ચોટીલા પાસે બૂલેટ ડિવાઈડર સાથે અથડાતા મધ્ય પ્રદેશના શ્રમિક યુવાનનું મોત: વતન જતી વખતે કાળ આંબી ગયો

ગેસ પુરવઠો ઠપ થતાં ફેક્ટરીમાંથી રજા મળતા મિત્ર સાથે વતન જવા નીકળ્યો હતો, અકસ્માતમાં સાથી મિત્ર ઈજાગ્રસ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં મજૂરી કામ કરી પોતાનું અને પરિવારનું…

View More ચોટીલા પાસે બૂલેટ ડિવાઈડર સાથે અથડાતા મધ્ય પ્રદેશના શ્રમિક યુવાનનું મોત: વતન જતી વખતે કાળ આંબી ગયો

ચોટીલા હાઈવે પર એસ.ટી. ડ્રાઈવરની દાદાગીરી: અકસ્માત સર્જી પરપ્રાંતિય ટ્રક ચાલક પર જ જમાવ્યો રોફ

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. ચોટીલા ડુંગર પરિક્રમાને પગલે જ્યારે હાઈવે પર શ્રદ્ધાળુઓનું મહેરામણ…

View More ચોટીલા હાઈવે પર એસ.ટી. ડ્રાઈવરની દાદાગીરી: અકસ્માત સર્જી પરપ્રાંતિય ટ્રક ચાલક પર જ જમાવ્યો રોફ

ચોટીલા પાસે અકસ્માતમાં દંપતી સહિત ત્રણના મોત

અમદાવાદ-રાજકોટ હાઈવે પર શુક્રવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ચોટીલા પાસે કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ ટ્રિપલ અકસ્માતમાં અમદાવાદના સેજપુર વિસ્તારના…

View More ચોટીલા પાસે અકસ્માતમાં દંપતી સહિત ત્રણના મોત

ચોટીલા હાઈ વે પર ખુલ્લા ડિવાઈડરમાં બે જિંદગી હોમાઈ

પીકઅપ અને કાર વચ્ચેની જોરદાર ટક્કરમાં કાર 70 ફૂટ દૂર ફંગોળાઈ મઘરીખડા પાસે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં બે ગંભીર, બે ના ઘટના સ્થળે મોત ચોટીલા-અમદાવાદ હાઈવે…

View More ચોટીલા હાઈ વે પર ખુલ્લા ડિવાઈડરમાં બે જિંદગી હોમાઈ

ચોટીલા સર્કિટ હાઉસમાં નાયબ કલેક્ટરના ઓચિંતા દરોડા: ચાર બિન-સરકારી શખ્સો ઝડપાયા

ગેરકાયદેસર રોકાણ કરનારાઓ સામે લાલ આંખ: વહીવટી તંત્રમાં ફફડાટ, જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસના આદેશ ચોટીલા વહીવટી તંત્ર દ્વારા આજે સરકારી મિલકતોના દુરુપયોગ સામે કડક…

View More ચોટીલા સર્કિટ હાઉસમાં નાયબ કલેક્ટરના ઓચિંતા દરોડા: ચાર બિન-સરકારી શખ્સો ઝડપાયા

દસાડા પોલીસના ડ્રાઇવરે બૂટલેગરને ફોન કરી દારૂના કેસમાં 80 હજારની લાંચ માગી

જિલ્લા પોલીસે ખાસ કરીને બુટલેગરો અને રીઢા આરોપીઓ સામે કાર્યવાહી કરવાનું અભિયાન હાથ ધર્યું છે. આથી જ એક પછી એક બુટલેગરોને ત્યાં દરોડા પડાયા હતા.…

View More દસાડા પોલીસના ડ્રાઇવરે બૂટલેગરને ફોન કરી દારૂના કેસમાં 80 હજારની લાંચ માગી

સુરેન્દ્રનગર જિલ્લામાં બે સ્થળેથી 1.37 કરોડનો દારૂ ઝડપાયો

મૂળીમાં રેતીની આડમાંથી 40 લાખના દારૂ સાથે આરોપીઓ પકડાયા વઢવાણ હાઇવે પરથી પશુ આહારની આડમાં લઇ જવાતો 97.74 લાખનો દારૂ પકડાયો સુરેન્દ્રનગર જીલ્લામાંથી વધુ 1.37…

View More સુરેન્દ્રનગર જિલ્લામાં બે સ્થળેથી 1.37 કરોડનો દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગરની સબજેલમાં જૂથ અથડામણ, ચાર કેદી ઘવાયા

125ની કેપેસીટી સામે 250થી વધુ કેદીઓ રાખવામાં આવ્યા છે ઝાલાવાડના મુખ્ય મથક સુરેન્દ્રનગરની સબજેલમાં મોડી રાત્રે કેદીઓ વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. જેલની…

View More સુરેન્દ્રનગરની સબજેલમાં જૂથ અથડામણ, ચાર કેદી ઘવાયા

સુરેન્દ્રનગરમાં આઇજી નિર્લિપ્ત રાયે એસપી પ્રેમસુખ ડેલુ સાથે ચેસ રમી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો

ડીજીપી કપ અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેેશે સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ…

View More સુરેન્દ્રનગરમાં આઇજી નિર્લિપ્ત રાયે એસપી પ્રેમસુખ ડેલુ સાથે ચેસ રમી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો

સુરેન્દ્રનગરમાં બે કલાકમાં ત્રણ સ્થળે તસ્કરો ત્રાટક્યા, ઘરેણા સહિત 4.84 લાખની ચોરી

સુરેન્દ્રનગરમાં ફરી તસ્કર ટોળકી સક્રિય બની છે. ઉમિયા ટાઉનશીણ-1ની શેરી નં.6/બીમાં તસ્કરોએ 2 કલાકમાં 3 મકાનને નીશાન બનાવી બાઇક, રોકડ રકમ સહિત રૂૂ.4.84,600ની ચોરી થતાં…

View More સુરેન્દ્રનગરમાં બે કલાકમાં ત્રણ સ્થળે તસ્કરો ત્રાટક્યા, ઘરેણા સહિત 4.84 લાખની ચોરી