કેશોદના રેવદ્રા ગામ બસ સ્ટેન્ડ નજીક વળાંકમાં બાઈક સ્લિપ થતાં બાઈક ચાલક ફંગોળાયો હતો. બાઇક ચાલકના માથાના ભાગે પથ્થર અથડાવાથી ગંભીર ઇજા પહોંચતાં યુવકનું ઘટના…
View More કેશોદ પંથકના રેવદ્રા નજીક બાઇક સ્લિપ થતા ચાલકનું મોતaccident
રાજુલાના સાવરકુંડલા રોડ પર કારે બાઇકને ઉલાળી, ઇજાગ્રસ્ત બાઇકચાલક પરિવારની કારમાં તોડફોડ
અમરેલી જિલ્લામાં રાજુલા શહેરમાં સાવરકુંડલા રોડ ઉપર કાર બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક પરિવાર ઉશ્કેરાય કારની જાહેરમાં તોડફોડ કરી હંગામો મચાવ્યો અને રાજુલા પોલીસ…
View More રાજુલાના સાવરકુંડલા રોડ પર કારે બાઇકને ઉલાળી, ઇજાગ્રસ્ત બાઇકચાલક પરિવારની કારમાં તોડફોડબાબરા પાસે ડમ્પર અડફેટે બાઇક સવાર બે યુવાનોના કરૂણ મોત
બાબરા ભાવનગર રોડ પર હીરાની ઘંટીની સરાણ માંજીને બાઇક પર પરત આવી રહેલા બે યુવાનના બાઇકને ડમ્પરે ટક્કર મારી દેતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત…
View More બાબરા પાસે ડમ્પર અડફેટે બાઇક સવાર બે યુવાનોના કરૂણ મોતનશામાં ધૂત દારૂડિયા TRB જવાને ‘પોલીસ’ લખેલી કાર પૂર ઝડપે ચલાવી ચાર વાહનોને ટક્કર મારી
નિકોલ પાસે બનાવ, કારમાંથી દારૂની બોટલ મળી : કારમાં બેઠેલા મિત્રો સાથે ચાલક ફરાર એકતફ સરકાર નશાબંધીના અમલનો દાવો કરી રહી છે, તો બીજીતરફ દારુપીને…
View More નશામાં ધૂત દારૂડિયા TRB જવાને ‘પોલીસ’ લખેલી કાર પૂર ઝડપે ચલાવી ચાર વાહનોને ટક્કર મારીશાપર-વેરાવળમાં પહેલા માળે રમતો 4 વર્ષનો માસૂમ અકસ્માતે પટકાતાં મોત
શાપર વેરાવળમા આવેલ ગંગેશ્ર્વર ગેટ પાસે રહેતા પરીવારનો 4 વર્ષનો માસુમ પહેલા માળે રમતો હતો. ત્યારે અકસ્માતે રમતા રમતા નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા…
View More શાપર-વેરાવળમાં પહેલા માળે રમતો 4 વર્ષનો માસૂમ અકસ્માતે પટકાતાં મોતનાળાં સાથે અથડાયા પછી કારમાં આગ લાગતાં પાંચ જીવતાં ભૂંજાયા
ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લામાં એક દુ:ખદ અકસ્માત થયો છે. અહીં એક કાર કલ્વર્ટ સાથે અથડાઈ અને પલટી ગઈ અને પછી આગ લાગી. અકસ્માતમાં કારમાં સવાર…
View More નાળાં સાથે અથડાયા પછી કારમાં આગ લાગતાં પાંચ જીવતાં ભૂંજાયાત્રંબા નજીક અકસ્માતમાં ઘવાયેલા તબીબી છાત્રનું સારવારમાં મોત
અમદાવાદની હોસ્પિટલમાં દમ તોડ્યો, પરિવારમાં શોક રાજકોટ નજીક ત્રંબા ગામ પાસે ગઈ તા. 12નાં બે બાઈક વચ્ચે સજોયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બીએએમએસના છાત્ર બ્રીજેશ…
View More ત્રંબા નજીક અકસ્માતમાં ઘવાયેલા તબીબી છાત્રનું સારવારમાં મોતલોકરક્ષકની પરીક્ષા આપવા જતાં યુવાનનું અકસ્માતમાં મોત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામ પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એસઆરપીના એક જવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. લોકરક્ષક ની પરીક્ષા…
View More લોકરક્ષકની પરીક્ષા આપવા જતાં યુવાનનું અકસ્માતમાં મોતતળાજાના ત્રાપજ ગામના આધેડનું પાંચ પીપળા નજીક અકસ્માતમાં મોત
કારચાલકે અડફેટે લેતા કાળ ભેટ્યો તળાજા ભાવનગર નેશનલ હાઇવે બાઈક સવાર ત્રાપજના આધેડ અને ફોરવહીલ ના અકસ્માત ને લઈ રક્તરંજીત બન્યો હતો.બનાવ ના પગલે…
View More તળાજાના ત્રાપજ ગામના આધેડનું પાંચ પીપળા નજીક અકસ્માતમાં મોતમાળિયા મિયાણાના નાના દહીંસરા નજીક કારે બાઇકને અડફેટે લેતાં એકનું કરૂણ મોત
એકને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયો; કારચાલક ફરાર માળીયા મીયાણા તાલુકાના નાના દહીંસરા ગામના પાટીયા નજીક વાસુકી કોલની બાજુમાં હાઈવે રોડ ઉપર હ્યુન્ડાઈ કંપનીની…
View More માળિયા મિયાણાના નાના દહીંસરા નજીક કારે બાઇકને અડફેટે લેતાં એકનું કરૂણ મોત