ભારતીય ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન રોહિત શર્માના ઘરે ખુશીઓ આવી ગઈ છે. તે બીજી વખત પિતા બન્યો. રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. રોહિત શર્માને...
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા વધુ એક મોટો બબાલ થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ICC ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈથી ઈસ્લામાબાદ મોકલી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ...
હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફી 2024-25માં હરિયાણાના ઝડપી બોલર અંશુલ કંબોજે ઈતિહાસ રચી દીધો હતો. તેણે કેરળ સામેની મેચમાં બધી જ 10 વિકેટ લીધી હતી. લાહલીમાં...
સ્નેહલ કૌથંકર અને કશ્યપ બકલે ત્રેવડી સદી ફટકાર્યા બાદ અણનમ રહ્યા રણજી ટ્રોફી હાલમાં ભારતીય સ્થાનિક ક્રિકેટમાં રમાઈ રહી છે. આ ભારતીય સ્થાનિક ક્રિકેટની સૌથી મોટી...
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાની નિવૃત્તિને ઘણો સમય થઈ ગયો છે. પરંતુ તે હજુ પણ સક્રિય રહે છે. તાજેતરમાં સાનિયાને દુબઈમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી...
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. BCCI ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમને પાકિસ્તાન પ્રવાસે મોકલવા માંગતી નથી. સાથે જ PCBપણ પોતાની વાત પર અડગ છે....
રણજી ટ્રોફીમાં ઝળકયો, ગોવા સામે અરૂણાચલ 84માં ઓલઆઉટ રણજી ટ્રોફીના નવા રાઉન્ડમાં આજે સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરે કમાલની બોલિંગ કરી હતી અને વર્ષોથી પોતે જે...
સંજુ સેમસનના પિતા વિશ્ર્વનાથનો આક્ષેપ ટી20 ટીમમાં સંજૂ સેમસને શાનદાર ઈનિંગ્સ રમી પોતાની જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે. એક તરફ સંજૂની વાહવાહી થઈ રહી છે...
પ્રથમ મેચ 30મીએ દુબઇમાં પાકિસ્તાન સામે ભારતીય જુનિયર ટીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જુનિયર પસંદગી સમિતિએ આગામી 50-ઓવરના અઈઈ મેન્સ ઞ19 એશિયા કપ...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે ઓડીઆઇ અને ટી20 સિરીઝ રમશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ભારતના...