હળવદ માળિયા હાઇવે પર નવા ધનાળા ગામના પાટીયા પાસે બંધ પડેલ ટ્રક ટ્રેલરની પાછળ અન્ય ટ્રક ટેલર ઘૂસી જતા ટ્રક ટ્રેલરના ચાલકને ગંભીર ઈજા…
View More હળવદના નવા ધનાળાના પાટિયે બંધ પડેલા ટ્રેલર પાછળ ટ્રેલર ઘુસી જતાં એકનું મોત