ચુડા તાલુકાના કંથારિયા ગામે 38 વર્ષીય યુવકની પાંચ શખ્સો અંગત અદાવતમાં તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી આરોપીઓએ લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ…
View More ચુડાના કંથારિયામાં યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસCategory: સુરેન્દ્રનગર
થાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. તરણેતર બાયપાસ નજીક સિરામિક ફેક્ટરી પાસે દારૂૂના કટિંગ દરમિયાન ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં…
View More થાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડચોટીલામાં ચીફ ઓફિસર હાજર થતાં અટકાવાયા?
લાખો લોકોની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર ચોટીલા શહેરની નગર પાલિકાનાં ચીફ ઓફિસરની નિમણૂંક બાદ હવે હાજર ના થતા અનેક તર્ક વિતર્કો ઉઠ્યા છે. અને વહેલી…
View More ચોટીલામાં ચીફ ઓફિસર હાજર થતાં અટકાવાયા?સુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયો
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં દરોડો પાડીને રૂૂ. 1.35 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે 8 આરોપીઓની…
View More સુરેન્દ્રનગરમાં વધુ એકવાર જખઈનો દરોડો: 99.97 લાખનો દારૂ ઝડપાયોરાજકોટ-સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસમાં થયેલી આઠ પશુની ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી છેલ્લા 15 દિવસમાં થયેલી 8 પશુની ચોરી મામલે પોલીસને મહત્ત્વની સફળતા મળી છે. માલવિયાનગર પોલીસે આનંદ બંગલા ચોક નજીક બ્રિજ પાસેથી…
View More રાજકોટ-સુરેન્દ્રનગર જિલ્લામાં 15 દિવસમાં થયેલી આઠ પશુની ચોરીનો ભેદ ઉકેલાયોસાયલા-ચોટીલા નજીક એસટીની વોલ્વો અને ખાનગી બસ સામસામે ટકરાઇ : 10 લોકોને ઇજા
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઇવે પર વણકીના બોર્ડ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વણકી ગામના બોર્ડ પાસે અકસ્માત સર્જાતા 10થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.…
View More સાયલા-ચોટીલા નજીક એસટીની વોલ્વો અને ખાનગી બસ સામસામે ટકરાઇ : 10 લોકોને ઇજાધ્રાંગધ્રાના કોઢ ગામે ગાયોમાં ફરી લંપી વાઈરસના લક્ષણ દેખાયા
પશુ માટે જીવલેણ રોગ ફરી દેખાતા માલધારીઓમા ચિંતાનો માહોલ છવાયો ત્રણ વર્ષ પહેલાં ગાયો ની અંદર વાયરસ જોવા મળ્યો હતો અને આને લીધે આ લંબી…
View More ધ્રાંગધ્રાના કોઢ ગામે ગાયોમાં ફરી લંપી વાઈરસના લક્ષણ દેખાયાસુરેન્દ્રનગરમાં દિવ્યાંગ યુવતી સાથે અડપલા અને તેની બહેન પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 12 વર્ષની સજા
બન્ને માનસિક બીમાર બહેનો સાથે ખરાબ કામ કરનાર શખ્સને સુરેન્દ્રનગર કોર્ટે સજા ફટકારી સુરેન્દ્રનગર શહેરમાં રહેતા એક પરીવારની બન્ને દિકરીઓ મંદબુધ્ધીની છે. ત્યારે આ વિસ્તારમાં…
View More સુરેન્દ્રનગરમાં દિવ્યાંગ યુવતી સાથે અડપલા અને તેની બહેન પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 12 વર્ષની સજાખંભાળિયાના પીર લાખાસર ગામે પાણીમાં નાહવા પડેલા બાળકનું ડૂબી જતા મોત
ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા કાસમભાઈ ઓસમાણભાઈ દેથાનો 12 વર્ષનો પુત્ર જુનેદ ગઈકાલે મંગળવારે બપોરના સમયે સરકારી સ્કૂલની બાજુમાં આવેલા પાણીના ખાડામાં ન્હાવા પડતા…
View More ખંભાળિયાના પીર લાખાસર ગામે પાણીમાં નાહવા પડેલા બાળકનું ડૂબી જતા મોતચોટીલાના નાનિયાણી ગામે પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મોત
મૃતકના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા ચોટીલામાં આવેલ નાનીયાણી ગામે ઝુંપડામાં રહેતા નયનાબેન સાગરભાઇ ચૌહાણ નામના 21 વર્ષના પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા…
View More ચોટીલાના નાનિયાણી ગામે પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મોત