ગુજરાતમાં પશુપાલકો, ખેડૂતો સહિત ગ્રામજનો વિવિધ મુદ્દે આંદોલન કરી રહ્યા છે. આ ઉપરાંત ધારાસભ્ય ચૈતર વસાવા જેલના સળિયા પાછળ ધકેલાયાં છે. આ મુદ્દાને રાજકીય રંગ…
View More ‘આપ’ની વધુ એક વિકેટ પડશે? કેજરીવાલની મુલાકાત સમયે ધારાસભ્ય ઉમેશ મકવાણા ગાયબaap
મનપામાં રજુઆત કરવા ગયેલા આપના નેતાનું હાર્ટએટેક બાદ સારવારમાં મોત
ગઇકાલે રાજકોટ મનપામાં રજુઆત કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાને હાર્ટ એટેક આવતા ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં આજે સારવાર દરમિયાન દમ…
View More મનપામાં રજુઆત કરવા ગયેલા આપના નેતાનું હાર્ટએટેક બાદ સારવારમાં મોતજૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આપમાં જોડાયા
કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ, ભાજપના પંકજ પાઘડાર સહિત તાલુકા પંચાયતમાં ચુંટાયેલા નેતાઓએ ઝાડુનો ખેસ પહેર્યો જૂનાગઢ જિલ્લાના કેશોદમાં તાજેતરમાં રાજકીય ક્ષેત્રે એક મોટો ઉલટફેર જોવા મળ્યો…
View More જૂનાગઢમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આપમાં જોડાયાવડોદરામાં 31 સ્મશાનોના ખાનગીકરણના વિરોધમાં ‘આપ’ની અનોખી સ્મશાનયાત્રા
ટ્રસ્ટ દ્વારા મફત સેવા બંધ કરી અંતિમ સંસ્કારના 7000 ચૂકવવાનો કારસો વડોદરામાં સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ વકર્યો છે. જેમાં આપના કાર્યકરોએ ઇઉંઙના ભ્રષ્ટાચારની અંતિમ યાત્રા કાઢી…
View More વડોદરામાં 31 સ્મશાનોના ખાનગીકરણના વિરોધમાં ‘આપ’ની અનોખી સ્મશાનયાત્રાધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું કાલે રાજકોટમાં વિજય સરઘસ
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમીપાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થતાં હોદેદારો અને કાર્યખરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ જિલ્લામાં વિજયની ઉજવણી કરવામાં આવી…
View More ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું કાલે રાજકોટમાં વિજય સરઘસકેજરીવાલના ‘શીશમહલ’નો ભ્રષ્ટાચાર હવે રેખા ગુપ્તા સરકારમાં શિષ્ટાચાર બન્યો
અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન હતા ત્યારે ભાજપે કેજરીવાલના કહેવાતા ‘શીશમહલ’નો મુદ્દો ચગાવ્યો હતો. કેજરીવાલે પોતાના બંગલાને મહેલની જેમ સજાવવા માટે સરકારી તિજોરીમાંથી કરોડો રૂૂપિયાનું આંધણ કર્યું…
View More કેજરીવાલના ‘શીશમહલ’નો ભ્રષ્ટાચાર હવે રેખા ગુપ્તા સરકારમાં શિષ્ટાચાર બન્યોભગવાન C.R. પાટીલને પૂછશે તમે પૃથ્વી પર શું કર્યુ?: કેજરીવાલ
ધારાસભ્યોની તોડજોડથી અકળાયેલા આપના રાષ્ટ્રીય ક્ધવીનરના આકરા પ્રહાર; સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવતા અરવિંદ કેજરીવાલ ગુજરાતની વિસાવદર બેઠક પર પેટાચૂંટણી જીત્યા બાદ, આમ આદમી પાર્ટી (AAP)…
View More ભગવાન C.R. પાટીલને પૂછશે તમે પૃથ્વી પર શું કર્યુ?: કેજરીવાલમનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ ન થાય તો 10 દિવસ બાદ આંદોલનની ‘આપ’ની ચિમકી
અમદાવાદથી કેજરીવાલની હાજરીમાં ‘આપ’ના ગુજરાત જોડો સદસ્યતા અભિયાનનો પ્રારંભ આમ આદમી પાર્ટીએ છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વિવિધ જિલ્લામાં મનરેગાનું કરોડો રૂૂપિયાનું કૌભાંડ બહાર આવી રહ્યું…
View More મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ ન થાય તો 10 દિવસ બાદ આંદોલનની ‘આપ’ની ચિમકીગોપાલ ઈટાલિયા સામે 10 કરોડના માનહાનિનો દાવો માંડતા વસોયા
કાર્યકરોને પૈસા આપવાના મામલામાં નોટિસ મોકલી ગુજરાતમાં અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીતની સતત ચર્ચાઓ ચાલી રહી છે. જે ક્યાંક અન્ય પક્ષોને પેટમાં…
View More ગોપાલ ઈટાલિયા સામે 10 કરોડના માનહાનિનો દાવો માંડતા વસોયા‘આપ’માં ભડકો, ધારાસભ્ય મકવાણાએ પાર્ટી સાથે છેડો ફાડયો
પક્ષના દંડક અને જનરલ સેક્રેટરી સહિતના હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામું, કાર્યકર તરીકે ચાલુ રહેશે, ધારાસભ્ય પદ અંગે લોકોને પૂછીને નિર્ણય લેશે! કડીમાં ઉમેદવારને રેઢો મુકી…
View More ‘આપ’માં ભડકો, ધારાસભ્ય મકવાણાએ પાર્ટી સાથે છેડો ફાડયો