મોબાઈલ નેટવર્ક અને બેંકોના સર્વર પણ બપોર બાદ બંધ થઈ ગયા સલાયામાં આજરોજ પીજીવીસીએલ દ્વારા સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો જંગી 10 કલાકનો…
View More સલાયામાં PGVCL દ્વારા 10 કલાકનો જંગી વીજકાપ કરતા લોકો ત્રાહિમામCategory: સુરેન્દ્રનગર
સલાયા મરીન પોલીસે ડીઝલનો ગેરકાયદેસર વેચાણ કરતા પાંચની કરી અટકાયત
સલાયા મરીન પોલીસમાં હાલમાં જ પી.આઈ. એમ.બી.ગજ્જરની નિમણૂક કરવામા આવી છે.ત્યારે એમના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોસ્ટેબલ ઓમદેવસિંહ ભીખુભા જાડેજા…
View More સલાયા મરીન પોલીસે ડીઝલનો ગેરકાયદેસર વેચાણ કરતા પાંચની કરી અટકાયતચોટીલાના આણંદપુરની સીમમાં જમીનમાં દાટેલો 5.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં કડક અધિકારી ની છાપ ધરાવતા પોલીસ અધિક્ષક હોવા છતા યાત્રાધામ ચોટીલા પંથકમાં અનેક પ્રકારની બદીઓ ઉપર અંકુશ આવતો ન હોવાનું જણાય છે ત્યારે…
View More ચોટીલાના આણંદપુરની સીમમાં જમીનમાં દાટેલો 5.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયોધ્રાંગધ્રા ‘આપ’ના શહેર પ્રમુખ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો
ડોર ટુ ડોર કચરો લેવા જતા દંપતીને ધમકાવી અપમાનિત કર્યા હતા ધ્રાંગધ્રા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ના શહેર પ્રમુખ…
View More ધ્રાંગધ્રા ‘આપ’ના શહેર પ્રમુખ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયોચોટીલા પોલીસનો ‘ઝોલાછાપ’ ડોક્ટર પર ડીવાયએસપી ટીમનો સપાટો
ચોટીલા ડિવિઝનના ડીવાયએસપી ટીમ દ્વારા માનવ આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન…
View More ચોટીલા પોલીસનો ‘ઝોલાછાપ’ ડોક્ટર પર ડીવાયએસપી ટીમનો સપાટોથાનગઢમાં સિરામિકના ગોડાઉનમાં આગ ભભૂકી, સેનેટરીવેરનો સામાન ખાખ
સિરામિક ઉદ્યોગના હબ ગણાતા થાનગઢમાં મોડી રાત્રે નવાગામ રોડ પર આવેલ ‘અંકિતા સિરામિક’ કારખાનાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી…
View More થાનગઢમાં સિરામિકના ગોડાઉનમાં આગ ભભૂકી, સેનેટરીવેરનો સામાન ખાખસુરેન્દ્રનગરના ગઢસીરવાણિયા ગામેથી દુકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા SOG પોલીસે ગઢસીરવાણીયા ગામેથી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. આરોપી વિપુલભાઈ પાંચાભાઈ રોજાસરા ભાડાની દુકાનમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો. SOG પોલીસ પેટ્રોલિંગ…
View More સુરેન્દ્રનગરના ગઢસીરવાણિયા ગામેથી દુકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયોપાટડીના વધાડામાં SMCનો દારૂના કટિંગ સમયે દરોડો, 61 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વઘાડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂૂબંધી કાયદા હેઠળ મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વિશ્વકર્મા મંદિર સામે, ફુલાકી ચાર રસ્તા…
View More પાટડીના વધાડામાં SMCનો દારૂના કટિંગ સમયે દરોડો, 61 લાખનો મુદ્દામાલ જપ્તલીંબડી કેનાલમાં ડૂબી જતાં 17 વર્ષના સગીરનું મોત
ચોટીલા પદયાત્રા દરમિયાન ગુમ થયા બાદ મૃતદેહ મળી આવ્યો લીંબડી નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 17 વર્ષીય સગીરનું મોત થયું છે. આ સગીર પરિવાર સાથે…
View More લીંબડી કેનાલમાં ડૂબી જતાં 17 વર્ષના સગીરનું મોતસુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી 5 હજારની લૂંટ ચલાવી
જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી માર મારી પૈસા લીધાની ઘટના બહાર આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.મનીષ અગ્રવાલ રવિવાર…
View More સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં તબીબને ધમકાવી 5 હજારની લૂંટ ચલાવી