સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે એક મોટા દરોડામાં ₹42 લાખથી વધુની કિંમતનો…
View More સાયલામાં બુટલેગરોનો નવો કેમિયો: જમીનમાં ખાડો ખોદી 13,950 જેટલી દારૂની બોટલ સંતાડી હતીCategory: સુરેન્દ્રનગર
લીંબડી પંથકમાં વાવાઝોડું ફૂંકાતા સેવા કેમ્પનો મંડપ ધરાશાયી: 2 પદયાત્રીઓ ઘવાયા
અચાનક આવેલા વંટોળિયાથી નાસભાગ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાલમાં ચૈત્ર માસ નજીક હોવાથી અમદાવાદ…
View More લીંબડી પંથકમાં વાવાઝોડું ફૂંકાતા સેવા કેમ્પનો મંડપ ધરાશાયી: 2 પદયાત્રીઓ ઘવાયાસુરેન્દ્રનગરમાં હલધરૂ ગામની સીમમાં દારૂનો દરોડો, 2832 બોટલ જપ્ત કરાઈ
એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે હલધરૂૂ ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે નંબર-4 પરથી વિદેશી દારૂૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 19 લાખ 11…
View More સુરેન્દ્રનગરમાં હલધરૂ ગામની સીમમાં દારૂનો દરોડો, 2832 બોટલ જપ્ત કરાઈસુરેન્દ્રનગરમાં ‘કાચ તોડ’ ગેંગનો આતંક: ગેરેજમાં મૂકેલી નવ કારના કાચ તોડયા
અજાણ્યા શખ્સ સામે સીટી બી-ડિવિઝન પોલીસમાં ગુનો નોંધાયો સુરેન્દ્રનગર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ગેરેજમાં કાર મુકેલી હતી. તે દરમિયાન રાત્રીના અંધકારનો લાભ લઇ અજાણ્યા શખ્સો પ્રવેશી…
View More સુરેન્દ્રનગરમાં ‘કાચ તોડ’ ગેંગનો આતંક: ગેરેજમાં મૂકેલી નવ કારના કાચ તોડયાચોટીલા પાસે બૂલેટ ડિવાઈડર સાથે અથડાતા મધ્ય પ્રદેશના શ્રમિક યુવાનનું મોત: વતન જતી વખતે કાળ આંબી ગયો
ગેસ પુરવઠો ઠપ થતાં ફેક્ટરીમાંથી રજા મળતા મિત્ર સાથે વતન જવા નીકળ્યો હતો, અકસ્માતમાં સાથી મિત્ર ઈજાગ્રસ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં મજૂરી કામ કરી પોતાનું અને પરિવારનું…
View More ચોટીલા પાસે બૂલેટ ડિવાઈડર સાથે અથડાતા મધ્ય પ્રદેશના શ્રમિક યુવાનનું મોત: વતન જતી વખતે કાળ આંબી ગયોચોટીલા હાઈવે પર એસ.ટી. ડ્રાઈવરની દાદાગીરી: અકસ્માત સર્જી પરપ્રાંતિય ટ્રક ચાલક પર જ જમાવ્યો રોફ
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની બસના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. ચોટીલા ડુંગર પરિક્રમાને પગલે જ્યારે હાઈવે પર શ્રદ્ધાળુઓનું મહેરામણ…
View More ચોટીલા હાઈવે પર એસ.ટી. ડ્રાઈવરની દાદાગીરી: અકસ્માત સર્જી પરપ્રાંતિય ટ્રક ચાલક પર જ જમાવ્યો રોફચોટીલા પાસે અકસ્માતમાં દંપતી સહિત ત્રણના મોત
અમદાવાદ-રાજકોટ હાઈવે પર શુક્રવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ચોટીલા પાસે કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ ટ્રિપલ અકસ્માતમાં અમદાવાદના સેજપુર વિસ્તારના…
View More ચોટીલા પાસે અકસ્માતમાં દંપતી સહિત ત્રણના મોતચોટીલા હાઈ વે પર ખુલ્લા ડિવાઈડરમાં બે જિંદગી હોમાઈ
પીકઅપ અને કાર વચ્ચેની જોરદાર ટક્કરમાં કાર 70 ફૂટ દૂર ફંગોળાઈ મઘરીખડા પાસે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં બે ગંભીર, બે ના ઘટના સ્થળે મોત ચોટીલા-અમદાવાદ હાઈવે…
View More ચોટીલા હાઈ વે પર ખુલ્લા ડિવાઈડરમાં બે જિંદગી હોમાઈચોટીલા સર્કિટ હાઉસમાં નાયબ કલેક્ટરના ઓચિંતા દરોડા: ચાર બિન-સરકારી શખ્સો ઝડપાયા
ગેરકાયદેસર રોકાણ કરનારાઓ સામે લાલ આંખ: વહીવટી તંત્રમાં ફફડાટ, જવાબદાર અધિકારીઓ સામે પણ તપાસના આદેશ ચોટીલા વહીવટી તંત્ર દ્વારા આજે સરકારી મિલકતોના દુરુપયોગ સામે કડક…
View More ચોટીલા સર્કિટ હાઉસમાં નાયબ કલેક્ટરના ઓચિંતા દરોડા: ચાર બિન-સરકારી શખ્સો ઝડપાયાદસાડા પોલીસના ડ્રાઇવરે બૂટલેગરને ફોન કરી દારૂના કેસમાં 80 હજારની લાંચ માગી
જિલ્લા પોલીસે ખાસ કરીને બુટલેગરો અને રીઢા આરોપીઓ સામે કાર્યવાહી કરવાનું અભિયાન હાથ ધર્યું છે. આથી જ એક પછી એક બુટલેગરોને ત્યાં દરોડા પડાયા હતા.…
View More દસાડા પોલીસના ડ્રાઇવરે બૂટલેગરને ફોન કરી દારૂના કેસમાં 80 હજારની લાંચ માગી