સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી હવસનો શિકાર બનાવવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીને હાઇકોર્ટે જામીન ઉપર છોડી મુકવા હુકમ કર્યો છે.…
View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટCategory: સુરેન્દ્રનગર
થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન ઝડપાયું ચાર કૂવાઓ સીલ, રૂા.26 લાખનો મુદ્દામાલ જપ્ત
થાનગઢ તાલુકાના રતનપર ટીંબામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે આકસ્મિક તપાસ કરતા ગેરકાયદેસર કોલસા ખનન ઝડપી પાડ્યું છે. આ દરોડા દરમિયાન કોલસા કાઢવા…
View More થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન ઝડપાયું ચાર કૂવાઓ સીલ, રૂા.26 લાખનો મુદ્દામાલ જપ્તઅમરાપરમાં પાણી ઉડવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી
ચાર લોકો ઘવાયા, ઇજાગ્રસ્તોને રાજકોટ રિફર કરાયા: ગામમાં તંગદિલી સુરેન્દ્રનગર જિલ્લાના અમરાપર ગામે પાણી ઉડવા મામલે એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની…
View More અમરાપરમાં પાણી ઉડવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટીસુરેન્દ્રનગરના ઝિંઝુવાડાના રણમાં ફસાયેલા 100 ભાવિકોનું રેસ્કયુ
સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યાએ દર્શન કરવા ગયેલા 100થી વધુ શ્રદ્ધાળુઓ કાદવમાં ફસાયા હતા. આઠ ગાડીઓ અને એક લક્ઝરી બસ ફસાઈ જતાં, ઝીંઝુવાડાના સરપંચ…
View More સુરેન્દ્રનગરના ઝિંઝુવાડાના રણમાં ફસાયેલા 100 ભાવિકોનું રેસ્કયુજમ્મુ-કાશમીરમાં ફરજ દરમિયાન ધ્રાંગધ્રાના જવાનની વીરગતિ
નરાળી ગામના મુલાડિયા વહાણભાઈ સવજીભાઈને રાષ્ટ્રીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના શહીદ જવાન મુલાડિયા વહાણભાઈ સવજીભાઈને આજે તેમના વતન ખાતે રાષ્ટ્રીય…
View More જમ્મુ-કાશમીરમાં ફરજ દરમિયાન ધ્રાંગધ્રાના જવાનની વીરગતિસુરેન્દ્રનગરમાં જમણવારમાં છાશ પીધા બાદ નાના બાળકો સહિત 200 લોકોને ફૂડપોઈઝનીંગ
સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. છાશ પીધા બાદ 200થી વધુ લોકોની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં…
View More સુરેન્દ્રનગરમાં જમણવારમાં છાશ પીધા બાદ નાના બાળકો સહિત 200 લોકોને ફૂડપોઈઝનીંગપાટડી નજીક વિરમગામ રોડ પર ખેતરમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક આવેલા પાટડી-વિરમગામ રોડ પર આજે રહેણાંક વિસ્તારની નજીકના એક ખેતરમાં ભીષણ આગ ફાટી નીકળતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના…
View More પાટડી નજીક વિરમગામ રોડ પર ખેતરમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલદિવાળીએ હૈયા હોળી:સુરેન્દ્રનગર પાલિકાના 300 સફાઈ કામદારોની હડતાળ
સુરેન્દ્રનગર મહાપાલિકાના 300 જેટલા સફાઈ કામદરો દિવાળીના દિવસે હડતાળ પર ઉતર્યા છે. આથી દિવાળી પર શહેરીજનો સફાઈ માટે દોડધામ મચી છે. વઢવાણ પાલિકા કચેરીમાં…
View More દિવાળીએ હૈયા હોળી:સુરેન્દ્રનગર પાલિકાના 300 સફાઈ કામદારોની હડતાળસુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની ઠગાઇ
અંકલેશ્ર્વર, કરજણ અને વડતાલના ત્રણ શખ્સોએ અલગ-અલગ બેંક ખાતામાં મહિલા પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતી મહિલાને શેર બજારમાં રોકાણ કરાવી બેંક ખાતાના…
View More સુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની ઠગાઇલીંબડીમાં મધમાખીના ડંખથી ખેતમજૂર મહિલાનું કરૂણ મોત
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના શિયાણી ગામમાં એક અત્યંત કરૂૂણ અને દુ:ખદ ઘટના બની છે. ખેતરમાં મજૂરી કરી રહેલી એક મહિલાનું મધમાખીના ડંખ લાગવાથી મોત નીપજ્યું છે.…
View More લીંબડીમાં મધમાખીના ડંખથી ખેતમજૂર મહિલાનું કરૂણ મોત